એંકર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રવિ પાકમાં વાતાવરણ ફેર પલટા ના કારણે રોગચાળો આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે વિયો 1 ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે આમ જોઈ તો ગત વર્ષ ચોમાસા માં પણ અતિ વૃષ્ટિ ને કારણે ચોમાસુ પાક ને ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો ને આર્થિક રીતે ફટકો પડ્યો હતો બાદ માં ખેડૂતોને આશા હતી કે રવિ પાક નો વાવેતર થશે અને સારું એવું ઉત્પાદન મળશે એવી આશાએ ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું જેમાં ઘઉં ચણા જીરું, ધાણા સહિતના પાકોનું વાવેતર કર્યું પરંતુ જાણે ધોરાજીના ખેડૂતો પર કુદરત રૂઠી હોય કેમ અચાનક માવઠું પડ્યું અને પાકને નુકસાન ગયું બાઈટ 1 વસંત હીરપરા ખેડૂત વિયો 2 ખેડૂતોનું કહેવું છે કે માવઠું પડ્યા બાદ ખેડૂતોએ પાકની માવજાત કરી અને જંતુનાશક દવા નો છંટકાવ કરી અને પાકનો ઉછેર કર્યું ત્યારે હવે અસંતુલિત વાતાવરણ જેમ કે ક્યારેક ધુમ્મસ તો ક્યારેક ગરમી તો ક્યારેક ફૂકાઈ રહેલા ભેજ વાળા પવનને કારણે પાકમાં ચરમી પીળીઓ અને થીપ્સ જેવા રોગો આવી ગયા છે અને ભેજ વારા વાતાવરણને કારણે ઘઉંના પાકમાં મૂળિયામાં ચુસીયા પ્રકારની જીવાતો અને ઇયળો આવી ગઈ છે આમ પાક વૃદ્ધિ નથી કરતો અને પાક માં ઉત્પાદન ઘટશે અને જંતુનાશક દવા નો ખર્ચ વધશે બાઈટ 2 જયેશ લાખાણી ખેડૂત વિયો 3 ધોરાજીના ખેડૂતોનું કેવું છે કે એક તરફ ખેડૂતોને ની જણસના પૂરતા ભાવ નથી મળી રહ્યા ત્યારે બીજી તરફ ખેડૂતો વાતાવરણમાં આવી રહેલા વેર પલટા થી હેરાન છે અને ખેડૂતો કુદરત પાસે બે હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે એ કુદરત આકાશમાંથી વરસથી આફતો બંધ કર બાઈટ વિજય બાબરીયા ખેડૂત બાઈટ જયેશભાઇ લાખાણી ખેડૂત બાઈટ વસંત ભાઈ હિરપરા ખેડૂત
એંકર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રવિ પાકમાં વાતાવરણ ફેર પલટા ના કારણે રોગચાળો આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે વિયો 1 ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિ નું નિર્માણ થયું છે આમ જોઈ તો ગત વર્ષ ચોમાસા માં પણ અતિ વૃષ્ટિ ને કારણે ચોમાસુ પાક ને ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો ને આર્થિક રીતે ફટકો પડ્યો હતો બાદ માં ખેડૂતોને આશા હતી કે રવિ પાક નો વાવેતર થશે અને સારું એવું ઉત્પાદન મળશે એવી આશાએ ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું જેમાં
ઘઉં ચણા જીરું, ધાણા સહિતના પાકોનું વાવેતર કર્યું પરંતુ જાણે ધોરાજીના ખેડૂતો પર કુદરત રૂઠી હોય કેમ અચાનક માવઠું પડ્યું અને પાકને નુકસાન ગયું બાઈટ 1 વસંત હીરપરા ખેડૂત વિયો 2 ખેડૂતોનું કહેવું છે કે માવઠું પડ્યા બાદ ખેડૂતોએ પાકની માવજાત કરી અને જંતુનાશક દવા નો છંટકાવ કરી અને પાકનો ઉછેર કર્યું ત્યારે હવે અસંતુલિત વાતાવરણ જેમ કે ક્યારેક ધુમ્મસ તો ક્યારેક ગરમી તો ક્યારેક ફૂકાઈ રહેલા ભેજ વાળા પવનને કારણે પાકમાં ચરમી પીળીઓ અને થીપ્સ જેવા રોગો આવી ગયા છે અને ભેજ વારા વાતાવરણને કારણે ઘઉંના પાકમાં
