દાહોદ શહેરના મેઈન SBI બેન્ક બ્રાન્ચમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા બેન્કનું કામકાજ અચાનક બંધ થયું દાહોદ શહેરના મેઈન SBI બેન્ક બ્રાન્ચમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા બેન્કનું કામકાજ અચાનક બંધ થયું આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ શહેરના મેઈન બજારમાં આવેલી એસબીઆઈ બેન્કની મેન બ્રાન્ચમાં અચાનક શોર્ટ સર્કિટ સર્જાતા બેન્કનું કામકાજ અચાનક બંધ થઈ ગયું હતું. આ ઘટનાના કારણે બેન્કમાં આવેલા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બેન્કમાં કામકાજ ઠપ થતાં અનેક ગ્રાહકોને પૈસાની લેવડદેવડ, પાસબુક અપડેટ અને અન્ય જરૂરી સેવાઓ માટે રાહ જોવી પડી હતી. જોકે, બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એસબીઆઈની બીજી બ્રાન્ચ ચાલુ હોવાને કારણે ખાતેદારોને થોડી રાહત મળી હતી અને તેઓ ત્યાંથી જરૂરી કામગીરી પૂર્ણ કરી શક્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે મેઈન બજાર વિસ્તારમાં ગતિવિધિઓ પર પણ અસર જોવા મળી હતી. ત્યારબાદ ટેકનિકલ ખામી દૂર કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.1
- કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે. ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.3
- Post by THE BEALERT1
- Post by Dharmendra m parmar1
- सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।1
- Post by ALL INDIA TIME1
- લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પૃથ્વીનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના જતન અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ પૃથ્વી અને તેના સંસાધનોનું સંવર્ધન કરવા માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. આ અવસર પર બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને ભવિષ્યમાં સ્વચ્છ અને હરિયાળો પર્યાવરણ નિર્માણ થાય તેવા સંદેશો આપવામાં આવ્યા.1
- Post by THE BEALERT1
- Post by Eagle.479991