ગાંધીનગરમાં ઠાકોર સમાજના એસ. એસ. વી સંકુલ ને બચાવવા માટે સર્વ ગુજરાતના ઠાકોર બંધુઓને જાહેર અપીલ.✍️👌👌👌👌 છેલ્લા છેલ્લા દસેક વર્ષ અગાઉથી ગુજરાતના ગાંધીનગર મુકામે આપણા ઠાકોર સમાજને એસએસવી સંકુલ બનાવવા માટે કરોડો રૂપિયાની જમીન ફાળવી હતી અને આ જમીનમાં સમાજના લોકફાળાથી દાતાઓના લોકફાળા થી સમાજનું સંકુલ બનાવેલ છે જે સંકુલ હાલમાં અગાઉના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓએ લાખો કરોડો રૂપિયાનું ભાડા પેટે પટેલ સમાજની સંસ્થાને ભણવા માટે ભાડા પટે આપી દીધેલ છે જે બાબતે આપણા ઠાકોર સમાજના નરેન્દ્રસિંહ ઠાકોર નામના યુવાને છેલ્લા ચાર પાંચ વર્ષથી સરકારી નોકરી છોડીને પણ સમાજના યુવાનોની યુવાનોની ચિંતા કરવા માટે યુવાનોને શિક્ષણ મળે તે માટે તેઓ આખા ગુજરાતમાં ડોર ટુ ડોર ફરીને સમાજના આગેવાનો અને યુવાનોને પણ જાણકારી આપેલ છે પણ સમાજના મોટાગેવાનો પોતાના મોઢેથી આ સંકુલ વિશે બોલવા માટે કોઈ તૈયાર નથી ત્યારે સારું શિક્ષણ અને રહેવા જમવાની વ્યવસ્થા મળી રહે તે હેતુને આ સમાજના નીચ સ્વાર્થી લોકોને કહેવાતા લુચ્ચા આગેવાનોને ભાડે પટ્ટી આપીને આપણા ગુજરાતના ઠાકોર સમાજના યુવાનોને વારંવાર નુકસાન કરી છે ત્યારે આપ સૌ આજરોજ ગાંધીનગર સરસ્વતી વિદ્યા ધામમાં પધારી રહ્યા છે ત્યારે નરેન્દ્રસિંહની અને રાહુલસિંહની વિનંતીને ધ્યાને લઈને સમય કાઢીને આ એસએસસી સંકુલની મુલાકાત લઈને સંકુલ પાછું લેવાની ખેવના રાખીને આવનાર સમયમાં કોઈપણ ભોગે સર્વ ઠાકોર સમાજ ભેગો થઈને સંકુલ પાછો લેવાના સંકલ્પ કરીને જજો તેવી નરેન્દ્રસિંહ ઠાકોર રાહુલજી ઠાકોર ને સર્વ ઠાકોર સમાજને જાહેર અપીલ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી 108 ખબરદાર ન્યુઝ મો. 9638500650

- મોડાસા તાલુકા ના ગાજણ કંપા ની પ્રાથમિક શાળા માં 26 જાન્યુઆરી નીમીત્તે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. 108 ખબરદાર ન્યૂઝ મોં. 96385006501
- अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक5
- ધંધુકાના કમાન્ડિંગ ઓફિસરને મુખ્યમંત્રી ચંદ્રક અર્પણ કરાયું. #dhandhuka #ધંધુકા #અમદાવાદ #amdavad #gujarat #ગુજરાત #અમદાવાદગ્રામ્ય #કમાન્ડિંગઓફિસર #offiser #ગ્રામ્ય #gramya1
