- ખભાત તાલુકા નું ગામ રાલેજ આજ રોજ તારીખ12/01/2026ના રોજ - દેશની સુરક્ષા માટે જાનની પરવા કર્યા વગર હંમેશા ઝઝૂમતા રહેવાના સંકલ્પ સાથે સાહસિક યુવાનો જ આર્મી માં જોડાય છે. - આવી મક્કમતાથી દેશસેવા માં જોડાયેલા આર્મી જવાન જયકુમાર વિનોદ ભાઈ ત્રિવેદી નિમણૂક મળ્યા બાદ સૌ પ્રથમ વતન પરત આવ્યા છે ત્યારેગામના આગેવાનો એ તથા સમસ્ત ગામે સામૈયું કરી DJ ના તાલે વાજ તે ગાજતે ગામના મુસ્લિમ શમાજ ના મોલાના સલીમ રઝા તથા સાહીલ મલેક ફૂલોનાં હાર થી ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું તથા - શ્રી મતી કે. ડી. પટેલ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ ડૉ કમલેશભાઈ પટેલ, મુકેશભાઈ માસ્તર, તથા તમામ શિક્ષક તથા સ્કુલ ના વિદ્યાર્થી ઓ તથા ભાવ ભર્યું ફૂલો ના હાર થી સ્વાગત કર્યું - રાલેજ ગ્રામ પંચાયત ના તલાટી શ્રી તથા તથા રાલેજ ગામના સરપચ ગોહેલ મયુરસિંહ તથા પંચાયત ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું - રિપોર્ટર :- ઇમરાન મલેક ( ખભાત )

- ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમશ્રી પ્રા શાળા હેરંજ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ અલીણા પે સે શાળાના સીઆરસી દિપકભાઈ બારોટ તેમજ ગ્રુપ શાળાના આચાર્યશ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ. શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કુલમાંથી પધારેલ વિધાર્થીઓ તથા SMC સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટાં સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્રારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવા માં આવી હતી. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1
- इलेक्ट्रो होम्योपैथी की जन्मदाता का सम्मान समारोह में आज अहमदाबाद के अंदर डॉक्टर B k रावत किसानिद में इलेक्ट्रो होम्योपैथी की सूक्ष्म जानकारी दी गई जय हिन्द जय भारत1
- અમરદીપ સોસાયટીમાં તસ્કરોનો વધુ એક નિષ્ફળ પ્રયાસ1
- રામદેવ ગારમેન્ટ કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે વડોદરા રોડ,હાલોલ. ઉતરાયણ ધમાકા ઓફર 499/- ₹. માં 12 શર્ટ M to XL આ ઓફર માત્ર 13/01/2026 1 દિવસ માટે જ છે 📱84878 40667 Insta 🆔 ramdev_garments_halol_ #halol #panchmhal #viralreels #1

- હાલોલ શિવરાજપુર રોડ પર બાઇક ચાલક સ્પીડ બ્રેકર કૂદી જતા સર્જાયો અક્સ્માત ચાલકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરાયો1
- *ભાવનગર* પ્રથમ સમૂહ લગ્ન નુ આયોજન કરવામાં આવ્યુ ગારિયાધાર સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટી દ્રારા આયોજન કરાયું https://youtube.com/watch?v=xLDuCrRFs-g&si=yGgMIn-VLpHvUyfv https://dhunt.in/1374fr વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- દાતાર નગર હાઉસિંગ બોર્ડ પ્રીમિયમ લીગ સીઝન-1ના ખેલાડીઓનું ઓક્શન સંપન્ન1
- Post by GUJARAT MANTRA NEWS1