કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અમદાવાદમાં ગૌરી વ્રતની પાવન રાત્રીએ કાંકરિયા લેકફ્રન્ટ ભક્તિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ગૌરી વ્રત જાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, યુવતીઓ અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ માતા ગૌરીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે કાંકરિયા લેકફ્રન્ટ આસ્થા, સંસ્કૃતિ અને આનંદના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું હતું. શહેરની સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.

- ગુજરાત : Cm ભૂપેન્દ્ર પટેલે કહ્યું.! પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા,અને આકરા દંડ, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે... માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે... પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેક્નોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે... આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે... @CMOGuj #aiv #allindiavoice23 @allindiavoice #cm @cm #Bhupendrapatel #pm #pmo @pmo #ગુજરાત1
- કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા કાંકરિયા લેકફ્રન્ટ પર ગૌરી વ્રત જાગરણમાં ભક્તિમય માહોલ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા અમદાવાદમાં ગૌરી વ્રતની પાવન રાત્રીએ કાંકરિયા લેકફ્રન્ટ ભક્તિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ગૌરી વ્રત જાગરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, યુવતીઓ અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન, ધાર્મિક આરાધના અને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રદ્ધાળુઓએ માતા ગૌરીની આરાધના કરી સુખ, સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે કાંકરિયા લેકફ્રન્ટ આસ્થા, સંસ્કૃતિ અને આનંદના અનોખા સંગમનું કેન્દ્ર બન્યું હતું. શહેરની સાંસ્કૃતિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક-સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.1
- Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine1
- अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️ દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે. જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇 🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે। 💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ ❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો। 🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે। 🔔1