logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth

2 hrs ago
user_Maheshbhai virjibhai zarm
Maheshbhai virjibhai zarm
Chamber of agriculture ચુડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
2 hrs ago

chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth

More news from ગુજરાત and nearby areas
  • લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    1
    લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    1
    અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર.
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર
*અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.*
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર.
અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા 
ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી.
ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો.
વરસાદી પાણી ભરાયા હતા.
ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    1
    લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ.. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    1
    બોટાદ બ્રેકિંગ 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ...

ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ..
ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ..
તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીબડી શહેર એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે , અને આ નદીની ખૂબ જ અત્યંત દયનિય સ્થિતિ જોવા મળી રહી હતી કેમકે આ નદીમાં કાંટાળી ઝાડી થી લઈ ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યો હતુ ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખકેરી લાગણી છવાઈ ગઈ હતી ત્યારે લીબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે આ લીબડી ભોગાવવા નદીમા બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો ત્યારે આ ભોગવવા નદીને ગંદકી નવાનીરના વહેણમાં વહી જવા પામી હતી ત્યારે આ બંને કાંઠે નદીમાં આવેલ પાણીને જોવા માટે લોકો આવી ચઢીયા હતા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ પર્યાવરણ ની સામે જોવામાં ન આવી અને નદીને હાલત જેમની જેમ હતી પણ કુદરતી રીતે વરસાદ થતાં અને વરસાદના પાણીમાં આ ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે એટલે કહે છે તંત્ર એ નહીં પણ કુદરત દ્વારા આ નદીની સફાઈ થઈ છે અને આ સફાઈના કારણે લીબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી
    1
    લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો 
લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો 
લીબડી શહેર એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે , અને આ નદીની ખૂબ જ અત્યંત દયનિય સ્થિતિ જોવા મળી રહી હતી કેમકે આ નદીમાં કાંટાળી ઝાડી થી લઈ ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યો હતુ ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખકેરી લાગણી છવાઈ ગઈ હતી ત્યારે લીબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે આ લીબડી ભોગાવવા નદીમા બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો ત્યારે આ ભોગવવા નદીને ગંદકી નવાનીરના વહેણમાં વહી જવા પામી હતી ત્યારે આ બંને કાંઠે નદીમાં આવેલ પાણીને જોવા માટે લોકો આવી ચઢીયા હતા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ પર્યાવરણ ની સામે જોવામાં ન આવી અને નદીને હાલત જેમની જેમ હતી પણ કુદરતી રીતે વરસાદ થતાં અને વરસાદના પાણીમાં આ ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે એટલે કહે છે તંત્ર એ નહીં પણ કુદરત દ્વારા આ નદીની સફાઈ થઈ છે અને આ સફાઈના કારણે લીબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth
    1
    chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth
    user_Maheshbhai virjibhai zarm
    Maheshbhai virjibhai zarm
    Chamber of agriculture ચુડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.