Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from Gujarat and nearby areas
- आज जरूर देखे 🙏1
- श्री राम मांस खाते थे?1
- આ તો ભાગ્યનો ખેલ.....🤔1
- पिछले 30 सालों में कैसे बदली ट्रक ड्राइवर भाइयों की जिंदगी सुनिए ट्रांसपोर्ट इंडस्ट्री के बेताज बादशाह कमल डोगरा से1
- તારીખ 4 ડિસેમ્બર 2025 બપોરે 12:00 વાગે નડિયાદ ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી ની અધ્યક્ષ સ્થાને ઓપન હાઉસ રૂમ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના , અટલ પેન્શન યોજના અંગેના લાભ જે પણ કર્મચારીઓને મળ્યા છે જે બાબતે બેંકમાં રૂપિયા 20 તથા રૂપિયા 436 કપાત થાય છે જે બાબતે લઈ જેના પણ વીમા ચાલુ છે અને જેની જાણકારી કર્મચારીઓ નથી સાથે તેનું કોઈ સર્ટિફિકેટ પણ મળ્યું નથી જે બાબતને લઈ ડેપો દ્વારા ખાસ પ્રકારની માહિતી પ્રદાન કરતું સાથે જે કર્મચારીઓનું વીમા કવચ નું પ્રમાણપત્ર , SBI બેંક માં થી મેળવી લઈ બેંક ના અધિકારી ઓ સાથે રાખી પ્રથમ વખત આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેથી કરી જેનું પણ પ્રમાણપત્ર આવેલ છે એ કર્મચારી લઈ શકે...... જે ના બાકી રહી ગયેલા કર્મચારીઓ ના નામ લિસ્ટ પ્રમાણે રાખી.. જે ને સત્વરે જોઈ લેવા અને સાથે આ યોજના સાથે જોડાવા માગતા હોય તેવા કિસ્સામાં બેન્ક એકાઉન્ટ ની પાસબુક, આધાર કાર્ડ ની કોપી પાનકાર્ડની કોપી એસટી આઈ કાર્ડ ની કોપી.. ઝેરોક્ષ સામેલ કરી ફ્રોમ ભરવા ની કામગીરી કરવાની આવી1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- ભોરોલ PHC ખાતે બાળરોગ–સ્ત્રીરોગ મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો થરાદના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મ દિવસ નિમિતે, બનાસ ડેરી તથા બનાસ મેડિકલ કોલેજ–બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તા. 05 ડિસેમ્બર 2025ના રોજ PHC ભોરોલ ખાતે વિશેષ બાળરોગ અને સ્ત્રીરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગામના આરોગ્યને કેન્દ્રસ્થાને રાખીને આયોજિત આ કેમ્પમાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડી. કેમ્પમાં ડૉ. કાઠિત (બાળરોગ નિષ્ણાત), ડૉ. વિકરમ (બાળરોગ નિષ્ણાત), ડૉ. વિશ્વા (ગાયનિકોલોજીસ્ટ) તથા **ડૉ. અનિલ (મેડિકલ ઓફિસર, PHC ભોરોલ)**એ પોતાની સેવાઓ આપી. કેમ્પ દરમિયાન સ્કૂલ બાળકોનું સંપૂર્ણ હેલ્થ ચેકઅપ, ગર્ભવતી સ્ત્રીઓનું ANC, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તપાસ, મેમોગ્રાફી દ્વારા સ્તન કૅન્સર તપાસ, પેપ સ્મિયર ટેસ્ટ, તેમજ લોહીની જરૂરી તપાસો કરવામાં આવી. સાથે જ જરૂરી દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ કેમ્પમાં 100થી વધુ OPD દર્દીઓએ આરોગ્ય લાભ મેળવ્યો હતો. ગ્રામજનોમાં આ આરોગ્ય કેમ્પ પ્રત્યે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં નાગરિકોએ તેનો લાભ લીધો. આ ઉપક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટરો, પેરા-મેડિકલ સ્ટાફ, ASHA/ANM બહેનો તથા ગામજનોનો સહકાર નોંધપાત્ર રહ્યો. ગામના આરોગ્યને મજબૂત બનાવવા માટે આવા મેડિકલ કેમ્પો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિતે આરોગ્ય સેવા રૂપે આપેલું આ આયોજન ગામજનો માટે એક ઉત્તમ પહેલ તરીકે નોંધાયું છે.2
- श्री राम भी मांस खाते थे,ये भगवान नहीं हो सकते। असली भगवान तो कोई और ही है,जो कभी किसी को नहीं मारता नाही किसीको दुःख देता है।1