logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદ તાલુકાનું જોગડ પાણીમાં ગરકાવ 45 વર્ષનો રેકોર્ડ તોડતું પાણી રણ અને સીમ એક બની દરિયાની જેમ દોલતુ પાણીએ ખેડૂતોની ખેતીની પાઈ માલીએ ખેડૂતોને વિચારતા કરી દીધા પાણીની તસવીર નજરે દેખાય છે

1 hr ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
1 hr ago

હળવદ તાલુકાનું જોગડ પાણીમાં ગરકાવ 45 વર્ષનો રેકોર્ડ તોડતું પાણી રણ અને સીમ એક બની દરિયાની જેમ દોલતુ પાણીએ ખેડૂતોની ખેતીની પાઈ માલીએ ખેડૂતોને વિચારતા કરી દીધા પાણીની તસવીર નજરે દેખાય છે

More news from ગુજરાત and nearby areas
  • હળવદ તાલુકાના રમણલપુર ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવા અને ખાવાપીવાની વ્યવસ્થા કરવા તંત્રને કરાઇ અપીલ
    1
    હળવદ તાલુકાના રમણલપુર ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવા અને ખાવાપીવાની વ્યવસ્થા કરવા તંત્રને કરાઇ અપીલ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • Post by Parakram sinh Jadeja
    1
    Post by Parakram sinh Jadeja
    user_Parakram sinh Jadeja
    Parakram sinh Jadeja
    મોરબી, મોરબી, ગુજરાત•
    3 hrs ago
  • 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    4
    🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨
સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી
માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
સાવચેતી:
બિનજરૂરી બહાર ન નીકળો.
ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો.
પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો.
સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    1
    લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • ધ્રાંગધ્રામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં માત્ર 24 કલાકમાં જ 10 ઇંચ વરસાદ નોંધાયો છે
    1
    ધ્રાંગધ્રામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં માત્ર 24 કલાકમાં જ 10 ઇંચ વરસાદ નોંધાયો છે
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.