logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુર ની મેડિટોપ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ, https://youtu.be/-FQgdp7dzYk

1 day ago
user_Reporter MIRZA IMRAN.9737894153
Reporter MIRZA IMRAN.9737894153
Journalist Chhota Udaipur, Chhotaudepur•
1 day ago

છોટાઉદેપુર ની મેડિટોપ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ, https://youtu.be/-FQgdp7dzYk

More news from ગુજરાત and nearby areas
  • ગોધરાના ભેખડીયા ખાતે આવેલી સરકારી પડતર જમીનમાં આજે શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં અંદાજે 2.87 કરોડ રૂપિયાની કિંમતની કુલ 1,60,841 દારૂ અને બીયરની બોટલો પર જેસીબી અને રોલર ફેરવીને તેનો ખુરદો બોલાવી દેવાયો હતો. પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની સૂચના મુજબ, નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દા જાડેજા, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને નશાબંધી અધિકારી એ.એન. પરમાર સહિતની કમિટીની પ્રત્યક્ષ હાજરીમાં લાખોની કિંમતનો મુદ્દામાલ જમીનદોસ્ત કરાયો હતો. શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ નાની-મોટી કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી તેના પર ભારે મશીનરી ફેરવવામાં આવતા દારૂની નદીઓ વહી હતી.
    3
    ગોધરાના ભેખડીયા ખાતે આવેલી સરકારી પડતર જમીનમાં આજે શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના વર્ષ 2024-25 દરમિયાન પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં અંદાજે 2.87 કરોડ રૂપિયાની કિંમતની કુલ 1,60,841 દારૂ અને બીયરની બોટલો પર જેસીબી અને રોલર ફેરવીને તેનો ખુરદો બોલાવી દેવાયો હતો.
પંચમહાલ રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની સૂચના મુજબ, નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી બ્રિન્દા જાડેજા, પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ અને નશાબંધી અધિકારી એ.એન. પરમાર સહિતની કમિટીની પ્રત્યક્ષ હાજરીમાં લાખોની કિંમતનો મુદ્દામાલ જમીનદોસ્ત કરાયો હતો. શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ નાની-મોટી કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી તેના પર ભારે મશીનરી ફેરવવામાં આવતા દારૂની નદીઓ વહી હતી.
    user_Ashish Baria
    Ashish Baria
    Journalist ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • દેનાવાડ ચાવડીયા તરફ જતી કેનાલ પર સફાઈની માંગ ઉઠવા પામી મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકામાંથી પસાર થતી ખેડૂતોની જીવાદોરી સમાન અરીઠા કોઠા શામળા દેનાવાડીયા તરફથી આવતી પાણીની કેનાલ પર સફાઈની એક મોટી માંગ જોવા મળે છે. ત્યારે ખેડૂતોના ખેતરે પાણી સહેલાઈથી પાણી ઝડપી પહોંચી વળે તે માટે સફાઈ કામદારો દ્વારા સફાઈ ન કરવામાં આવતી હોવાનું વીડિયોમાં આપ સીધા દશ્યમાં જોઈ શકો છો ત્યારે આ કેનાલો પર ખેડૂતના ખેતરે સહેલાઈથી પાણી વહેલી તકે પૂરું પડે તે માટે સફાઈ કરવામાં આવે તેવી સમગ્ર ખેડૂતોની એક લોકમાગ જોવા મળી હતી
    3
    દેનાવાડ ચાવડીયા તરફ જતી કેનાલ પર સફાઈની માંગ ઉઠવા પામી
મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકામાંથી પસાર થતી ખેડૂતોની જીવાદોરી સમાન અરીઠા કોઠા શામળા દેનાવાડીયા તરફથી આવતી પાણીની કેનાલ પર  સફાઈની એક મોટી માંગ જોવા મળે છે. ત્યારે ખેડૂતોના ખેતરે પાણી સહેલાઈથી પાણી ઝડપી પહોંચી વળે તે માટે સફાઈ કામદારો દ્વારા સફાઈ ન કરવામાં આવતી હોવાનું વીડિયોમાં આપ સીધા દશ્યમાં જોઈ શકો છો ત્યારે આ કેનાલો પર ખેડૂતના ખેતરે સહેલાઈથી પાણી વહેલી તકે પૂરું પડે તે માટે સફાઈ કરવામાં આવે તેવી સમગ્ર ખેડૂતોની એક લોકમાગ જોવા મળી હતી
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    15 hrs ago
  • આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી. આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો. દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.
    1
    આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું.
આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે.
આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી.
આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો.
દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    4 hrs ago
  • અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રીક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી
    1
    અંકલેશ્વરમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલી રીક્ષા ગેંગે વૃદ્ધાને નિશાન બનાવી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    6 hrs ago
  • પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ બાતમીના આધારે ગોધરા તાલુકાના કેવડિયા ગામ પાસેથી ફિલ્મી ઢબે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાંથી પ્લાસ્ટિકના ઈંડાની કેરેટોની આડમાં સંતાડેલો 21.15 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી પોલીસે કુલ 26.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અનોખો કીમિયો અપનાવ્યો હતો. બાતમી મળી હતી કે સંતરોડ તરફથી વડોદરા જઈ રહેલી એક બોલેરો પીકઅપ MH-12-QG-6162માં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે LCBની ટીમે કેવડિયા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ઉપર ઈંડાની કેરેટો ગોઠવેલી હતી. પરંતુ તે અસલી નહીં પણ પ્લાસ્ટિકના ઈંડા હોવાનું જણાયું હતું. આ કેરેટો હટાવતાં તેની નીચે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ દરોડામાં પોલીસે વિદેશી દારૂના 10,320 નંગ ક્વાટરીયા જેની કિંમત રૂ. 21,15,600 થાય છે તે તથા ગુનામાં વપરાયેલી 5 લાખની બોલેરો ગાડી, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 26,98,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    2
    પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ બાતમીના આધારે ગોધરા તાલુકાના કેવડિયા ગામ પાસેથી ફિલ્મી ઢબે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાંથી પ્લાસ્ટિકના ઈંડાની કેરેટોની આડમાં સંતાડેલો 21.15 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી પોલીસે કુલ 26.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અનોખો કીમિયો અપનાવ્યો હતો. બાતમી મળી હતી કે સંતરોડ તરફથી વડોદરા જઈ રહેલી એક બોલેરો પીકઅપ MH-12-QG-6162માં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે LCBની ટીમે કેવડિયા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ઉપર ઈંડાની કેરેટો ગોઠવેલી હતી. પરંતુ તે અસલી નહીં પણ પ્લાસ્ટિકના ઈંડા હોવાનું જણાયું હતું. આ કેરેટો હટાવતાં તેની નીચે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
આ દરોડામાં પોલીસે વિદેશી દારૂના 10,320 નંગ ક્વાટરીયા જેની કિંમત રૂ. 21,15,600 થાય છે તે તથા ગુનામાં વપરાયેલી 5 લાખની બોલેરો ગાડી, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 26,98,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Ashish Baria
    Ashish Baria
    Journalist ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    4 hrs ago
  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ૪૧માં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
    1
    રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ૪૧માં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.