- 📰 मिण्डा में 77वां गणतंत्र दिवस ऐतिहासिक उत्साह के साथ मनाया गया मिण्डा | 26 जनवरी को महात्मा गांधी राजकीय उच्च माध्यमिक विद्यालय, मिण्डा में 77वां गणतंत्र दिवस पूरे हर्षोल्लास, अनुशासन और राष्ट्रभक्ति के प्रबल वातावरण में मनाया गया। कार्यक्रम का शुभारंभ तिरंगा ध्वजारोहण के साथ हुआ, जिसके पश्चात राष्ट्रगान एवं सलामी देकर राष्ट्रीय ध्वज का सम्मान किया गया। समारोह में मिण्डा सरपंच श्रीमान जोगेन्द्र ताकर, जोधराज सिरस्वा, समता सैनिक दल के कमांडो रामकिशोर नायक, नवोदय यूनियन संघ के अध्यक्ष सीताराम नारनौलिया, विद्यालय की प्राचार्या सरिता कुमावत, सुनीता कुमावत (राजीविका बैंक मित्रा) सहित अनेक गणमान्य अतिथियों की गरिमामयी उपस्थिति रही, जिससे कार्यक्रम की शोभा और अधिक बढ़ गई। इस अवसर पर प्रधानाचार्य जगदीश नारायण, सेवानिवृत्त वरिष्ठ अध्यापक मदनलाल खटनावलिया, रतनलाल वर्मा, रतनलाल खटनावलिया, बिरदीचंद, ग्राम सहकारी समिति सचिव रामनिवास कुमावत, किशन खटनावलिया,डा हरिनारायण स्वामी महेश ताखर ओंकारलाल खटनावलिया, कासम खान, नितेश शर्मा, हनुमान नायक, भंवर भारती सहित बड़ी संख्या में शिक्षकगण, विद्यार्थी एवं ग्रामवासी उपस्थित रहे। वक्ताओं ने भारतीय संविधान की गरिमा, लोकतांत्रिक मूल्यों, राष्ट्रीय एकता एवं नागरिक कर्तव्यों पर प्रकाश डालते हुए देशहित में समर्पण भाव से कार्य करने का आह्वान किया। विद्यालय परिसर देशभक्ति के नारों से गूंज उठा और समारोह शांतिपूर्ण, अनुशासित एवं प्रेरणादायी वातावरण में संपन्न हुआ। 🇮🇳 धमाकेदार न्यूज़ हेडलाइंस भेजो1
- SIR ની કામગીરી અને અફવાઓ વચ્ચે મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા મુસ્લિમ સમાજ ને જરૂરી અપીલ.1
- *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 26 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=WwUlR0HXa4g&si=FazHHvMiQ_HPIffd https://dhunt.in/13fbZs] વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- Post by Pooja patel1
- *ગાંધીનગર સેક્ટર 3 માં ઠાકોર સમાજ માટે સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય હેતું જમીન ફાળવવામાં આવેલ છે.ત્યાર બાદ રાજકીય સામાજિક આગેવાનો અને સમાજ ઘ્વારા ફાળો ઉઘરાવી આ શીક્ષણ સંસ્થા* *શ્રી સરસ્વતી વિદ્યાલય બનાવવામાં મા આવ્યું હતું* *મળતી માહિતી મુજબ હાંલ અન્યો સમાજ ને ભાડા પેટે આપી ને પોતાના ના સમાજ ના યુવાનો ને શિક્ષણ માથી વંન્ચીત રાખી પોતાના પેટ ભરવા ની નીચ હરકત કરી તેવા સમાજના આગેવાનો ને કાયદીકીય પ્રોસેસ થી આ સંસ્થા સમાજ ના વીદ્યાર્થીઓ ને પાછી મળે તેવા પ્રયાસો કરવા નરેન્દ્રસિંહ ઠાકોર રાહુલ ઠાકોર ને સર્વ ઠાકોર સમાજ યુવાનોને અભ્યાસ અર્થે આ સંકુલ પાછુ મળે તે માટે આ કેમ્પસ માં ઉભા રહીને વિડિઓ ના માધ્યમ થી ઠાકોર સમાજ ને હાકલ કરી છૅ રૂબરૂ મુલાકાત લીધી...* *જવાનસિંહ ઠાકોર અરવલ્લી* *મોં. 9638500650*1