logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગોધર તાલુકાની પાંચમુવા તાલુકા પંચાયત સીટની માતાજીના મંદિરે પાંચમુવા ખાતે બેઠક આજરોજ મારા મત વિસ્તારના ગોધર તાલુકાની પાંચમુવા તાલુકા પંચાયત સીટની માતાજીના મંદિરે પાંચમુવા ખાતે બેઠક યોજાઈ આ તકે મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ઉમેદવારો કાર્યકર્તાઓ ગામના વડીલો,યુવાનો,બહેનો ઉપસ્થિત રહ્યાં

2 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
2 hrs ago
83faef0d-f79a-4740-8c62-a4541d4a2f57
363c1356-9b85-49cd-8638-a1a7dfc5c301
32aaf2b8-288c-4442-9026-01a3efa06d96
0cde8760-6100-4fdf-bfb0-cc4168c9785e

ગોધર તાલુકાની પાંચમુવા તાલુકા પંચાયત સીટની માતાજીના મંદિરે પાંચમુવા ખાતે બેઠક આજરોજ મારા મત વિસ્તારના ગોધર તાલુકાની પાંચમુવા તાલુકા પંચાયત સીટની માતાજીના મંદિરે પાંચમુવા ખાતે બેઠક યોજાઈ આ તકે મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ઉમેદવારો કાર્યકર્તાઓ ગામના વડીલો,યુવાનો,બહેનો ઉપસ્થિત રહ્યાં

More news from ગુજરાત and nearby areas
  • #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી. #BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital
    1
    #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર.
પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી.
#BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    11 hrs ago
  • ICDS વિભાગ દ્વારા ઝાલોદ ઘટક-1 ના તમામ સેજામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ICDS વિભાગ દ્વારા ઝાલોદ ઘટક-1 ના તમામ સેજામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્ય તેમજ પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. આ અવસરે ઇન્ચાર્જ CDPOશ્રી, મુખ્ય સેવિકા બહેનો, સરપંચ, તલાટી, ICDS સ્ટાફ તેમજ લાભાર્થી માતાઓ, કિશોરીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંતુલિત આહાર, સ્વચ્છતા, અને પોષણના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ પ્રત્યે સજાગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    1
    ICDS વિભાગ દ્વારા ઝાલોદ ઘટક-1 ના તમામ સેજામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ 
આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
ICDS વિભાગ દ્વારા ઝાલોદ ઘટક-1 ના તમામ સેજામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્ય તેમજ પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
આ અવસરે ઇન્ચાર્જ CDPOશ્રી, મુખ્ય સેવિકા બહેનો, સરપંચ, તલાટી, ICDS સ્ટાફ તેમજ લાભાર્થી માતાઓ, કિશોરીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંતુલિત આહાર, સ્વચ્છતા, અને પોષણના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
ઉપસ્થિત સૌએ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ પ્રત્યે સજાગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    39 min ago
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    19 hrs ago
  • વરવાડા ગામની ગૌચર જમીનમાંથી બેરોકટોક માટી ચોરી: તલાટીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો, ગ્રામજનોમાં રોષ ​ ​પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટના ભઠ્ઠા અને તેના કારણે થતા ભૂમાફિયાના ત્રાસની ફરિયાદો વકરી રહી છે. તાજેતરમાં કાલોલ તાલુકાના વરવાડા ગામમાં ગૌચરની સરકારી જમીનમાંથી મોટા પાયે માટી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રરત્વે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ​બે વીઘા જમીનમાં ૫ ફૂટ ઊંડું ખોદકામ ​પ્રાપ્ત માહિતી અનુસાર, વરવાડા ગામની ગૌચર જમીન પર ઈંટના ભઠ્ઠા માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને માટીની ચોરી કરવામાં આવી છે. આશરે બે વીઘા જેટલી સરકારી જમીનમાં ૫ ફૂટ કરતા પણ વધુ ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આટલા મોટા પાયે ખોદકામ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક તલાટી તંત્ર અજાણ રહ્યું હતું. જ્યારે ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરી, ત્યારે તલાટીએ માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાય છે, જેનાથી ભૂમાફિયાઓમાં કોઈ ડર જોવા મળતો નથી. ​ખેડૂતો માટે ખેતરે જવું મુશ્કેલ બનશે ​સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરવાડા ગામની આસપાસ લગભગ ૧૦૦ એકર જમીનમાં આ પ્રકારે છૂટક-છૂટક ખોદકામ કરીને માટી લઈ જવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરે જવાની જે ગાડાવાટ (નેળ) છે, તેની આસપાસ જ મોટું ખોદકામ થયું હોવાથી આગામી ચોમાસામાં ટ્રેક્ટર કે ગાડું લઈને ખેતર સુધી પહોંચવું અશક્ય બની જશે. ખેડૂતોની સુવિધા છીનવાઈ રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ​કાલોલમાં ૧૦૦થી વધુ ગેરકાયદે ભઠ્ઠા ​કાલોલ તાલુકામાં અંદાજે ૧૦૦થી વધુ ઈંટના ભઠ્ઠાઓ કોઈપણ સત્તાવાર મંજૂરી વગર ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ છે. પર્યાવરણ અને સરકારી જમીનને નુકસાન પહોંચાડતા આ એકમો સામે ખાણ-ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી. ​હવે જોવાનું એ રહે છે કે, વરવાડા ગામના આ ગંભીર પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ દખલગીરી કરીને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરે છે કે પછી ભૂમાફિયાઓ આ જ રીતે સરકારી સંપત્તિ લૂંટતા રહેશે?
    4
    વરવાડા ગામની ગૌચર જમીનમાંથી બેરોકટોક માટી ચોરી: તલાટીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો, ગ્રામજનોમાં રોષ
​
​પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટના ભઠ્ઠા અને તેના કારણે થતા ભૂમાફિયાના ત્રાસની ફરિયાદો વકરી રહી છે. તાજેતરમાં કાલોલ તાલુકાના વરવાડા ગામમાં ગૌચરની સરકારી જમીનમાંથી મોટા પાયે માટી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રરત્વે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
​બે વીઘા જમીનમાં ૫ ફૂટ ઊંડું ખોદકામ
​પ્રાપ્ત માહિતી અનુસાર, વરવાડા ગામની ગૌચર જમીન પર ઈંટના ભઠ્ઠા માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને માટીની ચોરી કરવામાં આવી છે. આશરે બે વીઘા જેટલી સરકારી જમીનમાં ૫ ફૂટ કરતા પણ વધુ ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આટલા મોટા પાયે ખોદકામ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક તલાટી તંત્ર અજાણ રહ્યું હતું. જ્યારે ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરી, ત્યારે તલાટીએ માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાય છે, જેનાથી ભૂમાફિયાઓમાં કોઈ ડર જોવા મળતો નથી.
​ખેડૂતો માટે ખેતરે જવું મુશ્કેલ બનશે
​સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરવાડા ગામની આસપાસ લગભગ ૧૦૦ એકર જમીનમાં આ પ્રકારે છૂટક-છૂટક ખોદકામ કરીને માટી લઈ જવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરે જવાની જે ગાડાવાટ (નેળ) છે, તેની આસપાસ જ મોટું ખોદકામ થયું હોવાથી આગામી ચોમાસામાં ટ્રેક્ટર કે ગાડું લઈને ખેતર સુધી પહોંચવું અશક્ય બની જશે. ખેડૂતોની સુવિધા છીનવાઈ રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.
​કાલોલમાં ૧૦૦થી વધુ ગેરકાયદે ભઠ્ઠા
​કાલોલ તાલુકામાં અંદાજે ૧૦૦થી વધુ ઈંટના ભઠ્ઠાઓ કોઈપણ સત્તાવાર મંજૂરી વગર ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ છે. પર્યાવરણ અને સરકારી જમીનને નુકસાન પહોંચાડતા આ એકમો સામે ખાણ-ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી.
​હવે જોવાનું એ રહે છે કે, વરવાડા ગામના આ ગંભીર પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ દખલગીરી કરીને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરે છે કે પછી ભૂમાફિયાઓ આ જ રીતે સરકારી સંપત્તિ લૂંટતા રહેશે?
