logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

डिंडोली साईं प्वाइंट से प्रमुख पार्क जाने वाले रोड मे गड्ढे को लेवल कर रोड बनाने की टेक्नोलॉजी सुपर ध्यान से देखना!

6 hrs ago
user_Omprakash Yadav
Omprakash Yadav
Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
6 hrs ago

डिंडोली साईं प्वाइंट से प्रमुख पार्क जाने वाले रोड मे गड्ढे को लेवल कर रोड बनाने की टेक्नोलॉजी सुपर ध्यान से देखना!

More news from ગુજરાત and nearby areas
  • ઝોન-07 ડીસીપી શૈફાલી બારવાલ , તથા એસીપી શ્વેતા ડેન્યલ્સ સાથે પેટ્રોલિંગમાં, જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા.
    1
    ઝોન-07 ડીસીપી શૈફાલી બારવાલ , તથા એસીપી શ્વેતા ડેન્યલ્સ સાથે પેટ્રોલિંગમાં, જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા.
    user_PREM KUMAR
    PREM KUMAR
    મજુરા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • 🌧️ सूरत समाचार | 1 अगस्त 2026......…................. सूरत में कल से लगातार बारिश जारी है। कई क्षेत्रों में जलभराव और ट्रैफिक प्रभावित हुआ है। प्रशासन ने नागरिकों से आवश्यक होने पर ही घर से बाहर निकलने और सावधानी बरतने की अपील की है।
    1
    🌧️ सूरत समाचार | 1 अगस्त 2026......….................
सूरत में कल से लगातार बारिश जारी है। कई क्षेत्रों में जलभराव और ट्रैफिक प्रभावित हुआ है। प्रशासन ने नागरिकों से आवश्यक होने पर ही घर से बाहर निकलने और सावधानी बरतने की अपील की है।
    user_My Bargujar
    My Bargujar
    Business Analyst ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!" એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.
    1
    "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!"
એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.
    user_Jayesh Mevada
    Jayesh Mevada
    Press advisory કતારગામ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • सूरत आज माधव बाग और पर्वत पाटिया का दौरा किया और जलजमाव सूरत: भारी बारिश से माधव बाग और पर्वत पाटिया बेहाल, पार्षदों ने लिया जलजमाव का जायज़ा सूरत, 25 जुलाई: सूरत में पिछले कुछ दिनों से जारी मूसलाधार बारिश ने शहर के कई इलाकों को जलमग्न कर दिया है, जिससे जनजीवन पूरी तरह अस्त-व्यस्त हो गया है. विशेष रूप से माधव बाग और पर्वत पाटिया क्षेत्र बारिश के पानी में डूब गए हैं. सड़कों और कॉलोनियों में कमर तक पानी भर जाने से निवासियों का घरों से निकलना दूभर हो गया है. स्थिति की गंभीरता को देखते हुए, क्षेत्र के पार्षद दिनेश सिंह राज पुरोहित और अन्य नगर सेवकों ने आज माधव बाग और पर्वत पाटिया का दौरा किया और जलजमाव की स्थिति का जायजा लिया. निरीक्षण के दौरान, पार्षद दिनेश सिंह राज पुरोहित ने घुटनों तक पानी में चलकर लोगों की समस्याओं को सुना. उन्होंने मौके पर उपस्थित नगर निगम के अधिकारियों को तुरंत ड्रेनेज व्यवस्था को दुरुस्त करने और जल निकासी की प्रक्रिया में तेजी लाने के कड़े निर्देश दिए. पार्षद दिनेश सिंह राज पुरोहित ने कहा, "लगातार हो रही बारिश ने क्षेत्र में गंभीर स्थिति पैदा कर दी है. जलजमाव के कारण लोगों को भारी परेशानी का सामना करना पड़ रहा है. हमने प्रशासन को सभी आवश्यक संसाधन जुटाकर पानी की निकासी सुनिश्चित करने और प्रभावित लोगों को राहत पहुंचाने के लिए आवश्यक कदम उठाने के निर्देश दिए हैं." निवासियों ने पार्षदों को अपनी समस्याएं बताईं, जिसमें घरों में पानी घुसना, बिजली कटौती और परिवहन में कठिनाइयां शामिल थीं. पार्षदों ने उन्हें आश्वासन दिया कि वे उनकी समस्याओं के समाधान के लिए नगर निगम के साथ मिलकर काम करेंगे. भारी बारिश के कारण सूरत के अन्य निचले इलाकों में भी जलजमाव की खबर है. नगर निगम अलर्ट पर है और किसी भी आपात स्थिति से निपटने के लिए तैयार है. नगर निगम ने निवासियों को सतर्क रहने और आवश्यक न होने पर घर से बाहर न निकलने की सलाह दी है.
    2
    सूरत आज माधव बाग और पर्वत पाटिया का दौरा किया और जलजमाव 

