logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદમાં ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ ટીકર રહસ્યમય ઘટનામાં માતા-પિતાની હાલત ગંભીર ટીકર પરિવારે કહ્યું-ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો બધાને ઊલટીઓ અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જ્યારે વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ હાલ કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટના બહાર આવતાં જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSI ની ટીમે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી.

1 day ago
user_Shaikh rustam
Shaikh rustam
Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
1 day ago

અમદાવાદમાં ઢોસા ખાવાથી બે બાળકોના મોતનો આક્ષેપ ટીકર રહસ્યમય ઘટનામાં માતા-પિતાની હાલત ગંભીર ટીકર પરિવારે કહ્યું-ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા તો બધાને ઊલટીઓ અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી બે માસૂમ બાળકીના મોત નિપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. જ્યારે વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ હાલ કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટના બહાર આવતાં જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSI ની ટીમે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી.

More news from ગુજરાત and nearby areas
  • બાદાહુર
    2
    બાદાહુર
    user_Bahadur Bahadur
    Bahadur Bahadur
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • अहमदाबाद गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया। गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है। प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।
    1
    अहमदाबाद  गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया।
गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है।
प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by मानव सेवा केंद्र अहमदाबाद
    1
    Post by मानव सेवा केंद्र अहमदाबाद
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre સાબરમતી, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    15 hrs ago
  • भारत के समुद्री क्षेत्र के गौरव और विकास को दिखाने के लिए गांधीनगर में '63वां नेशनल मैरीटाइम डे' बड़े पैमाने पर मनाया गया। गुजरात मैरीटाइम बोर्ड द्वारा आयोजित इस कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेंद्र पटेल शामिल हुए और देश के विकास में समुद्री क्षेत्र की भूमिका की सराहना की। मैरीटाइम डे के मौके पर पारंपरिक 'पिनिंग सेरेमनी' हुई। राज्यपाल आचार्य देवव्रत ने कहा, "मैरीटाइम व्यापार भारत की आर्थिक रीढ़ है। मैरीटाइम इंडिया विज़न के ज़रिए भारत ग्लोबल लेवल पर और ज़्यादा ताकतवर बनेगा।" दूसरी ओर, मुख्यमंत्री आवास पर हुए एक कार्यक्रम में गुजरात फिशरमैन एसोसिएशन और नवसारी के शैलेशभाई टंडेल ने मैरीटाइम डे के प्रतीक पिन से CM भूपेंद्र पटेल, वित्त मंत्री कनुभाई देसाई और वन एवं पर्यावरण मंत्री अर्जुनभाई मोढवाडिया,गुजरात माछी समाज के नवसारीके शैलेशभाई टंडेल को भी सम्मानित किया। इस सेलिब्रेशन में गांधीधाम चैंबर ऑफ कॉमर्स के बड़ी संख्या में पदाधिकारी और कच्छ के जाने-माने उद्योगपति शामिल हुए। रिपोर्ट. भीखाभाई माछी.महिसागर
    1
    भारत के समुद्री क्षेत्र के गौरव और विकास को दिखाने के लिए गांधीनगर में '63वां नेशनल मैरीटाइम डे' बड़े पैमाने पर मनाया गया।
गुजरात मैरीटाइम बोर्ड द्वारा आयोजित इस कार्यक्रम में राज्यपाल आचार्य देवव्रत और मुख्यमंत्री भूपेंद्र पटेल शामिल हुए और देश के विकास में समुद्री क्षेत्र की भूमिका की सराहना की।
मैरीटाइम डे के मौके पर पारंपरिक 'पिनिंग सेरेमनी' हुई। राज्यपाल आचार्य देवव्रत ने कहा, "मैरीटाइम व्यापार भारत की आर्थिक रीढ़ है। मैरीटाइम इंडिया विज़न के ज़रिए भारत ग्लोबल लेवल पर और ज़्यादा
ताकतवर बनेगा।" दूसरी ओर, मुख्यमंत्री आवास पर हुए एक कार्यक्रम में गुजरात फिशरमैन एसोसिएशन और नवसारी के शैलेशभाई टंडेल ने मैरीटाइम डे के प्रतीक पिन से CM भूपेंद्र पटेल, वित्त मंत्री कनुभाई देसाई और वन एवं पर्यावरण मंत्री अर्जुनभाई मोढवाडिया,गुजरात  माछी समाज के नवसारीके शैलेशभाई टंडेल को भी सम्मानित किया।
इस सेलिब्रेशन में गांधीधाम चैंबर ऑफ कॉमर्स के बड़ी संख्या में पदाधिकारी और कच्छ के जाने-माने उद्योगपति शामिल हुए।
रिपोर्ट. भीखाभाई माछी.महिसागर
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    2 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    1
    Post by Sanjay Kumar Sanjay Kumar kadapada
    user_Sanjay Kumar Sanjay Kumar kadapada
    Sanjay Kumar Sanjay Kumar kadapada
    ખેડા, ખેડા, ગુજરાત•
    8 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યમાં ડ્રગ્સ પર પોલીસનો મોટો પ્રહાર અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં નશાના વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસની ટીમે બાતમીના આધારે “બાબા ફેશન” નામની કપડાંની દુકાનમાં દરોડો પાડી લાખોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કામગીરી દરમિયાન ડ્રગ્સના મુખ્ય આરોપી ધવલ ઉર્ફે લવલી દરજી સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ દુકાનની આડમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયત્નો ચાલુ છે. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    1
    અમદાવાદ ગ્રામ્યમાં ડ્રગ્સ પર પોલીસનો મોટો પ્રહાર
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં નશાના વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સાણંદ પોલીસની ટીમે બાતમીના આધારે “બાબા ફેશન” નામની કપડાંની દુકાનમાં દરોડો પાડી લાખોની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
આ કામગીરી દરમિયાન ડ્રગ્સના મુખ્ય આરોપી ધવલ ઉર્ફે લવલી દરજી સહિત કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ દુકાનની આડમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો.
પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયત્નો ચાલુ છે.
પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.