મૂળિયામાં ચુસીયા પ્રકારની જીવાતો અને ઇયળો આવી ગઈ છે આમ પાક વૃદ્ધિ નથી કરતો અને પાક માં ઉત્પાદન ઘટશે અને જંતુનાશક દવા નો ખર્ચ વધશે બાઈટ 2 જયેશ લાખાણી ખેડૂત વિયો 3 ધોરાજીના ખેડૂતોનું કેવું છે કે એક તરફ ખેડૂતોને ની જણસના પૂરતા ભાવ નથી મળી રહ્યા ત્યારે બીજી તરફ ખેડૂતો વાતાવરણમાં આવી રહેલા વેર પલટા થી હેરાન છે અને ખેડૂતો કુદરત પાસે બે હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે એ કુદરત આકાશમાંથી વરસથી આફતો બંધ કર બાઈટ વિજય બાબરીયા ખેડૂત બાઈટ જયેશભાઇ લાખાણી ખેડૂત બાઈટ વસંત ભાઈ હિરપરા ખેડૂત
- કાલાવડ ડબલ મર્ડર કેસમાં 19 વર્ષથી ફરાર આરોપીને LCBએ હરિયાણાથી ઝડપી પડ્યો... *રિપોર્ટર : શીરાજ સર્વદી (કાલાવડ)* મો. 96382969861
- Post by Gadhadara Ankit1
- Post by Talo Baske1
- જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં...... બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.1
- Post by Dharmik Parmar1
- જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ10
- જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે એક ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આવી એક વ્યક્તિ ગંભીર રીતે સળગી જતાં તેનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આગ ઝડપથી ફેલાતા તેની જ્વાળા આજુબાજુ આવેલા કેટલાક મકાનો સુધી પણ પહોંચતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા અને તપાસ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ5
- મેગા ડિસ્કનેકશ ડ્રાઈવ1
- ગૌમૂત્ર અને ગોબર દ્વારા જમીનને મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું કુદરતી કવચ કુદરતી સંસાધનો અને નૈસર્ગિક પદ્ધતિના સમન્વય સાથે થતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ આજે દેશ અને રાજ્યમાં સતત વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી એ માત્ર પદ્ધતિ નથી, પરંતુ ગાય આધારિત એક એવી વ્યવસ્થા છે જે જમીનને જીવંત રાખી ખેતીને ટકાઉ બનાવે છે. આ ખેતીમાં દેશી ગાય પાયાની જરૂરિયાત છે, કારણ કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે ગૌમૂત્ર પાકના વૃદ્ધિ-વિકાસ માટે જરૂરી હોર્મોન્સ અને પોષક તત્વોનો ભંડાર છે, જે પાકને જંતુઓ, વાયરસ અને ફૂગ સામે કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જ્યારે ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો સ્ત્રોત છે; માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હોય છે. ગોબર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે અને જંતુઓનું જૈવિક નિયંત્રણ કરવામાં પણ અત્યંત અસરકારક સાબિત થાય છે ગાય આધારિત આ ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા જૈવિક ઘટકો દ્વારા જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. વિવિધ અસ્ત્રોના ઉપયોગથી પાક સંરક્ષણ થતા ખેડૂતોએ બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે, ઉત્પાદન ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને છે.સરકાર દ્વારા ખેડૂતો આ વિષચક્રમાંથી મુક્ત થઈ સમૃદ્ધિ તરફ અગ્રેસર થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1