सूरत: भारी बारिश से माधव बाग और पर्वत पाटिया बेहाल, पार्षदों ने लिया जलजमाव का जायज़ा
सूरत, 25 जुलाई:
सूरत में पिछले कुछ दिनों से जारी मूसलाधार बारिश ने शहर के कई इलाकों को जलमग्न कर दिया है, जिससे जनजीवन पूरी तरह अस्त-व्यस्त हो गया है. विशेष रूप से माधव बाग और पर्वत पाटिया क्षेत्र बारिश के पानी में डूब गए हैं. सड़कों और कॉलोनियों में कमर तक पानी भर जाने से निवासियों का घरों से निकलना दूभर हो गया है.
स्थिति की गंभीरता को देखते हुए, क्षेत्र के पार्षद दिनेश सिंह राज पुरोहित और अन्य नगर सेवकों ने आज माधव बाग और पर्वत पाटिया का दौरा किया और जलजमाव की स्थिति का जायजा लिया.
निरीक्षण के दौरान, पार्षद दिनेश सिंह राज पुरोहित ने घुटनों तक पानी में चलकर लोगों की समस्याओं को सुना. उन्होंने मौके पर उपस्थित नगर निगम के अधिकारियों को तुरंत ड्रेनेज व्यवस्था को दुरुस्त करने और जल निकासी की प्रक्रिया में तेजी लाने के कड़े निर्देश दिए.
पार्षद दिनेश सिंह राज पुरोहित ने कहा, "लगातार हो रही बारिश ने क्षेत्र में गंभीर स्थिति पैदा कर दी है. जलजमाव के कारण लोगों को भारी परेशानी का सामना करना पड़ रहा है. हमने प्रशासन को सभी आवश्यक संसाधन जुटाकर पानी की निकासी सुनिश्चित करने और प्रभावित लोगों को राहत पहुंचाने के लिए आवश्यक कदम उठाने के निर्देश दिए हैं."
निवासियों ने पार्षदों को अपनी समस्याएं बताईं, जिसमें घरों में पानी घुसना, बिजली कटौती और परिवहन में कठिनाइयां शामिल थीं. पार्षदों ने उन्हें आश्वासन दिया कि वे उनकी समस्याओं के समाधान के लिए नगर निगम के साथ मिलकर काम करेंगे.
भारी बारिश के कारण सूरत के अन्य निचले इलाकों में भी जलजमाव की खबर है. नगर निगम अलर्ट पर है और किसी भी आपात स्थिति से निपटने के लिए तैयार है. नगर निगम ने निवासियों को सतर्क रहने और आवश्यक न होने पर घर से बाहर न निकलने की सलाह दी है.
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સૂરત ગામ્ય એલસીબી પોલીસે પ્લાસ્ટિકની પ્લેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર આરોપીની ધરપકડ. સુરત બ્રેકિંગ.. સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ટેમ્પો માં વિદેશી દારૂનો જથ્થો લાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે.. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે મળેલ બાતમીના હકીકતના આધારે કામરેજ તાલુકાના હલધરૂ ગામ ની હદમાં થી એક્સપ્રેસ હાઈવે ઉપરથી ટેમ્પોમાં છુપાવીને લઈ જવા તો કિંમત રૂપિયા 14,72,544 ના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે હાઇવે રોડ ઉપર વોચ કરી હતી અને ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટિકની અને લાકડા ની પ્લેટો ની આડમાં મોતી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પડેલ મળી આવેલ હતો. પકડાયેલ આરોપી. મુસ્તાકએહમદ મોઝમ્મલહક ખડાંકર ને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે એક આરોપીને વોટેજ જાહેર કરવામાં આવ્યો છે. એલસીબી ગ્રામ્ય પોલીસે આરોપી પાસેથી કુલ્લે. મુદ્દામાલ દારૂનો જથ્થો 14,72,500 તથા એક ટેમ્પો મોબાઈલ ફોન રોકડા મળીને કુલ્લે ૨૪ લાખ 91 હજાર નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
    4
