ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.
ઉતરાયણ પર્વને ધ્યાને લઇ શહેરામાં પોલીસ,નગરપાલિકા અને રેસ્ક્યુ ટીમ દ્વારા બાઈક ચાલકોની સુરક્ષા માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લાના શહેરામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને લઇ ઉતરાયણ દરમિયાન પતંગની દોરી બાઈક ચાલકોના ગળા કે શરીરના
ભાગે ફસાઈ જવાથી સર્જાતા ગંભીર અકસ્માતોને અટકાવવાના હેતુથી બાઈક ચાલકોની સુરક્ષા માટે બાઈક પર નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું,જે અંતર્ગત આજરોજ શહેરા પોલીસ મથકના પીઆઈ એ.બી.ચૌધરી અને પોલીસ ટીમ,મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત ફાયર એન્ડ
સેફ્ટી રેસ્કયુ ટીમ શહેરા અને નગરપાલિકા શહેરાની ટીમ દ્વારા શહેરા નગરમાં આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં બાઈક ચાલકોને ઉભા રાખી તેઓની બાઈક પર સેફ્ટી ગાર્ડ (સળીયા) લગાવવામાં આવ્યા હતા,સાથે જ ઉતરાયણ પર્વ દરમિયાન સર્જાતા અકસ્માતોથી બચવાની સમજ આપી હતી.
- Post by BHARAT NEWS1
- Post by Nil Patel1
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી મેટ્રોમાં મુસાફરી કરી ગુજરાતની જનતાને આધુનિક અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી હતી. મેટ્રોમાં મુસાફરી કરી રહેલા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજતા થી વાતો કરો અને મેટ્રો સેવા અંગેના તેમના પ્રતિભાવો જાણ્યા હતા.2
- આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.1
- મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવો આંદોલન બાબતે મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે ગીતાબેન પી પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા જિલ્લામાં પંચાયત,બ્લોક, જીલ્લા અને રાજ્ય સ્તરે લડત આપવા આપવામાં આવશે જેની ગીતાબેન પી પટેલે પ્રેસ મીડિયાના માધ્યમથી આપી માહિતી મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોર ઉપર ના વિષય અનુસંધાને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર તથા ગીતાબેન પી પટેલે જયદીપસિંહ ડાભી મીડિયા કોર્ડિનેટર...મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ.. પ્રમુખ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ... રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા3
- અમરદીપ સોસાયટીમાં તસ્કરોનો વધુ એક નિષ્ફળ પ્રયાસ1
- આમોદ તાલુકાના અનેક ગામડાઓના ખેડૂતો તાકીદના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્ય નહેર, જે રોજા ટંકારીયા ગામ પાસેથી પસાર થઈને આછોદ, મછાસરા, હેતમપુરા, વલીપોર, માંગરોલ, દેણવા સહિતના ગામડાઓને જોડે છે, આજકાલ ઝાડ, ઝાંખર અને ગાદથી ભરાઈ જંગલ જેવી હાલતમાં પહોંચી ગઈ છે. નહેર સાફસફાઈ ન થવાના કારણે પાણીનો પ્રવાહ પૂરતા પ્રમાણમાં પહોંચતો નથી, અને ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. હજારો એકર જમીન સિંચાઈની કમીથી જોખમમાં આવી છે, જે ખેડૂતોની રોજબરોજની આર્થિક અને માનસિક સ્થિતિને ગંભીર અસર પહોંચાડી રહી છે. ખેડૂતો ઘણીવાર લેખિત અને મૌખિક રજૂઆતો આપી ચુક્યા હોવા છતાં નહેર વિભાગ તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. નહેરની જાળવણી માટે ફાળવાયેલા બજેટ અને જમીન પરની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. સ્થાનિક મજૂરો જણાવે છે કે નહેર સાફ કરવા માટે ફાળવવામાં આવેલ દર અત્યંત ઓછો છે, જેના કારણે કામ શક્ય નથી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આગામી ચાર–પાંચ દિવસમાં પાણી પૂરતું પ્રમાણમાં ન મળે, તો તેઓ ઉગ્ર આંદોલન માટે રસ્તા પર ઉતરશે. તેઓ પાલિકા, જિલ્લા અને રાજ્યના સંબંધિત વિભાગોને આવેદન પાઠવી રહ્યા છે અને સમયસર પગલાં ન લેવાય તો ઊભી થનારી ગંભીર પરિસ્થિતિ માટે સમગ્ર જવાબદારી નહેર વિભાગ અને સંબંધિત અધિકારીઓની રહેશે. આમોદના ગામડાઓમાંથી ઊઠેલા આક્રોશ હવે માત્ર ફરિયાદ નહીં, પરંતુ તંત્ર સામે ખુલ્લો પડકાર બની ગયો છે.1
- દાતાર નગર હાઉસિંગ બોર્ડ પ્રીમિયમ લીગ સીઝન-1ના ખેલાડીઓનું ઓક્શન સંપન્ન1
- चौहान नरेंद्र राज सिंह चौहान हिन्दुस्थान भारत सरकार हिन्दुस्थान सी आई डी पुलिस आफिसर वर्तमान पुलिस साहयक हेडक्वार्टर तहसील हडाद जिला बनासकाठा गुजरात राज्य सम्पर्क राजपुत्र क्षत्रिय चौहान चौहान 9558922195,98249221951