Shuru
Apke Nagar Ki App…
ચૂંટણી પહેલા રાજકીય પલટો, અરૂણાબેન પટેલે ભાજપ છોડ્યું
Gujarat Introverted day
ચૂંટણી પહેલા રાજકીય પલટો, અરૂણાબેન પટેલે ભાજપ છોડ્યું
More news from ગુજરાત and nearby areas
- દહેજ-વાગરા માર્ગ પર ભયાનક અકસ્માત: બ્રેક ફેલ થતા ડમ્પરે મચાવ્યો તાંડવ, સદનસીબે જાનહાનિ ટળી1
- Post by Pykkyg2
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- આમોદ-સરભાન રોડ પર રોધ ગામ નજીક એક કાર અચાનક બેકાબૂ થઈને રોડ કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂર્ણ થઈ ગયો હતો અને કાચના કણા રોડ પર વેરાઈ ગયા હતા.આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તરત જ 108 ઈમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી.108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને આમોદની રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ બંને ઘાયલોની હાલત હાલ સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે.ઘટનાને લઈને પોલીસ તંત્ર એ તપાસ શરૂ કરી દીધી છે.કરણ ની કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે રસ્તા પર થોડી બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.1
- આમોદ તાલુકા સહિત અન્ય વિસ્તાર માં વરસાદ અને આમોદ મા મેન બજાર મા પાણી જોવા મળી વરસાદ પરિસ્થિત માં ફેર ફેરફાર જોવા મળી રહયો. એક તરફ ગરમી માં રાહત જોવા મળી છે . તો બીજી તરફ તૈયાર ખેડૂત નો પાક નો નુકસાન ની ભીતી થી ખેડૂતો માં ચિંતા વધતી જાય છે . ગુજરાત માં ભર ઉનાળે અચાનક હવામાન માં મોટો પલટો આવ્યો છે . કમોસમી વરસાદ ઝાપટાં પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેડૂતો માં ભારે ચિંતા નો વિષય છે .3
- Post by S v l news 241
- આમોદ નજીક આમોદ-કરજણ રોડ પર ગમખ્વાર અકસ્માત વેગેનાર કાર ઝાડ સાથે અથડાતા બે યુવકો ગંભીર ઇજાગ્રસ્ત ઓવરટેક દરમ્યાન ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો ઈજાગ્રસ્તોને 108 દ્વારા આમોદ CHC ખાતે ખસેડાયા1