    સૂરત ગામ્ય એલસીબી પોલીસે પ્લાસ્ટિકની પ્લેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર આરોપીની ધરપકડ.
સુરત બ્રેકિંગ..
સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ટેમ્પો માં વિદેશી દારૂનો જથ્થો લાવનાર આરોપીને ઝડપી પાડ્યો છે..
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે મળેલ બાતમીના હકીકતના આધારે કામરેજ તાલુકાના હલધરૂ ગામ ની હદમાં થી એક્સપ્રેસ હાઈવે ઉપરથી ટેમ્પોમાં છુપાવીને લઈ જવા તો કિંમત રૂપિયા 14,72,544 ના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. 
એલસીબી પોલીસે હાઇવે રોડ ઉપર વોચ કરી હતી અને ટેમ્પોમાં તપાસ કરતા પ્લાસ્ટિકની અને લાકડા ની પ્લેટો ની આડમાં મોતી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પડેલ મળી આવેલ હતો. 
પકડાયેલ આરોપી. મુસ્તાકએહમદ મોઝમ્મલહક ખડાંકર ને ઝડપી પાડવામાં આવ્યો હતો. 
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે એક આરોપીને વોટેજ જાહેર કરવામાં આવ્યો છે. 
એલસીબી ગ્રામ્ય પોલીસે આરોપી પાસેથી કુલ્લે. મુદ્દામાલ દારૂનો જથ્થો 14,72,500 તથા એક ટેમ્પો મોબાઈલ ફોન રોકડા
મળીને કુલ્લે ૨૪ લાખ 91 હજાર નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સામાન્ય લોકો સાથે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ઇચ્છાપોર પોલીસે માનવતાનો અનોખો દાખલો બેસાડ્યો છે. સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સામાન્ય લોકો સાથે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ઇચ્છાપોર પોલીસે માનવતાનો અનોખો દાખલો બેસાડ્યો છે.
    1
    સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સામાન્ય લોકો સાથે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ઇચ્છાપોર પોલીસે માનવતાનો અનોખો દાખલો બેસાડ્યો છે.
સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સામાન્ય લોકો સાથે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ઇચ્છાપોર પોલીસે માનવતાનો અનોખો દાખલો બેસાડ્યો છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • ભારે વરસાદ બાદ તાપી નદી બે કાંઠે ભારે વરસાદ ને પગલે કોઝવે ઓવરફ્લો તાપીમાં નવા પાણીની આવક સુરતના નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ સુરતમાં ભારે વરસાદની અસર તાપી કિનારાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ ભારે વરસાદ બાદ તાપી નદી બે કાંઠે ભારે વરસાદ ને પગલે કોઝવે ઓવરફ્લો તાપીમાં નવા પાણીની આવક સુરતના નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ સુરતમાં ભારે વરસાદની અસર તાપી કિનારાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ
    1
    ભારે વરસાદ બાદ તાપી નદી બે કાંઠે

ભારે વરસાદ ને પગલે કોઝવે ઓવરફ્લો

તાપીમાં નવા પાણીની આવક

સુરતના નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ

સુરતમાં ભારે વરસાદની અસર

તાપી કિનારાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ
ભારે વરસાદ બાદ તાપી નદી બે કાંઠે
ભારે વરસાદ ને પગલે કોઝવે ઓવરફ્લો
તાપીમાં નવા પાણીની આવક
સુરતના નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ
સુરતમાં ભારે વરસાદની અસર
તાપી કિનારાના વિસ્તારોમાં સાવચેતીની અપીલ
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.