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • મેડી મદાર ગામ મા આતયાર સુધિ ખરબ પાણી નિયમિત વાપરાશ મા લેવતુ હતુ આની ફરિયાદ હાલોલ પાણી પુરવઠો વિભાગ ને કરાવતી ટાંકી નુ સફાઈ નુ કામ કરવામા આવ્યુ
    1
    મેડી મદાર ગામ મા આતયાર સુધિ ખરબ પાણી નિયમિત વાપરાશ મા લેવતુ હતુ આની ફરિયાદ હાલોલ પાણી પુરવઠો વિભાગ ને કરાવતી ટાંકી નુ સફાઈ નુ કામ કરવામા આવ્યુ
    user_Sanju Parmar
    Sanju Parmar
    Fire protection service હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • હાલોલ રૂરલ પોલીસે એક વર્ષથી નાસતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી હિંમતસિંહ ઉર્ફે પપ્પુ કાળુસિંહ પરમાર હાલોલ સ્થિત સતી તલાવડી ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળતાં પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.જેની માહિતી પોલીસે તા.20 એપ્રિલ સોમવારના રોજ પ્રેસનોટના માધ્યમથી આપી હતી
    1
    હાલોલ રૂરલ પોલીસે એક વર્ષથી નાસતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો.
પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી હિંમતસિંહ ઉર્ફે પપ્પુ કાળુસિંહ પરમાર હાલોલ સ્થિત સતી તલાવડી ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળતાં પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.જેની માહિતી પોલીસે તા.20 એપ્રિલ સોમવારના રોજ પ્રેસનોટના માધ્યમથી આપી હતી
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    1
    હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો..
મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    22 hrs ago
  • દાહોદ શહેરના મેઈન SBI બેન્ક બ્રાન્ચમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા બેન્કનું કામકાજ અચાનક બંધ થયું આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ શહેરના મેઈન બજારમાં આવેલી એસબીઆઈ બેન્કની મેન બ્રાન્ચમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા બેન્કનું કામકાજ અચાનક બંધ થઈ ગયું હતું. આ ઘટનાના કારણે બેન્કમાં આવેલા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બેન્કમાં કામકાજ ઠપ થતાં અનેક ગ્રાહકોને પૈસાની લેવડદેવડ, પાસબુક અપડેટ અને અન્ય જરૂરી સેવાઓ માટે રાહ જોવી પડી હતી. જોકે, બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એસબીઆઈની બીજી બ્રાન્ચ ચાલુ હોવાને કારણે ખાતેદારોને થોડી રાહત મળી હતી અને તેઓ ત્યાંથી જરૂરી કામગીરી પૂર્ણ કરી શક્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે મેઈન બજાર વિસ્તારમાં ગતિવિધિઓ પર પણ અસર જોવા મળી હતી. ત્યારબાદ ટેકનિકલ ખામી દૂર કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
    1
    દાહોદ શહેરના મેઈન SBI બેન્ક બ્રાન્ચમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા બેન્કનું કામકાજ અચાનક બંધ થયું
આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
દાહોદ શહેરના મેઈન બજારમાં આવેલી એસબીઆઈ બેન્કની મેન બ્રાન્ચમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા બેન્કનું કામકાજ અચાનક બંધ થઈ ગયું હતું. આ ઘટનાના કારણે બેન્કમાં આવેલા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બેન્કમાં કામકાજ ઠપ થતાં અનેક ગ્રાહકોને પૈસાની લેવડદેવડ, પાસબુક અપડેટ અને અન્ય જરૂરી સેવાઓ માટે રાહ જોવી પડી હતી. જોકે, બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એસબીઆઈની બીજી બ્રાન્ચ ચાલુ હોવાને કારણે ખાતેદારોને થોડી રાહત મળી હતી અને તેઓ ત્યાંથી જરૂરી કામગીરી પૂર્ણ કરી શક્યા હતા.
આ ઘટનાને પગલે થોડા સમય માટે મેઈન બજાર વિસ્તારમાં ગતિવિધિઓ પર પણ અસર જોવા મળી હતી. ત્યારબાદ ટેકનિકલ ખામી દૂર કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    40 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.