Shuru
Apke Nagar Ki App…
હળવદ તાલુકાના રમણલપુર ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવા અને ખાવાપીવાની વ્યવસ્થા કરવા તંત્રને કરાઇ અપીલ
Ramesh thakor Halvad Morbi
હળવદ તાલુકાના રમણલપુર ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવા અને ખાવાપીવાની વ્યવસ્થા કરવા તંત્રને કરાઇ અપીલ
More news from ગુજરાત and nearby areas
- લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીબડી શહેર એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે , અને આ નદીની ખૂબ જ અત્યંત દયનિય સ્થિતિ જોવા મળી રહી હતી કેમકે આ નદીમાં કાંટાળી ઝાડી થી લઈ ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યો હતુ ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખકેરી લાગણી છવાઈ ગઈ હતી ત્યારે લીબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે આ લીબડી ભોગાવવા નદીમા બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો ત્યારે આ ભોગવવા નદીને ગંદકી નવાનીરના વહેણમાં વહી જવા પામી હતી ત્યારે આ બંને કાંઠે નદીમાં આવેલ પાણીને જોવા માટે લોકો આવી ચઢીયા હતા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ પર્યાવરણ ની સામે જોવામાં ન આવી અને નદીને હાલત જેમની જેમ હતી પણ કુદરતી રીતે વરસાદ થતાં અને વરસાદના પાણીમાં આ ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે એટલે કહે છે તંત્ર એ નહીં પણ કુદરત દ્વારા આ નદીની સફાઈ થઈ છે અને આ સફાઈના કારણે લીબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી1
- ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન. *ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન.* ધંધુકા ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાતા નિકાલના આભાવે યુનિટોનું નુકશાન. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યાઓ યથાવત રહેતા ઉંઘોગકારો મુશ્કેલીમાં.1
- સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા આવતીકાલે યોજાનારી સંત શ્રી રવિદાસજીની યાત્રાને સફળ બનાવવા પૂર્વે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા સંગઠન, સિદ્ધપુર શહેર અને તાલુકા સંગઠન, સરસ્વતી તાલુકા સંગઠન તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ યાત્રાના આયોજન, માર્ગ વ્યવસ્થા અને શુશોભનની કામગીરી ઉત્સાહભેર હાથ ધરી હતી. પ્રતિકૂળ હવામાન હોવા છતાં કાર્યકરો દ્વારા નિષ્ઠા અને સમર્પણ સાથે કરવામાં આવેલી આ તૈયારીઓ પક્ષ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા, જવાબદારી અને સંગઠન પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.4
- લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત1
- મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી 01 SDRF ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી મોરબી જિલ્લાના 18 જેટલા રસ્તાઓ હાલ બંધ મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા માળીયા તાલુકાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા મોરબી જિલ્લાના કુલ 02 ગામો સંપર્ક વિહોણા બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ *01 SDRF ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી* *મોરબી જિલ્લાના 18 જેટલા રસ્તાઓ હાલ બંધ* *મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા માળીયા તાલુકાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા* *મોરબી જિલ્લાના કુલ 02 ગામો સંપર્ક વિહોણા* *બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ*1
- *કોઠારિયા મેઈન રોડ પર પાણી ભરાતા 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત* મ રાજકોટના વોર્ડ નં. 18, કોઠારિયા મેઈન રોડ સ્થિત ઋષિ પ્રશાંત સોસાયટી, રણુજા મંદિર પાછળ આવેલા લાપસરી રોડ પર ભારે વરસાદને કારણે પુલ ઉપર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે આશરે 5,000થી વધુ લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરી રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવા તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. રિપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮3