logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ

1 hr ago
user_Bharatsinh chauhan
Bharatsinh chauhan
સાણંદ, અમદાવાદ, ગુજરાત•
1 hr ago

અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના

સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને

ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે

રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ

More news from ગુજરાત and nearby areas
  • અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    4
    અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા
અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા
સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે
સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 
સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.
    1
    સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
    1
    અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    12 hrs ago
  • કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ Report By Prashant Leuva
    1
    કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ

કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ
Report By Prashant Leuva
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    46 min ago
  • ગુજરાતના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. વધતા ખેતી ખર્ચ અને પરંપરાગત પાકોના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે તેમણે આ અનોખી માંગ કરી છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે દારૂ વેચનારા અને હથિયારધારકોને પરમિશન મળે તો ખેડૂતોને કેમ નહીં.
    1
    ગુજરાતના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. વધતા ખેતી ખર્ચ અને પરંપરાગત પાકોના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે તેમણે આ અનોખી માંગ કરી છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે દારૂ વેચનારા અને હથિયારધારકોને પરમિશન મળે તો ખેડૂતોને કેમ નહીં.
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    6 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    6 hrs ago
  • ખેડા LCB પોલીસે નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો.
    4
    ખેડા LCB પોલીસે નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    6 hrs ago
  • 21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે ગુજરાતમાં સર્જ્યો AI ક્રાંતિનો માહોલ* *21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે ગુજરાતમાં સર્જ્યો AI ક્રાંતિનો માહોલ* ગુજરાત AI સોસાયટી દ્વારા અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો AI ઇવેન્ટ યોજાયો અમદાવાદ ખાતે ગુજરાત AI સોસાયટી દ્વારા ગુજરાતના સૌથી મોટા AI ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું નેતૃત્વ માત્ર 21 વર્ષની નાની ઉંમરે ગુજરાતના યુવા AI સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને ક્રિએટર Tirth Patel દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે Artificial Intelligence ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપવાનો સંકલ્પ લીધો છે. તેઓએ જણાવ્યું હતું કે AI હવે ભવિષ્ય નહીં પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ બની ગઈ છે અને ગુજરાતના દરેક યુવાન, વિદ્યાર્થી અને ઉદ્યોગ સાહસિક સુધી AI શિક્ષણ પહોંચાડવું એ તેમનું સ્વપ્ન છે. આ ઇવેન્ટમાં AI Filmmaking, AI Avatars, Voice AI, AI Tools & Automation અને Business & Startups માટે AI જેવા અદ્યતન વિષયો ઉપર લાઇવ ડેમો અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતભરના ટેક્નોલૉજી પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગુજરાત AI સોસાયટીના સહ-સ્થાપક RJ Harshil અને Harshit Dave એ જણાવ્યું હતું કે ગુજરાતમાં AI ક્ષેત્રે યુવાનોને વૈશ્વિક સ્તરે આગળ લાવવા માટે આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમમાં Darshak Rathod, Sankit Soni, Dr. Ankit Shah અને Sunny Godhani સહિતના અગ્રણી ક્રિએટર્સ અને નિષ્ણાતોએ ઉપસ્થિતિ આપી હતી. ગુજરાત AI સોસાયટીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ AI શિક્ષણ અને જાગૃતિ માટે વિશાળ કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી ગુજરાત AI ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બની શકે.
    4
    21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે ગુજરાતમાં સર્જ્યો AI ક્રાંતિનો માહોલ*
*21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે ગુજરાતમાં સર્જ્યો AI ક્રાંતિનો માહોલ*
ગુજરાત AI સોસાયટી દ્વારા અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો AI ઇવેન્ટ યોજાયો
અમદાવાદ ખાતે ગુજરાત AI સોસાયટી દ્વારા ગુજરાતના સૌથી મોટા AI ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું નેતૃત્વ માત્ર 21 વર્ષની નાની ઉંમરે ગુજરાતના યુવા AI સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને ક્રિએટર Tirth Patel દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
માત્ર 21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે Artificial Intelligence ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપવાનો સંકલ્પ લીધો છે. તેઓએ જણાવ્યું હતું કે AI હવે ભવિષ્ય નહીં પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ બની ગઈ છે અને ગુજરાતના દરેક યુવાન, વિદ્યાર્થી અને ઉદ્યોગ સાહસિક સુધી AI શિક્ષણ પહોંચાડવું એ તેમનું સ્વપ્ન છે.
આ ઇવેન્ટમાં AI Filmmaking, AI Avatars, Voice AI, AI Tools & Automation અને Business & Startups માટે AI જેવા અદ્યતન વિષયો ઉપર લાઇવ ડેમો અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતભરના ટેક્નોલૉજી પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ગુજરાત AI સોસાયટીના સહ-સ્થાપક RJ Harshil અને Harshit Dave એ જણાવ્યું હતું કે ગુજરાતમાં AI ક્ષેત્રે યુવાનોને વૈશ્વિક સ્તરે આગળ લાવવા માટે આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમમાં Darshak Rathod, Sankit Soni, Dr. Ankit Shah અને Sunny Godhani સહિતના અગ્રણી ક્રિએટર્સ અને નિષ્ણાતોએ ઉપસ્થિતિ આપી હતી.
ગુજરાત AI સોસાયટીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ AI શિક્ષણ અને જાગૃતિ માટે વિશાળ કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી ગુજરાત AI ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બની શકે.
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.