Shuru
Apke Nagar Ki App…
પાર્ટ-ટાઈમ જોબના બહાને છેતરપિંડી અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય ખાનગી કંપનીના કર્મચારીને હોટેલ-રેસ્ટોરન્ટના ગુગલ રિવ્યુ આપવાના બહાને પાર્ટટાઈમ જોબની લાલચ આપી સાયબર ગુનેગારોએ ₹30.49 લાખની છેતરપિંડી આચરી છે. યુવકને વોટ્સએપ પર મેસેજ મોકલી ટાસ્ક આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં નાની રકમ આપી વિશ્વાસ કેળવ્યા બાદ ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી રકમનું રોકાણ કરાવ્યું. યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
સરદાર સંદેશ ન્યુઝ
પાર્ટ-ટાઈમ જોબના બહાને છેતરપિંડી અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય ખાનગી કંપનીના કર્મચારીને હોટેલ-રેસ્ટોરન્ટના ગુગલ રિવ્યુ આપવાના બહાને પાર્ટટાઈમ જોબની લાલચ આપી સાયબર ગુનેગારોએ ₹30.49 લાખની છેતરપિંડી આચરી છે. યુવકને વોટ્સએપ પર મેસેજ મોકલી ટાસ્ક આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં નાની રકમ આપી વિશ્વાસ કેળવ્યા બાદ ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી રકમનું રોકાણ કરાવ્યું. યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
More news from ગુજરાત and nearby areas
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી1
- अदानी सीमेंट ग्रुप द्वारा1
- खेड़ा गैंगरेप केस: 17 वर्षीय नाबालिग से दरिंदगी, 3 साल तक ब्लैकमेल खेड़ा से एक बेहद शर्मनाक और चौंकाने वाला मामला सामने आया है। यहां एक 17 वर्षीय नाबालिग लड़की के साथ कथित तौर पर 9 लोगों ने गैंगरेप किया और करीब 3 साल तक उसे ब्लैकमेल कर लगातार शोषण करते रहे। आरोप है कि मुख्य आरोपी ने पहले पीड़िता को झांसे में लिया, फिर उसके आपत्तिजनक वीडियो बनाकर उसे धमकाया। बाद में उन्हीं वीडियो के जरिए अन्य आरोपियों ने भी पीड़िता का शोषण किया। मामला सामने आते ही गुजरात पुलिस ने तेजी से कार्रवाई करते हुए 8 आरोपियों को गिरफ्तार कर लिया है, जबकि एक आरोपी अब भी फरार है। सभी के खिलाफ भारतीय न्याय संहिता (BNS) और POCSO एक्ट के तहत केस दर्ज किया गया है। पुलिस के मुताबिक, शिकायत मिलने के बाद त्वरित जांच शुरू की गई, जिसमें डिजिटल सबूतों को खंगाला जा रहा है ताकि पूरे घटनाक्रम की सच्चाई सामने लाई जा सके। अधिकारियों ने सख्त कार्रवाई का भरोसा दिया है और कहा है कि दोषियों को किसी भी हाल में बख्शा नहीं जाएगा।1
- કઠલાલ ખોડીયાર માતાજી ની મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવાર રાત્રે ૧૦:૦૦ કલાકે. સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને શિલ્પા ઠાકોર સાથે ગરબા ની રમઝટ... મુ. ક્લોલી ના મુવાડા, કઠલાલ જી. ખેડા2
- અમદાવાદ સેન્ટ જેવીયર્સ કોલેજ અમદાવાદ ફરી આવી વિવાદમાં પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા 50થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત પ્રશાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે માત્ર કોલેજમાં હાજરી જેવા સામાન્ય મુદ્દા ઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ સાથે થયો મોટો અન્યાય વિદ્યાર્થીઓ દ્વારા મેડિકલ રિપોર્ટ મૂકવા છતાં કોલેજ પ્રશાસન પોતાની દાદાગીરી અને મનમાનીથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને કોલેજ બહાર કાઢ્યા. જ્યાં સરકાર નારી શક્તિ તથા શિક્ષણ ઉપર ભાર મુકતા હોય છે તેવામાં આ પ્રકારની કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરતા રોકવાના પ્રયાસો સામે આવ્યા. શું અમદાવાદના શૈક્ષણિક સંસ્થા ના અધિકારીઓ આ કોલેજ પર કોઈ એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું. અમદાવાદ જિલ્લા શિક્ષણ દ્વારા કોઈ જ પગલાં લે તેવી વિદ્યાર્થીઓના વાલીઓની માંગ એક વિદ્યાર્થીનીએ પોતાના મેડિકલ ઇસ્યુ ના વીડીયો બતાવ્યા છતાં પણ પરીક્ષા ખંડમાં પ્રવેશ ન આપતા પરીક્ષાથી વંચિત રિપોર્ટર ભાવિન ભાવસાર અમદાવાદ4
- વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયત ઉમેદવારોનો જોરદાર ચૂંટણી પ્રચાર મહેસાણા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આમ આદમી પાર્ટીએ વિજાપુર તાલુકાના ગોવિંદપુરા વિસ્તારમાં વ્યાપક ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ સ્થાનિક લોકો સાથે વ્યક્તિગત વાતચીત કરીને પાર્ટીના વિકાસલક્ષી વિઝન અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના વચનો વિશે જાણકારી આપી. પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ગોવિંદપુરાના વાસીઓને સંબોધતા કહ્યું કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સાચા અર્થમાં આમ આદમીનું શાસન સ્થાપવાનો પ્રયાસ છે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની વાત કરવામાં આવી. સ્થાનિક ખેડૂતો અને યુવાનોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચનો પણ આપવામાં આવ્યા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘર-ઘર જઈને પ્રચાર કર્યો અને લોકોને પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી. લોકો તરફથી પ્રચાર અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેઓએ પોતાની માંગણીઓ તથા અપેક્ષાઓ વ્યક્ત કરી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચી રહી છે અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે. વિજાપુર તાલુકા પ્રમુખ શ્રી તરુણપટેલ, પ્રદેશ સહમન્ત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ,યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટ ના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી 2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી પારુલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. આ ચૂંટણી પ્રચારમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. પાર્ટી વધુ વિસ્તારોમાં પ્રચારને વેગ આપવા માટે આયોજન કરી રહી છે.જનતા ને અપીલ કરી છે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર સાથીઓ ને જંગી બહુમતી તી જીતાડશો એક મોકો જરૂર આપજો1
- પટનામાં દિવસદાઢે સોનાની લૂંટ, હથિયારના જોરે દુકાન સાફ બિહારના પટનામાં દિવસદાઢે જ્વેલરી દુકાનમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હથિયારબંધ કેટલાક આરોપીઓ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઈજાગ્રસ્ત કરી અંદાજે 20 લાખ રૂપિયાનું સોનાં-ચાંદી લૂંટી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.1