Shuru
Apke Nagar Ki App…
લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પૃથ્વીનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના જતન અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ પૃથ્વી અને તેના સંસાધનોનું સંવર્ધન કરવા માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. આ અવસર પર બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને ભવિષ્યમાં સ્વચ્છ અને હરિયાળો પર્યાવરણ નિર્માણ થાય તેવા સંદેશો આપવામાં આવ્યા.
Saurabh Gelot
લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પૃથ્વીનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના જતન અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ પૃથ્વી અને તેના સંસાધનોનું સંવર્ધન કરવા માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. આ અવસર પર બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને ભવિષ્યમાં સ્વચ્છ અને હરિયાળો પર્યાવરણ નિર્માણ થાય તેવા સંદેશો આપવામાં આવ્યા.
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.1
- હાલોલ રૂરલ પોલીસે એક વર્ષથી નાસતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી હિંમતસિંહ ઉર્ફે પપ્પુ કાળુસિંહ પરમાર હાલોલ સ્થિત સતી તલાવડી ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળતાં પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.જેની માહિતી પોલીસે તા.20 એપ્રિલ સોમવારના રોજ પ્રેસનોટના માધ્યમથી આપી હતી1
- *બોડેલીમાં મતદાર જાગૃતિ માટે સાયકલ રેલી*1
- કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે. ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.3
- ડાકોર રણછોડજી મહારાજ ના મંદિર બહાર નીકળવા ના દરવાજા ના રાજા દર સાલ બોઉજ ભવ્ય ઉત્સવ મનાવે છે તો આ સાલ દર્શન માટે આવવા નું ભૂલતા નય જય ગણેશ જય રણછોડ...1
- Post by Dharmendra m parmar1
- લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પૃથ્વીનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના જતન અંગે માહિતગાર કરવામાં આવ્યા. સાથે જ પૃથ્વી અને તેના સંસાધનોનું સંવર્ધન કરવા માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. આ અવસર પર બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે અને ભવિષ્યમાં સ્વચ્છ અને હરિયાળો પર્યાવરણ નિર્માણ થાય તેવા સંદેશો આપવામાં આવ્યા.1
- दिल्ली में आयकर विभाग का बड़ा जागरूकता अभियान, नए कानूनों पर दी अहम जानकारी1
- Post by THE BEALERT1