logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત બ્રેકિંગ… પાલ-ગૌરવ પથ રોડ પાલનપુર ગામ પાસે આવેલી સ્તુતિ એપાર્ટમેન્ટ ની ઘટના, સોસાયટીના એક યુવકે એજ સોસાયટીમાં ગાડી લઈને જતી મહિલાની સામે કર્યું શરમજનક કૃત્ય, સોસાયટીમાં ગાડી પર જાતિ મહિલા સામે કપડા ઉતારી કર્યું ખરાબ કૃત્ય રહિશોએ તેને પકડી માર માર્યો અને પોલીસને હવાલે કર્યો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

on 9 February
user_GOLD COIN NEWS
GOLD COIN NEWS
Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
on 9 February

સુરત બ્રેકિંગ… પાલ-ગૌરવ પથ રોડ પાલનપુર ગામ પાસે આવેલી સ્તુતિ એપાર્ટમેન્ટ ની ઘટના, સોસાયટીના એક યુવકે એજ સોસાયટીમાં ગાડી લઈને જતી મહિલાની સામે કર્યું શરમજનક કૃત્ય, સોસાયટીમાં ગાડી પર જાતિ મહિલા સામે કપડા ઉતારી કર્યું ખરાબ કૃત્ય રહિશોએ તેને પકડી માર માર્યો અને પોલીસને હવાલે કર્યો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

More news from ગુજરાત and nearby areas
  • सूरत में 'गैस' का कोहराम: चूल्हे ठंडे हुए तो वतन लौटे श्रमिक, उधना स्टेशन पर उमड़ा जनसैलाब! #viralrbharatexpressnews #suratgujarat
    1
    सूरत में 'गैस' का कोहराम: चूल्हे ठंडे हुए तो वतन लौटे श्रमिक, उधना स्टेशन पर उमड़ा जनसैलाब!
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત કાપોદ્રા શાંતિ સમિતિની બેઠક આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી અને રમજાન અને રામનવમીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે એ નિમિત્તે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લસકાણા સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ ની એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી તેમાં ડીસીપી અલોકકુમાર એસીપી વિપુલ પટેલ પિ આઈ એમ બી ઔસુરા.પિ આઈ કુલદીપ સિંહ ચાવડા અને પિ આઈ બિબિ કરપડા ની ઉપસ્થિતિમાં આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી અલોકકુમાર દ્વારા કહેવામાં આવ્યું કે આ તહેવારો ની ઉજવણી જોન વન માં વર્ષો થી ઉજવાય રહ્યા છે અને આજ સુધી કોઈ દુર્ઘટના ઘટી નથી અને આગળ પણ કોઈ સમસ્યા ન સર્જાય અને કોઈ કારણોસર કોઈ પણ સમસ્યા હોય તો તરતજ 112 કોલ કરવો અથવા પિ આઈ ને કોલ કરવો અને જરૂર હોય તો મને પણ કોલ કરી સકો છો પરંતુ કોઈ પણ એવું પગલું નહીં ભરવું જેથી આ હિન્દુ મુસ્લિમ ભાઈચારા માં મન મોટાવ નો ઉપજે બાઈટ. ડીસીપી અલોકકુમાર
    3
    સુરત કાપોદ્રા 
શાંતિ સમિતિની બેઠક 
આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી અને રમજાન અને રામનવમીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે એ નિમિત્તે 
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લસકાણા સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ ની એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી તેમાં ડીસીપી અલોકકુમાર એસીપી વિપુલ પટેલ પિ આઈ એમ બી ઔસુરા.પિ આઈ કુલદીપ સિંહ ચાવડા અને પિ આઈ બિબિ કરપડા ની ઉપસ્થિતિમાં આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી અલોકકુમાર દ્વારા કહેવામાં આવ્યું કે આ તહેવારો ની ઉજવણી જોન વન માં વર્ષો થી ઉજવાય રહ્યા છે અને આજ સુધી કોઈ દુર્ઘટના ઘટી નથી અને આગળ પણ કોઈ સમસ્યા ન સર્જાય અને કોઈ કારણોસર કોઈ પણ સમસ્યા હોય તો તરતજ 112 કોલ કરવો અથવા પિ આઈ ને કોલ કરવો અને જરૂર હોય તો મને પણ કોલ કરી સકો છો પરંતુ કોઈ પણ એવું પગલું નહીં ભરવું જેથી 
આ હિન્દુ મુસ્લિમ ભાઈચારા માં મન મોટાવ નો ઉપજે 
બાઈટ. ડીસીપી અલોકકુમાર
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • પનાર ગામેથી ૧૧ ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાયો નવસારી જિલ્લાના પનાર ગામમાં કુંભાર ફળિયા પાસે અચાનક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, એનિમલ સેવિંગ ગ્રુપ અને સ્થાનિક યુવાનોની મદદથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.સુરક્ષિત રેસ્ક્યુ બાદ વન વિભાગને જાણ કરાઇ
    1
    પનાર ગામેથી ૧૧ ફૂટ લાંબો મહાકાય અજગર ઝડપાયો 
નવસારી જિલ્લાના પનાર ગામમાં કુંભાર ફળિયા પાસે અચાનક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, એનિમલ સેવિંગ ગ્રુપ અને સ્થાનિક યુવાનોની મદદથી અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.સુરક્ષિત રેસ્ક્યુ બાદ વન વિભાગને જાણ કરાઇ
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    11 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • મોદીજી કી સબસે બહોત ખૂબસૂરત તસવીરે આપકે સામને પ્રેસ કિયા જા રહા હૈ
    1
    મોદીજી કી સબસે બહોત ખૂબસૂરત તસવીરે આપકે સામને પ્રેસ કિયા જા રહા હૈ
    user_Paradiya Ketan Bhai kachra bha
    Paradiya Ketan Bhai kachra bha
    Nurse નવસારી, નવસારી, ગુજરાત•
    16 hrs ago
  • https://youtu.be/Ipw1QwRPqCE
    1
    https://youtu.be/Ipw1QwRPqCE
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    18 hrs ago
  • નવસારી LCB એ બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્પેશ પાટીલને નવસારી LCB એ બાતમીના આધારે દબોચી લીધો છે. પોલીસની સતર્કતા સામે ગુનેગારોનું હવે ખેર નથી!
    1
    નવસારી LCB એ બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો. 
પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્પેશ પાટીલને નવસારી LCB એ બાતમીના આધારે દબોચી લીધો છે. પોલીસની સતર્કતા સામે ગુનેગારોનું હવે ખેર નથી!
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    11 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • https://youtu.be/Sv59m5v-a68
    1
    https://youtu.be/Sv59m5v-a68
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.