કેશોદ રાધિકા જવેલર્સની 26મી સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે મોના થીબા હાજર રહ્યા કેશોદ શહેરના પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ એવા રાધિકા જવેલર્સ, કેશોદ દ્વારા તેમના સુવર્ણ જયંતિ 26માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આજે ભવ્ય રીતે પુનઃ ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે દુકાનને આકર્ષક રીતે શણગારવામાં આવી હતી અને વિશેષ ધાર્મિક વિધિ સાથે મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીને વધુ વિશેષ અને યાદગાર બનાવવા માટે ગુજરાતી ટોપ ટેન હિરોઈન મોના થીબાએ ખાસ હાજરી આપી હતી. તેમની હાજરીથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોના થીબાએ રાધિકા જવેલર્સની સફળ યાત્રા બદલ સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા અને ગ્રાહકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાધિકા જવેલર્સે છેલ્લા 26 વર્ષથી શુદ્ધતા, વિશ્વાસ અને ઉત્તમ સેવા સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. આ પ્રસંગે દુકાન દ્વારા ગ્રાહકો માટે ખાસ ઓફરો અને નવીન ડિઝાઇનની સુવર્ણ આભૂષણોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલીકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, ઉપ પ્રમુખ પ્રતિનિધી ચિરાગ ભોપાળા તેમજ અગ્રણીઓ, વેપારી વર્ગ, ગ્રાહકો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાધિકા જવેલર્સના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
કેશોદ રાધિકા જવેલર્સની 26મી સુવર્ણ જયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે મોના થીબા હાજર રહ્યા કેશોદ શહેરના પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નામ એવા રાધિકા જવેલર્સ, કેશોદ દ્વારા તેમના સુવર્ણ જયંતિ 26માં વર્ષમાં મંગલ
પ્રવેશ નિમિત્તે આજે ભવ્ય રીતે પુનઃ ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે દુકાનને આકર્ષક રીતે શણગારવામાં આવી હતી અને વિશેષ ધાર્મિક વિધિ સાથે મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. આ
ઉજવણીને વધુ વિશેષ અને યાદગાર બનાવવા માટે ગુજરાતી ટોપ ટેન હિરોઈન મોના થીબાએ ખાસ હાજરી આપી હતી. તેમની હાજરીથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોના થીબાએ રાધિકા જવેલર્સની
સફળ યાત્રા બદલ સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા અને ગ્રાહકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાધિકા જવેલર્સે છેલ્લા 26 વર્ષથી શુદ્ધતા, વિશ્વાસ અને ઉત્તમ સેવા સાથે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. આ
પ્રસંગે દુકાન દ્વારા ગ્રાહકો માટે ખાસ ઓફરો અને નવીન ડિઝાઇનની સુવર્ણ આભૂષણોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેરના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલીકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, ઉપ પ્રમુખ પ્રતિનિધી ચિરાગ
ભોપાળા તેમજ અગ્રણીઓ, વેપારી વર્ગ, ગ્રાહકો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાધિકા જવેલર્સના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
- પ્રયાગરાજ ના મૌની અમાવાસ માં શઁકરચાર્ય ને સ્નાન કરતા રોકવાનો મામલો1
- Post by માલધારી આપા ભરવાડ2
- एशिया की सबसे बड़ी मंडी असुविधा ग्रस्त। रिपोर्ट।1
- બોટાદ. બોટાદમાં ટ્રાફિક પોલીસની ગેરકાયદે LED લાઈટો ને લઈ કાર્યવાહી.. બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદે સફેદ LED લાઈટો સામે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ..1
- બોટાદ ST નિગમની હેરાનગતિ સામે રિક્ષાચાલકોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી1
- Post by Dave Dhamendra1
- શાહપુર માછલી પીઠ ની ઘટના પડ્યો ભુવો1
- इतिहास की बातें।1
- બોટાદ ગઢડા તાલુકાના ઢસાગામે બની લૂંટની ઘટના ઢસા ના જલાલપર રોડ પર બની લૂંટ ની ઘટના1