ભરૂચમાં મોંઘવારી સામે AAPનો હલ્લાબોલ પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવ મુદ્દે પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન ભરૂચ: શહેરના પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવ અને મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. AAPના કાર્યકરો હાથમાં વિવિધ પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન AAPના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ખાંડ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યો હોવાનો પણ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. કાર્યકરોએ સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી ખાંડના વધતા ભાવમાં તાત્કાલિક રાહત આપવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં AAPના કાર્યકરોના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા. AAP દ્વારા સરકારને મોંઘવારીના મુદ્દે તાત્કાલિક પગલાં લઈ સામાન્ય જનતાને રાહત આપવાની માંગ કરવામાં આવી હતી.
ભરૂચમાં મોંઘવારી સામે AAPનો હલ્લાબોલ પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવ મુદ્દે પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન ભરૂચ: શહેરના પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવ અને મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. AAPના કાર્યકરો હાથમાં વિવિધ પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન AAPના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ખાંડ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ વધી રહ્યો હોવાનો પણ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. કાર્યકરોએ સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી ખાંડના વધતા ભાવમાં તાત્કાલિક રાહત આપવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં AAPના કાર્યકરોના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા. AAP દ્વારા સરકારને મોંઘવારીના મુદ્દે તાત્કાલિક પગલાં લઈ સામાન્ય જનતાને રાહત આપવાની માંગ કરવામાં આવી હતી.
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- सूरत में एंब्रॉयडरी मशीनों पर काम करने वाले मजदूरों द्वारा सप्ताह में एक दिन रविवार की छुट्टी की मांग को लेकर जगह-जगह बंद और धरना प्रदर्शन किया जा रहा है। इसी बीच जन्मभूमि मजदूर यूनियन के सदस्य अजय दुबे कलेक्टर कचहरी पहुंचे और मजदूरों की विभिन्न मांगों को लेकर आवेदन सौंपा।1
- लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई। लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है। पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।1
- सूरत में इन्वेस्टमेंट फ्रॉड का एक गुनाह दाखिल हुआ था जिसको लेकर सूरत साइबर टीम को बड़ी सफलता मिली , 9 लाख 58 हजार का मामला1
- ભરૂચમાં મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ... પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને AAP કાર્યકરો રસ્તા પર ઉતર્યા... હાથમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો... ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. AAPના કાર્યકરો હાથમાં પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા અને મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. AAPએ આક્ષેપ કર્યો કે ખાંડ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કાર્યકરોએ સરકાર પર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કરી ખાંડના ભાવમાં રાહત આપવાની માંગ કરી. વિરોધ દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં AAPના કાર્યકરોના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા.1
- ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી બે દિવસથી ગુમ 14 વર્ષીય કાનવ ધીરેન શાહની શોધનો દુઃખદ અંત આવ્યો છે. નર્મદા નદીમાંથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે દિવસથી ફાયર વિભાગ નદીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યો હતો. ભરૂચના ઝાડેશ્વરની નિજધામ સોસાયટીમાંથી ગુમ થયેલા 14 વર્ષીય કાનવ ધીરેન શાહનો મૃતદેહ આખરે નર્મદા નદીમાંથી મળી આવ્યો છે. ધોરણ-8માં અભ્યાસ કરતો કાનવ બે દિવસથી ગુમ હતો અને પરિવારજનો તેની સતત શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે-48 પર ઝાડેશ્વર ચોકડી નજીક જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવી હતી. સાયકલ મળ્યા બાદ કાનવ નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વધુ મજબૂત બની હતી. ફાયર વિભાગની ટીમે સતત બે દિવસ નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. બીજી તરફ સી-ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા. આખરે નર્મદા નદીમાંથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી રકઝક બાદ કાનવ ઘરેથી નીકળી ગયો હતો. જોકે બાળકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1
- સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત રમતા રમતા પગ લપસતાં બાળક પર અઢી ફૂટનો સળિયો વિંધાયો બાળકની પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર બાળકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ બાળકની જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત રમતા રમતા પગ લપસતાં બાળક પર અઢી ફૂટનો સળિયો વિંધાયો બાળકની પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર બાળકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ બાળકની જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા1
- પલસાણાની હોટલની છત પરથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર પલસાણા તાલુકામાં એક યુવકનો હોટલની છત પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પલસાણા તાલુકાના બગુમરા ગામની હદમાં આવેલી સર્વોત્તમ હોટલની છત પર અક્કી જમાલ નામના યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અક્કી જમાલ છેલ્લા આશરે એક મહિનાથી આ હોટલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાના થોડા સમય અગાઉ યુવકે ઇન્ટરનેટ પર આપઘાત સંબંધિત માહિતી સર્ચ કરી હોવાની ચર્ચા છે. જોકે, આ બાબતની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાની હકીકત શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.1