logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જેતપુર શહેરના નવાગઢ રેલ્વે સ્ટેશન ખાતે વેરાવળ-જબલપુર એક્સપ્રેસ તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ પોરબંદર વિસ્તારના સાંસદ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે કરાવવાના પ્રસંગે ઉપસ્થિત રહીને જેતપુર વાસીઓને શુભકામનાઓ પાઠવી.

on 19 September
user_Bkp News
Bkp News
Journalist Rajkot•
on 19 September
5e880630-5802-444d-925a-ebd688cf6d6e
0901e68a-aec8-4a05-8b65-3f5eca0c3813
fc70cc92-1719-49f0-af81-2bbec4495718
32100316-64bd-4b79-a62a-b6fc86895164

જેતપુર શહેરના નવાગઢ રેલ્વે સ્ટેશન ખાતે વેરાવળ-જબલપુર એક્સપ્રેસ તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ પોરબંદર વિસ્તારના સાંસદ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે કરાવવાના પ્રસંગે ઉપસ્થિત રહીને જેતપુર વાસીઓને શુભકામનાઓ પાઠવી.

More news from Amreli and nearby areas
  • જાફરાબાદના કડીયાળી મુકામે ઇન્ડિયન આર્મીમેનનું સામૈયા સાથે ભવ્ય સન્માન જાફરાબાદ તાલુકાના કડીયાળી મુકામે ગામના યુવાન મકવાણા મનસુખભાઈ બિજલભાઈએ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ગામમાં પરત ફરતા તેમનું ગરમાગરમ સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું. દેશસેવા માટે આગળ વધેલા આ યુવાનના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કડીયાળી ગામ જોડાયું હતું. આ સન્માન સમારોહમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામવાસીઓએ મનસુખભાઈને શુભેચ્છાઓ પાઠવી અને દેશ માટે સેવા આપવાના તેમના સંકલ્પને વધાવી લીધો હતો. ગામમાં દેશભક્તિ, આનંદ અને ગૌરવનો માહોલ દેખાયો હતો. 🇮🇳✨
    8
    જાફરાબાદના કડીયાળી મુકામે ઇન્ડિયન આર્મીમેનનું સામૈયા સાથે ભવ્ય સન્માન
જાફરાબાદ તાલુકાના કડીયાળી મુકામે ગામના યુવાન મકવાણા મનસુખભાઈ બિજલભાઈએ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ગામમાં પરત ફરતા તેમનું ગરમાગરમ સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું. દેશસેવા માટે આગળ વધેલા આ યુવાનના સન્માન માટે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કડીયાળી ગામ જોડાયું હતું.
આ સન્માન સમારોહમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામવાસીઓએ મનસુખભાઈને શુભેચ્છાઓ પાઠવી અને દેશ માટે સેવા આપવાના તેમના સંકલ્પને વધાવી લીધો હતો.
ગામમાં દેશભક્તિ, આનંદ અને ગૌરવનો માહોલ દેખાયો હતો. 🇮🇳✨
    user_Yogesh kanabar press
    Yogesh kanabar press
    Reporter Amreli•
    12 hrs ago
  • Post by Raju Patel
    1
    Post by Raju Patel
    user_Raju Patel
    Raju Patel
    Chef Botad•
    6 hrs ago
  • પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.
    1
    પંજાબમાં ‘આપ’નો ઐતિહાસિક વિજય, જિલ્લા પરિષદ–પંચાયત સમિતિમાં પ્રચંડ બહુમતી ભાજપ–કોંગ્રેસનાં સૂપડાં સાફ
જિલ્લા પરિષદની 324 બેઠકોમાંથી 201 બેઠકો પર ‘આપ’નો વિજય થયો છે, જ્યારે પંચાયત સમિતિની 2388 ઝોનમાંથી 977 ઝોન પર ઝાડૂ ફરી વળ્યું છે.
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    11 hrs ago
  • मौत सबसे बड़ा सच ।
    1
    मौत सबसे बड़ा सच ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Bhavnagar•
    12 hrs ago
  • સુરતના લિંબાયત વિસ્તારની ઘટના...
    1
    સુરતના લિંબાયત વિસ્તારની ઘટના...
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Surat•
    6 hrs ago
  • Post by Abdulkaisar
    1
    Post by Abdulkaisar
    user_Abdulkaisar
    Abdulkaisar
    Electrician Surat•
    17 hrs ago
  • સુરત શહેરમાંથી ફરી એક વખત ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ પુણા વિસ્તારમાંથી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું ત્વચાને કોમળ અને કાળા ડાઘની હલકી ક્રીમ પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી આરોપી ઓનલાઈન અડધી કિંમતે વેચતા કંપનીને શંકા જતા પોલીસને જાણ કરી હતી પોલીસને સાથે રાખી ફેક્ટરીમાં દરોડા પાડી મોટી માત્રામાં ડુપ્લીકેટ ક્રીમનો જથ્થો મળી આવ્યો 400 રૂપિયામાં મળતી ક્રીમ આરોપીઓ ઓનલાઇન 170માં વેંચતા હતા ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમનું ઓરીજનલ સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ક્રીમ વેંચતા હતા પુણા પોલીસે 3.19 લાખ રૂપિયાનો 800 ક્રીમનો પેકેટ ઝડપી પાડ્યો
    1
    સુરત શહેરમાંથી ફરી એક વખત ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ 
પુણા વિસ્તારમાંથી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું
ત્વચાને કોમળ અને કાળા ડાઘની હલકી ક્રીમ પર બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી આરોપી ઓનલાઈન અડધી કિંમતે વેચતા  
કંપનીને શંકા જતા પોલીસને જાણ કરી હતી 
પોલીસને સાથે રાખી ફેક્ટરીમાં દરોડા પાડી મોટી માત્રામાં ડુપ્લીકેટ ક્રીમનો જથ્થો મળી આવ્યો 
400 રૂપિયામાં મળતી ક્રીમ આરોપીઓ ઓનલાઇન 170માં વેંચતા હતા 
ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમનું ઓરીજનલ સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ક્રીમ વેંચતા હતા 
પુણા પોલીસે 3.19 લાખ રૂપિયાનો 800 ક્રીમનો પેકેટ ઝડપી પાડ્યો
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Surat•
    17 hrs ago
  • ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ
    1
    ઘઉં ચોખાના ગેરકાયદેસર વેપારમાં બાળમજૂરી, ઓછું વજન બતાવી લોકોની લૂંટ પ્રશાસન સામે સવાલ
    user_Msp news 24
    Msp news 24
    Botad•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.