logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભાવનગર શહેર ના ઘોઘારોડ પોલીસે સગીર બાળા સાથે અડપલા કરનાર આધેડની કરી ધરપકડ ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

1 hr ago
user_Rakesh sagathiya
Rakesh sagathiya
પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
1 hr ago

ભાવનગર શહેર ના ઘોઘારોડ પોલીસે સગીર બાળા સાથે અડપલા કરનાર આધેડની કરી ધરપકડ ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

More news from ગુજરાત and nearby areas
  • ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • बडो का‌ आर्शीवाद ही जीवन की परेशानीयो से बचाती है।
    1
    बडो का‌ आर्शीवाद ही जीवन की परेशानीयो से बचाती है।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Vaghela
    1
    Post by Vaghela
    user_Vaghela
    Vaghela
    પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    22 hrs ago
  • ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા માતૃભાષાના સંવર્ધન અને મહિમામંડન માટે સમગ્ર ગુજરાતમાં તા. ૧૫’ ફેબ્રુઆરીથી તા. ૨૧’ ફેબ્રુઆરી – ૨૦૨૬’ સુધી ‘માતૃભાષા મહોત્સવ’ – ‘મળી માતૃભાષા મને ગુજરાતી - ૨૦૨૬’ એ શીર્ષક તળે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘કવિ સંમેલન’નું આયોજન તા. ૧૭/૦૨/૨૦૨૬’ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો કવિઓનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છ તેમજ પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદબોધન કૉલેજના આચાર્ય અને આ ઉપક્રમના સંયોજક ડૉ. કિન્નરીબહેન પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના પ્રમુખ ભાગ્યેશ જહાએ વિડિયો ક્લીપથી માતૃભાષાની ગરિમા વિશે સરસ વાત કરી કાર્યક્રમ અંગે શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ કવિ દિનેશ કાનાણી, કવિ રાકેશ હાંસલિયા અને કવિ દિપક ત્રિવેદીએ કાવ્યપાઠ કર્યો હતો આ કાર્યક્રમને અનોખો બનાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર પરંપરાગત વસ્ત્રોમાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કાન્તિ બથવારે કર્યું હતું આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ. નયના સાગઠિયાએ કરી હતી કાર્યક્રમને અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને બેનર પર ઉપસ્થિત સર્વેએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા આ કાર્યક્રમ માટે પ્રેરણા અને પ્રોત્સાહન કૉલેજના આચાર્યશ્રી ડૉ. કિન્નરીબહેન પંચોલીનાં હતાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા માતૃભાષાના સંવર્ધન અને મહિમામંડન માટે સમગ્ર ગુજરાતમાં તા. ૧૫’ ફેબ્રુઆરીથી તા. ૨૧’ ફેબ્રુઆરી – ૨૦૨૬’ સુધી ‘માતૃભાષા મહોત્સવ’ – ‘મળી માતૃભાષા મને ગુજરાતી - ૨૦૨૬’ એ શીર્ષક તળે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘કવિ સંમેલન’નું આયોજન તા. ૧૭/૦૨/૨૦૨૬’ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો કવિઓનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છ તેમજ પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદબોધન કૉલેજના આચાર્ય અને આ ઉપક્રમના સંયોજક ડૉ. કિન્નરીબહેન પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના પ્રમુખ ભાગ્યેશ જહાએ વિડિયો ક્લીપથી માતૃભાષાની ગરિમા વિશે સરસ વાત કરી કાર્યક્રમ અંગે શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ કવિ દિનેશ કાનાણી, કવિ રાકેશ હાંસલિયા અને કવિ દિપક ત્રિવેદીએ કાવ્યપાઠ કર્યો હતો આ કાર્યક્રમને અનોખો બનાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર પરંપરાગત વસ્ત્રોમાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કાન્તિ બથવારે કર્યું હતું આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ. નયના સાગઠિયાએ કરી હતી કાર્યક્રમને અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને બેનર પર ઉપસ્થિત સર્વેએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા આ કાર્યક્રમ માટે પ્રેરણા અને પ્રોત્સાહન કૉલેજના આચાર્યશ્રી ડૉ. કિન્નરીબહેન પંચોલીનાં હતાં સમગ્ર કાર્યક્રમને  સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • Post by Asvin makwana
    1
    Post by Asvin makwana
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
  • અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
    1
    અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો.
મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી, પરંતુ વાહનચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી. વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે. બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    1
    સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. 
સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી.
વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. 
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે.
બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
  • बांगलादेश ताजा समाचारो।
    1
    बांगलादेश ताजा समाचारो।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.