Shuru
Apke Nagar Ki App…
કાલોલ હાલોલ હાઈવે ઉપર જલદ કેમિકલ લઈ જતા ટેન્કરમા અચાનક આગ લાગતા અફરાતફરી મચી કાલોલ નજીક અલીન્દ્રા પાસે જલદ કેમિકલ ભરેલા ટેન્કરના લાઈનર મા કોઇ કારણસર આગ લાગતા હાઇવે ઉપરના વાહનો અને વાહનચાલકો મા ફફડાટ ફેલાયો હતો જોકે ટેન્કર ચાલક દ્વારા સમય સૂચકતા વાપરીને આગને આગળ પ્રસરતી અટકાવી દીધી હતી કાલોલ હાલોલ ના ફાયર ફાઇટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ કાબુમાં આવી હતી કાલોલ મામલતદાર,એસ ડી એમ, પોલીસ ટીમ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા. કેમિકલ રાજસ્થાન કાંકરોલી ખાતે લઈ જવામાં આવતું હોવાની વિગતો જાણવા મળી છે.
VM
Virendra Mehta
કાલોલ હાલોલ હાઈવે ઉપર જલદ કેમિકલ લઈ જતા ટેન્કરમા અચાનક આગ લાગતા અફરાતફરી મચી કાલોલ નજીક અલીન્દ્રા પાસે જલદ કેમિકલ ભરેલા ટેન્કરના લાઈનર મા કોઇ કારણસર આગ લાગતા હાઇવે ઉપરના વાહનો અને વાહનચાલકો મા ફફડાટ ફેલાયો હતો જોકે ટેન્કર ચાલક દ્વારા સમય સૂચકતા વાપરીને આગને આગળ પ્રસરતી અટકાવી દીધી હતી કાલોલ હાલોલ ના ફાયર ફાઇટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ કાબુમાં આવી હતી કાલોલ મામલતદાર,એસ ડી એમ, પોલીસ ટીમ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા. કેમિકલ રાજસ્થાન કાંકરોલી ખાતે લઈ જવામાં આવતું હોવાની વિગતો જાણવા મળી છે.
More news from Godhra and nearby areas
- ગોધરા નજીક ટ્રાવેલ્સ અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 11 મુસાફરો ઘાયલ, એકના હાલત ગંભીર1
- ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલ રેલી નું આયોજન ગોધરા ના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાયકલ રેલી યોજાઇ1
- મા ખોડીયાર હાજરા હાજર છે માનેલી માનતા મા ગોધરા થી પુરી કરે છે જય હો ખોડીયાર મા સાતે બેનુ આવળ મા1
- કાલોલ ખાતે દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ કેમ્પ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો દિવ્યાંગજન સશકિતકરણ વિભાગ સામાજીક ન્યાય અને અઘિકારીતા વિભાગ મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે વિનામુલ્યે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલ શિશુ મંદિર શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં ૩૪૦ લાભાર્થીઓને ૨૧ પ્રકારના સાઘન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તેઓને કુલ ૪૮૩ સાધન આ૫વામાં આવ્યા છે. આ સાઘનોની કુલ કિંમત રૂા ૩૮,૨૩,૨૬૭/- જેટલી છે. આ સાઘનો પૈકી હલન-ચલનની દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૨૧ મોટરાઇઝડ સાયકલ, ૫૨ ટ્રાઇસીકલ, ૮૦ વ્હીલચેર, ૮૬ કેલી૫ર્સ, અને પ્રોસ્ટેસીસ આ૫વામાં આવેલ છે. આંખોની ખામીવાળા દિવ્યાંગોને ૫૯ વોકીંગ સ્ટીક, ૪ બ્રેઇલકેન, ૩ બ્રેઇલકીટ, ૪૧ સુંગમ્ય કેન, ૪ સ્માર્ટફોન વિથ સ્ક્રીનરીડીંગ આ૫વામાં આવેલ છે. બધીરતા ઘરાવતા દિવ્યાંગોને ૭૬ હિયરીંગ એઇડ આ૫વામાં આવેલ છે. માનસિક રીતે દિવ્યાંગતા ઘરાવતા દિવ્યાંગોને ૧૧ સી.પી ચેર આ૫વામાં આવી છે. અલગ અલગ દિવ્યાંગતા ઘરાવતા, અલગ અલગ સાઘન સહાયવાળા કાલોલ તાલુકાના ૧૦ લાભાર્થીઓને ૫સંદ કરવામાં આવ્યા હતા. જેઓને સ્ટેજ ઉ૫રથી ઉપસ્થિત સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,ગોધરા પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.2
- હાલોલ કાલોલ રોડ ઉપર અલીન્દ્રા નજીક આવેલી હોટલ ડિલાઇટ પાસે મુંબઈ થી રાજસ્થાન જ્વલનશીલ પ્રવાહી નેપ્થા ભરી જઈ રહેલા એક ટેન્કર ના પાછળ ના પૈડાં ના લાઈનર જામ થઈ જતા ટાયર માંથી ધુમાડા નીકળતા હોવાની જાણ ડ્રાઈવર ને થતા ડ્રાઈવર ટેન્કર માંથી નીચે ઉતરી ગયો હતો. ટેન્કર માં જ્વલનશીલ પ્રવાહી હતું અને ટાયર માં આગ લાગવાની સ્થિતિ વચ્ચે એક તબક્કે રોડ ઉપર થી પસાર થતા તમામ વાહનો અટકાવી દેવામાં આવ્યા હતા. જો કે ડ્રાઇવરે ફાયર ઉપકરણ માંથી સ્પ્રે કરી ટાયર માં આગ લાગતા રોકી હતી.2
- રાજકોટ શહેર SOG દ્વારા કરાયેલ NDPS ના કેસના મુદ્દામાલનો કરવામાં આવ્યો નાશ...1
- Rajkot શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની કરાઈ જાહેરાત | MantavyaNews1
- રાજકોટ શહેર ભાજપ ના વોર્ડ પ્રમુખો ની કરાઈ જાહેરાત1