logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Nil Patel
Nil Patel
અસારવા, અમદાવાદ, ગુજરાત•
3 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Nil Patel
    1
    Post by Nil Patel
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
    2
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી
ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.
    user_Devangkumar Acharya
    Devangkumar Acharya
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    21 hrs ago
  • इलेक्ट्रो होम्योपैथी की जन्मदाता का सम्मान समारोह में आज अहमदाबाद के अंदर डॉक्टर B k रावत किसानिद में इलेक्ट्रो होम्योपैथी की सूक्ष्म जानकारी दी गई जय हिन्द जय भारत
    1
    इलेक्ट्रो होम्योपैथी की जन्मदाता का सम्मान समारोह में आज अहमदाबाद के अंदर डॉक्टर  B k रावत किसानिद में इलेक्ट्रो होम्योपैथी की सूक्ष्म जानकारी दी गई 
जय हिन्द जय भारत
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    6 hrs ago
  • ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમશ્રી પ્રા શાળા હેરંજ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ અલીણા પે સે શાળાના સીઆરસી દિપકભાઈ બારોટ તેમજ ગ્રુપ શાળાના આચાર્યશ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ. શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કુલમાંથી પધારેલ વિધાર્થીઓ તથા SMC સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટાં સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્રારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવા માં આવી હતી. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    1
    ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમશ્રી પ્રા શાળા હેરંજ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ  અલીણા પે સે શાળાના સીઆરસી દિપકભાઈ બારોટ તેમજ ગ્રુપ શાળાના આચાર્યશ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યુ હતુ.
શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કુલમાંથી પધારેલ વિધાર્થીઓ તથા SMC સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટાં સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્રારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવા માં આવી હતી.
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    1 hr ago
  • મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા જિલ્લામાં પંચાયત,બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવા આપવામાં આવશે જેની ગીતાબેન પી પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી આપી માહિતી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર ઉપર ના વિષય અનુસંધાને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પી પટેલે જયદીપસિંહ ડાભી મીડિયા કોર્ડિનેટર...મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ.. પ્રમુખ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ... રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    3
    મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ 
મહેસાણા જિલ્લામાં પંચાયત,બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવા આપવામાં આવશે જેની ગીતાબેન પી પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી આપી માહિતી 
મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર ઉપર ના વિષય અનુસંધાને 
જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પી પટેલે
જયદીપસિંહ ડાભી 
મીડિયા કોર્ડિનેટર...મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ..
પ્રમુખ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ...
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    10 hrs ago
  • सोशल मीडिया पर एक बच्चे का मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें उसके एक्सप्रेशन पर यूज़र्स ने लिखा, अब होगी पूरी फैमिली की फील्डिंग सेट।वीडियो को ह्यूमर और रिएक्शन मीम के तौर पर खूब शेयर किया जा रहा है। #Viral #TrendingReels #InternetBuzz #FunnyVideo #MemeCulture #Reels
    1
    सोशल मीडिया पर एक बच्चे का मज़ेदार वीडियो वायरल हो रहा है, जिसमें उसके एक्सप्रेशन पर यूज़र्स ने लिखा, अब होगी पूरी फैमिली की फील्डिंग सेट।वीडियो को ह्यूमर और रिएक्शन मीम के तौर पर खूब शेयर किया जा रहा है।
#Viral #TrendingReels #InternetBuzz #FunnyVideo #MemeCulture #Reels
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Anand Rural, Gujarat•
    22 hrs ago
  • ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.
    3
    ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.
    user_Ganpat Makwana
    Ganpat Makwana
    શેહેરા, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • Post by BHARAT NEWS
    1
    Post by BHARAT NEWS
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.