Shuru
Apke Nagar Ki App…
પાલનપુર તાલુકામાં જગાણા-ખેમાણા વચ્ચે બની રહેલા નવા બાયપાસ રોડના કામ સામે સાત ગામોના ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો છે. ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચીને કામ તાત્કાલિક રોકવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ બાયપાસથી નાના અને સીમાંત ખેડૂતોની ખેતીની જમીન કપાઈ જતાં તેઓ ખેતીવિહોણા બનવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. • ૭ ગામોના ખેડૂતોનો બાયપાસ સામે વિરોધ. • કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કામ રોકવાની માંગ. • જગાણા-ખેમાણા વચ્ચે બાયપાસનું નિર્માણ કાર્ય. • જમીન કપાતથી ખેડૂતો ખેતીવિહોણા થવાની ભીતિ. • માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી.
વાધેલા પાંચાજી આર
પાલનપુર તાલુકામાં જગાણા-ખેમાણા વચ્ચે બની રહેલા નવા બાયપાસ રોડના કામ સામે સાત ગામોના ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો છે. ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચીને કામ તાત્કાલિક રોકવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ બાયપાસથી નાના અને સીમાંત ખેડૂતોની ખેતીની જમીન કપાઈ જતાં તેઓ ખેતીવિહોણા બનવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. • ૭ ગામોના ખેડૂતોનો બાયપાસ સામે વિરોધ. • કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કામ રોકવાની માંગ. • જગાણા-ખેમાણા વચ્ચે બાયપાસનું નિર્માણ કાર્ય. • જમીન કપાતથી ખેડૂતો ખેતીવિહોણા થવાની ભીતિ. • માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી.
More news from ગુજરાત and nearby areas
- પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ પાટણ - પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં 22 જેટલા મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના સહિતની ચોરીનો ભેદ ઉકેલાયો 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, એક ઇક્કો કાર, એક CNG રિક્ષા અને 4 મોબાઈલ મળી કુલ ₹6,70,584 નો મુદ્દામાલ કબજે આરોપીઓ સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામના હોવાનું સામે આવ્યું પાટણ LCB અને સ્થાનિક પોલીસની ટીમે કાર્યવાહી કરી 22 મંદિરોમાં થયેલી ચોરી અંગે વધુ તપાસ હાથ ધરાઈ પકડાયેલા આરોપીઓ: આનંદકુમાર અંબાલાલ, મુકેશજી ઉર્ફે કાળુ ઉમેદજી, યોગેશકુમાર ઉર્ફે લાલો જીવણલાલ અને જનકકુમાર ઉર્ફે ટીનુ કાંતિલાલ. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4
- થરાદ-સુઈગામના દારૂના ૩ ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી એલ.સી.બી ના હાથે ઝડપાયો.... હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી એલસીબીએ આરોપીને ઝડપી થરાદ પોલીસ સ્ટેશનને સોંપ્યો....1
- થરાદના સણાવીયા ગામ વિકાસ થયો ગાંડો. દલિત સમાજના લોકો ના વાળ કાપવામાં ભેદભાવ આધાર કાર્ડ પહેલા ચેક કરવા નુ પછી વાળ કાપવામાં આવે આ વાળંદ ને કાયદા નુ ભણતર ભણાવવા ની જરૂર છે1
- ,,,,,,,,,, મોદીજી,,,,,,,,, બીજેપી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1
- *સમી આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો* પાટણ જિલ્લાના સમી તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'સેવા મેરા યોગદાન'ના અનુસંધાને એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા અને લોકકલ્યાણના આ ઉમદા કાર્યમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના અનેક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં મુખ્યત્વે: દિલીપજી ઠાકોર ચેરમેન પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ, અનિલભાઈ હેરમા પ્રમુખ સમી તાલુકા પંચાયત, દિનેશભાઈ દેસાઈ પક્ષ પ્રમુખ સમી તાલુકા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યો સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.3
- दुनिया का एक मात्र मसीहा बनकर आए जगतगुरू तत्वदर्शी संत रामपालजी महाराज जी 🙏 संत रामपालजी महाराज जी ने बाढ़ पीड़ीतो किसानों को अरबों रुपए की पाइप मोटर देकर नया जीवन दिया। गरीब परिवारों को सदा के लिए राशन सामग्री ओर मकान बनाकर दिया। गोमाता के लिए सेड बनवाए400/600/700/ क्विंटल घास चारा दिया 🙏🙏✅1
- “PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો.”— અમિત શાહ “PM મોદીના 25 વર્ષના જાહેર જીવનમાં તેમના કુર્તા પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી લાગ્યો. — અમિત શાહ1
- સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો: બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા સમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયા : CCTV, ટેસમી પાસે ત્યજી દેવાયેલી માસુમ બાળકીના કેસમાં મોટો ખુલાસો બંધ જીનિંગ મિલમાં 6થી 7 મહિનાની બાળકી ત્યજી જનાર બે શખ્સ ઝડપાયાક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી LCB-સમી પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાઠીવાડા ગામ પાસે આવેલી બંધ જીનિંગ મિલમાંથી 6થી 7 મહિનાની માસુમ બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં બે શખ્સોને ઝડપી પાડી સમગ્ર મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. બનાવની જાણ થતાં પાટણ જિલ્લાની 112 જનરક્ષક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકીને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ તથા પાટણ જિલ્લા પોલીસ દ્વારા બાળકીની દેખરેખ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, કાઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ આશરે 400 મીટર દૂર આવેલી ઈન્ડસ્ટ્રીઝ નામની બંધ જીનિંગ મિલના દરવાજાના અંદરના ભાગે બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીની સ્થિતિ અંગે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકીની ઓળખ તથા તેના વાલી-વારસની શોધખોળ માટે પાટણ LCB અને સમી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. સાથે બાળકીની ઓળખ તથા તેને ત્યાં સુધી પહોંચાડનાર વ્યક્તિઓ અંગે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ આગળ વધારવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બે શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે પરેશભાઈ લગધીરભાઈ શામજીજી ઠાકોર, રહે. નાથપુરા ઓગડ, તા. ઓગડ, જિ. બનાસકાંઠા તથા રેખાબેન ડો./ઓ. બાબુભાઈ છનાભાઈ વાલ્મિકી, રહે. દિયોદર, ઘાટાવાસ, તા. દિયોદર, જિ. વાવ-થરાદને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને શખ્સો વચ્ચે પ્રેમસંબંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને બાળકી અંગે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ જણાવાયું છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, કાઠીવાડા પાસે તા. 11/09/2025ના રોજ સાંજના આશરે સાત વાગ્યાના અરસામાં બાળકીને બિનવારસી અવસ્થામાં જીનિંગ મિલમાં મૂકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, બાળકીને શા માટે ત્યજી દેવામાં આવી હતી, બનાવ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનામાં બંનેની ભૂમિકા શું હતી તે અંગે સમી પોલીસના PSI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી એક મોબાઇલ ફોન, કિંમત રૂ.10,000, સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી માટે બંનેને સમી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. બાળકી હાલમાં બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસની ઝડપી તપાસને પગલે CCTV, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના સમયમાં બંને શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી છે. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ4
- ગરીબો ના એક માત્ર મસીહા બનીને આવ્યા જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી 🙏🙏 ભારત માં જે અસહાય પરિવાર છે જે પોતાની ભૂખ અને ઝોપડી ના હોવાથી દુઃખી હતા એ દુઃખી લોકો ની પોકાર જગતગુરુ તત્વદર્શી સંત રામાપાલજી મહારાજજી એ સાંભળી 🙏🙏1