છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે રાજુલામાં ભવ્ય હિંદુ સંમેલન રાજુલા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના પાવન અવસર પર હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ હિંદુ સમિતિ–રાજુલા દ્વારા યોજાનાર આ સંમેલનમાં સમાજને એકતા અને સંસ્કારનો સંદેશ આપવામાં આવશે. સંમેલન ‘પંચ પરિવર્તન’ના સૂત્ર સાથે યોજાશે, જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ જાગૃતિ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી ભાવના જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આયોજકોનું માનવું છે કે આજના સમયમાં સમાજને સંસ્કાર અને રાષ્ટ્રીય ભાવનાથી જોડવાની ખાસ જરૂર છે. કાર્યક્રમ તા. ૧૮-૦૨-૨૦૨૫, ગુરુવારના રોજ રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન યોજાશે. આરતીનો સમય રાત્રે ૮:૧૫ થી ૮:૩૦ રહેશે. કાર્યક્રમનું સ્થળ Shri Swaminarayan Mandir (SMVS), છતડીયા રોડ, રાજુલા નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સંતશ્રીના પ્રેરણાદાયી પ્રવચન તેમજ હિંદુ સમિતિના આગેવાનોનું માર્ગદર્શન મળશે. આયોજકો દ્વારા રાજુલા તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

- बडो का आर्शीवाद ही जीवन की परेशानीयो से बचाती है।1
- ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.1
- બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા4
- ગીરગઢડા તાલુકાના ખિલવાડ ગામ નજીક ગત રાત્રિએ એક સિંહ પરિવાર શિકારની શોધમાં લટાર મારતો જોવા મળ્યો હતો. આ સિંહ પરિવારમાં સિંહ બાળ પણ સામેલ હતા. સિંહપ્રેમીઓએ આ દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.1
- ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા ગણોદ ગામમા વાડી વિસ્તાર મા બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાઈ ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા પાંચ બુલડોઝર તેમજ પાંચ રોટાવેટર લઈ ગણોદ ગામમા ધામા ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ ગામે ખેતી વિસાયક જમીન તેમજ ગેરકાયદેસર વાડા કરેલ તંત્ર દ્વારા રોટાવેટર તેમજ બુલડોઝર ફેરવી દેવાયેલ ઉપલેટા ના ગણોદ ગામે સરકાર હસ્તક ની સર્વ નંબર 784 પૈકી ની જમીન ઉપર 31 દબાણ કારો દ્વારા દબાણ કરાયેલ ઉપલેટા મામલતદાર દ્વારા નોટિસ આપીયા બાદ પણ જમીન ખાલી નો કરાતા ઉપલેટા મામલતદાર ટિમ દ્વારા દબાણ દૂર કરાયું ધોરાજી નાયબ કલેકટર ઉપલેટા મામલતદાર રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે જેસીબી રોટાવેટર ફેરવી દબાણ દૂર કરાયું દબાણ કર્તા ઓએ સરકારી જમીન ઉપર ઘઉં નું વાવેતર કરેલ હોઈ તંત્ર દ્વારા રોટાવેટર ફેરવીદેવાયું ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ મા સરકારી કુલ જમીન હેં 48-01-01 ચો. મી. (300 વીઘા થી વધુ જમીન ઉપર નું દબાણ દૂર કરાયું ઉપલેટા તંત્ર દ્વારા 17 કરોડ થી વધુની કિંમત ની જમીન ખાલી કરવાઈ ઉપલેટા મામલતદાર દ્વારા દબાણ કારો ને 4.42.030 રૂપિયા નો દંડ ફટકારેલ બાઈટ... નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા3
- મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 આંબાવાડી કાપડ બજાર કેશોદ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ 100 થી 500 પ્રોડક્ટ જીવન જરૂરિયાતની રાહત દરે મેળવો1
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- बांगलादेश ताजा समाचारो।1