logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન. *ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન.* ધંધુકા ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાતા નિકાલના આભાવે યુનિટોનું નુકશાન. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યાઓ યથાવત રહેતા ઉંઘોગકારો મુશ્કેલીમાં.

2 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
2 hrs ago

ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન. *ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન.* ધંધુકા ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાતા નિકાલના આભાવે યુનિટોનું નુકશાન. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યાઓ યથાવત રહેતા ઉંઘોગકારો મુશ્કેલીમાં.

More news from ગુજરાત and nearby areas
  • ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન. *ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન.* ધંધુકા ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાતા નિકાલના આભાવે યુનિટોનું નુકશાન. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યાઓ યથાવત રહેતા ઉંઘોગકારો મુશ્કેલીમાં.
    1
    ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન.
*ધંધુકા GIDC પાસે વરસાદી પાણી ભરાયા, પાણી નિકાલના વિકલ્પે યુનિટોને નુકશાન.*
ધંધુકા ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાતા નિકાલના આભાવે યુનિટોનું નુકશાન.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ GIDC ખાતે વરસાદી પાણી ભરાયા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યાઓ યથાવત રહેતા ઉંઘોગકારો મુશ્કેલીમાં.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    1
    લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    14 hrs ago
  • લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    1
    લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ.. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    1
    બોટાદ બ્રેકિંગ 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ...

ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ..
ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ..
તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • પેપર લીક સામે હવે કડક સજા, વિદ્યાર્થીઓના હિતમાં ઐતિહાસિક પગલું
    1
    પેપર લીક સામે હવે કડક સજા, વિદ્યાર્થીઓના હિતમાં ઐતિહાસિક પગલું
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    1
    અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર.
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર
*અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.*
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર.
અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા 
ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી.
ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો.
વરસાદી પાણી ભરાયા હતા.
ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth
    1
    chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth
    user_Maheshbhai virjibhai zarm
    Maheshbhai virjibhai zarm
    Chamber of agriculture ચુડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.