Shuru
Apke Nagar Ki App…
ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમશ્રી પ્રા શાળા હેરંજ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ અલીણા પે સે શાળાના સીઆરસી દિપકભાઈ બારોટ તેમજ ગ્રુપ શાળાના આચાર્યશ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ. શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કુલમાંથી પધારેલ વિધાર્થીઓ તથા SMC સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટાં સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્રારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવા માં આવી હતી. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર

More news from Kheda and nearby areas
- ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમશ્રી પ્રા શાળા હેરંજ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ અલીણા પે સે શાળાના સીઆરસી દિપકભાઈ બારોટ તેમજ ગ્રુપ શાળાના આચાર્યશ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ. શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કુલમાંથી પધારેલ વિધાર્થીઓ તથા SMC સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટાં સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્રારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવા માં આવી હતી. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ1
- इलेक्ट्रो होम्योपैथी की जन्मदाता का सम्मान समारोह में आज अहमदाबाद के अंदर डॉक्टर B k रावत किसानिद में इलेक्ट्रो होम्योपैथी की सूक्ष्म जानकारी दी गई जय हिन्द जय भारत1
- Post by Nil Patel1
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.2
- सोशल मीडिया पर एक बच्चे का मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें उसके एक्सप्रेशन पर यूज़र्स ने लिखा, अब होगी पूरी फैमिली की फील्डिंग सेट।वीडियो को ह्यूमर और रिएक्शन मीम के तौर पर खूब शेयर किया जा रहा है। #Viral #TrendingReels #InternetBuzz #FunnyVideo #MemeCulture #Reels1
- રામદેવ ગારમેન્ટ કાન્હા સેન્ટ્રલ,તાલુકા પંચાયત સામે વડોદરા રોડ,હાલોલ. ઉતરાયણ ધમાકા ઓફર 499/- ₹. માં 12 શર્ટ M to XL આ ઓફર માત્ર 13/01/2026 1 દિવસ માટે જ છે 📱84878 40667 Insta 🆔 ramdev_garments_halol_ #halol #panchmhal #viralreels #1

- Post by BHARAT NEWS1