Shuru
Apke Nagar Ki App…
ગુજસીટોકના ગુન્હામાં ફરાર આરોપી વિસાવદર થી ઝડપાયો જુનાગઢ ના વિસાવદર પો.સ્ટે.ના ગુજસીટોકના ગુન્હામાં આઠેક મહિનાથી ફરાર આરોપીને વિસાવદરથી પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસ
ભરત સોંદરવા
ગુજસીટોકના ગુન્હામાં ફરાર આરોપી વિસાવદર થી ઝડપાયો જુનાગઢ ના વિસાવદર પો.સ્ટે.ના ગુજસીટોકના ગુન્હામાં આઠેક મહિનાથી ફરાર આરોપીને વિસાવદરથી પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસ
More news from ગુજરાત and nearby areas
- ભાવનગર - સોમનાથ ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ધટના....... નેશનલ હાઇવેની બેદરકારીને કારણે હવે વાહન ચાલકો થયા પરેશાન........ જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો...... હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર પલ્ટી ખાઇ....... અકસ્માતમાં જાનહાની થઇ નથી...... MP ની કાર પલ્ટી મારતા થયુ ભારે નુકસાન...... કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ગોઝારો સાબિત થયો........ હાઇવે પર માટેની પાળા હટાવવા લોકમાંગ ઉઠી......4
- એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી નાની પરબડી અને તોરણીયા શ્રી ખોડલધામ પરિવાર આયોજિત રક્તદાન કે રક્તતુલા નરેશભાઈ પટેલ નું અને સન્માન સમારંભ કાર્યક્રમ તથા શ્રી વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ ફરેણી ગામે યોજાયો હતો : વિઓ : ખોડલધામ ટ્રસ્ટ ના નરેશભાઈ પટેલ નું રક્ત તુલા તથા સન્માન સમારંભ અને શ્રી વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ નું અનાવરણ કાર્યક્રમ ધોરાજી તાલુકાના ફરેણી ગામે યોજાયો હતો જેમાં ફરેણી નાની પરબડી તોરણીયા ના શ્રી ખોડલધામ પરિવાર ના લોકો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે ફરેણી નાની પરબડી તોરણીયા શ્રી ખોડલધામ પરિવારની મહિલાઓ તથા પુરુષો તથા ધોરાજી ઉપલેટા અને બહારગામ થી પધારેલ આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સવારે ફરેણી ગામે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું અને ત્યાર બાદ શ્રી નરેશભાઈ પટેલ ની રક્ત તુલા તથા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો અને દાતાઓનું સન્માન પણ કરવામાં આવેલ અને ફરેણી ગામે શ્રી વલ્લભભાઈ પટેલ મૂર્તિનું અનાવરણ પણ શ્રી નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ ત્યારે નરેશભાઈ પટેલ ધોરાજી ઉપલેટા ના પૂર્વ કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા તથા આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલના પુત્રી અનાર બેન પટેલ તથા ધોરાજી ખોડલધામ પરિવાર અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ૧ બાઈટ અનાર બેન પટેલ ૨3
- *પાઠક સર્વોત્તમ સ્કૂલ દ્વારા વાર્ષિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો* આજરોજ કેશોદના વેરાવળ રોડ પર આવેલ કડવા પટેલ પાર્ટી પ્લોટ ખાતે પાઠક સ્કૂલ કેશોદ નો વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પી વી એમ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ લાડાણી, કાંતિભાઈ લાડાણી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવેલી હતી ત્યારબાદ સંસ્થાના સંચાલક શ્રીમતી સ્વાતિ કણસાગરા દ્વારા સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવેલી હતી તેમજ મહેમાનો નું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલું હતું સંસ્થાના સંચાલક સમીર કણસાગરા દ્વારા મહેમાનો મોમેન્ટો તથા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શાળાના વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કે. જી. વિભાગના દરેક બાળકોને ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડો સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર , આર પી સોલંકી વગેરે મહેમાનો દ્વારા મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતીય સંસ્કૃતિ અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જમા કેજી થી માંડી ધોરણ 11 સુધીના બાળકો દ્વારા નૃત્ય , નાટક ,ગીત તેમજ કરંટ થીમ ઉપર રંગા રંગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થી વાલીઓ તેમજ મહેમાનોને માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલી હતી અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ7
- બેંકીંગ, અમરેલી..... જાફરાબાદ...... ભાવનગર - સોમનાથ ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ધટના....... નેશનલ હાઇવેની બેદરકારીને કારણે હવે વાહન ચાલકો થયા પરેશાન........ જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો...... હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર પલ્ટી ખાઇ....... અકસ્માતમાં જાનહાની થઇ નથી...... MP ની કાર પલ્ટી મારતા થયુ ભારે નુકસાન...... કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ગોઝારો સાબિત થયો........ હાઇવે પર માટેની પાળા હટાવવા લોકમાંગ ઉઠી...... રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ1
- જામનગરમાં ABVPના પ્રદેશ સહમંત્રી બનેલા ઋત્વિક પટેલ આવતા સ્વાગત કરવામાં આવ્યું1
- इरान भयावह स्थिति।1
- પાલીતાણાનો યુવાન દક્ષિણ આફ્રિકામાં મેડલ જીતી આવતા વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું1
- રાજકોટ જિલ્લાના ધોરાજી ની વૃધ્ધ મહિલા નું વેરાવળ સોમનાથ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં કાર્યક્રમ માં લઇ જવા મા આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજ્યું વેરાવળ સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ હોય ત્યારે સૌરાષ્ટ્ર માંથી લોકો ને એસ ટી બસ માં લઇ જવામાં આવ્યા હતા જેમાં ધોરાજી થી પણ ઘણી બસો માં અહીં થી વેરાવળ સોમનાથ મંદિર ખાતે અસંખ્ય લોકો ને લઈ જવા મા આવ્યા હતા જેમાં એસ ટી બસ નં 36 ની બસ માં બેઠેલા વૃધ્ધ મહિલા ઉંમર 60 નું મોત નિપજ્યું હતું આ વૃધ્ધ મહિલા નું રમાબેન ચવડીયા ઉંમર 60 અને ધોરાજી ના માતાવાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધ મહિલા નું મોત થયું તેમનો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલ માં પી એમ માટે ખસેડવામાં આવ્યો છે અને આ વૃધ્ધ મહિલા નું ક્યાં કારણોસર થયું છે તે પી એમ કર્યા બાદ જ ખબર પડશે શુત્રો પાસે થી મળતી માહિતી મુજબ વેરાવળ સોમનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં કાર્યક્રમ ગયાં હોય ત્યાં તેમનું હૃદય નાં ધબકારા બંધ થતાં થયું હોય તેવું અનુમાન છે સાચી હકીકત તો પી એમ રીપોર્ટ આવ્યા બાદ ખબર પડશે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાઈની લાડકવાઈ બેન મૃત્યુ પામેલ ત્યારે લોક માંગ ઉઠી છે કે આ વૃધ્ધ મહિલા બેન નું મૃત્યુ થયેલ છે તેમના પરિવારજનોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી લોક માંગ3