Shuru
Apke Nagar Ki App…
વિધાન સભાનું પ્રસારણ લાઈવ કરો લાઈવ કરો ભાઈ લાઈવ કરો, વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરો 💯 આજે વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવામાં આવે તે માટે સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી.
Aimi midiya Gujarati
વિધાન સભાનું પ્રસારણ લાઈવ કરો લાઈવ કરો ભાઈ લાઈવ કરો, વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરો 💯 આજે વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવામાં આવે તે માટે સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી.
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદમાં માસીબાએ ગૌવ શાળામાં નાનું દાન આપીયા એને ગઈ માતાને સેવા આગળ વધે હર હર મહાદેવ1
- Post by Limdabara News1
- ગરબાડા શિવરાત્રી યાત્રામાં દુર્ઘટનામાં ભક્તનું મોત આજે તારીખ 17/02/2026 મંગળવારના રોજ સવારે 9 કલાકે મળતી માહિતી મુજબ આગના કરતબ દરમિયાન દાઝી ગયેલા રમણભાઈ રાઠોડનું નિધન ગરબાડા માં મહા શિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન એક દુર્ઘટના એક ભક્તનું મોત થયું મોત આગના કરતબ જોવા ગયેલા રમણભાઈ મંગાભાઈ રાઠોડ ગંભીર રીતે દાઝી ગયા હતા રમણ ભાઈ નું સારવાર દરમિયાન નિધન થયું ઘટના શિવજી યાત્રામાં આગ સાથેના કરતબ દરમિયાન બની હતી કરતબ કરનાર એક વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી જેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા આસપાસ ઉભેલી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલા રમણભાઈને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગથી થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે1
- કાર અકસ્માતની ઘટનામાં ત્રણના મોત લીમખેડાના ઢઢેલા ખાતે બની અકસ્માતની ઘટના ઉજ્જૈન તરફથી દર્શન કરી પૂણે તરફ જતા હતા તે દરમિયાન બની અકસ્માતની ઘટના ગાડીના સ્ટેરીંગ પરથી કાબુ ભગાડતા ગાડી પલટી ખાઈ રસ્તા નજીક પડતા અકસ્માત સર્જાયો રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં ત્રણેય મિત્રોના મોત મૃતદેહને દાહોદ અને લીમખેડા પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી1
- दाहोद जिले के कतवारा क्षेत्र में MLA चैतर भाई वसावा का दामाकेदार भाषण।1
- ગુજરાત ભરના સમાચારોની ભરમાર સાથે નિહાળો દાહોદ જિલ્લાના અઢળક અને સ્પષ્ટ ગુજરાતી સાચા સમાચારો1
- દાહોદ ચોસાલા ખાતે ભવ્ય શિવમહોત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય, સાંસદ, પોલીસ પ્રશાસન, અને ગ્રામજનો પણ સામેલ થયા હતા.1
- લાઈવ કરો ભાઈ લાઈવ કરો, વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરો 💯 આજે વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવામાં આવે તે માટે સૂત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી.1