Shuru
Apke Nagar Ki App…
🙏 શ્રી વિશ્વકર્મા પૂજા દિવસ 🙏 17 September 2026 SV NEWS પરિવાર તરફથી સર્વે દર્શક મિત્રોને શ્રી વિશ્વકર્મા પૂજા દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી વિશ્વકર્મા પ્રભુજી 🙏
SV NEWS
🙏 શ્રી વિશ્વકર્મા પૂજા દિવસ 🙏 17 September 2026 SV NEWS પરિવાર તરફથી સર્વે દર્શક મિત્રોને શ્રી વિશ્વકર્મા પૂજા દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી વિશ્વકર્મા પ્રભુજી 🙏
More news from Gujarat and nearby areas
- દેશ ના યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને જન્મદિવસ ની શુભેચ્છા1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા રાધા કૃષ્ણ જવેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો રૂ. 17.74 લાખનો મુદ્દામાલ કબજે પિતા પુત્ર ઝડપાયા1
- બીકે પી ન્યુઝ આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જાહેર કરનાર: બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.1
- જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.1
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ1
- ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...1