Shuru
Apke Nagar Ki App…
આમોદ તાલુકા સહિત અન્ય વિસ્તાર માં વરસાદ અને આમોદ મા મેન બજાર મા પાણી જોવા મળી વરસાદ પરિસ્થિત માં ફેર ફેરફાર જોવા મળી રહયો. એક તરફ ગરમી માં રાહત જોવા મળી છે . તો બીજી તરફ તૈયાર ખેડૂત નો પાક નો નુકસાન ની ભીતી થી ખેડૂતો માં ચિંતા વધતી જાય છે . ગુજરાત માં ભર ઉનાળે અચાનક હવામાન માં મોટો પલટો આવ્યો છે . કમોસમી વરસાદ ઝાપટાં પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ખેડૂતો માં ભારે ચિંતા નો વિષય છે .
Tulsidas Vasava