logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળાના સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત કવિ સંમેલન ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા માતૃભાષાના સંવર્ધન અને મહિમામંડન માટે સમગ્ર ગુજરાતમાં તા. ૧૫’ ફેબ્રુઆરીથી તા. ૨૧’ ફેબ્રુઆરી – ૨૦૨૬’ સુધી ‘માતૃભાષા મહોત્સવ’ – ‘મળી માતૃભાષા મને ગુજરાતી - ૨૦૨૬’ એ શીર્ષક તળે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘કવિ સંમેલન’નું આયોજન તા. ૧૭/૦૨/૨૦૨૬’ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો કવિઓનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છ તેમજ પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદબોધન કૉલેજના આચાર્ય અને આ ઉપક્રમના સંયોજક ડૉ. કિન્નરીબહેન પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના પ્રમુખ ભાગ્યેશ જહાએ વિડિયો ક્લીપથી માતૃભાષાની ગરિમા વિશે સરસ વાત કરી કાર્યક્રમ અંગે શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ કવિ દિનેશ કાનાણી, કવિ રાકેશ હાંસલિયા અને કવિ દિપક ત્રિવેદીએ કાવ્યપાઠ કર્યો હતો આ કાર્યક્રમને અનોખો બનાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર પરંપરાગત વસ્ત્રોમાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કાન્તિ બથવારે કર્યું હતું આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ. નયના સાગઠિયાએ કરી હતી કાર્યક્રમને અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને બેનર પર ઉપસ્થિત સર્વેએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા આ કાર્યક્રમ માટે પ્રેરણા અને પ્રોત્સાહન કૉલેજના આચાર્યશ્રી ડૉ. કિન્નરીબહેન પંચોલીનાં હતાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

11 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
11 hrs ago

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળાના સંયુક્ત ઉપક્રમે ‘માતૃભાષા મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત કવિ સંમેલન ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા માતૃભાષાના સંવર્ધન અને મહિમામંડન માટે સમગ્ર ગુજરાતમાં તા. ૧૫’ ફેબ્રુઆરીથી તા. ૨૧’ ફેબ્રુઆરી – ૨૦૨૬’ સુધી ‘માતૃભાષા મહોત્સવ’ – ‘મળી માતૃભાષા મને ગુજરાતી - ૨૦૨૬’ એ શીર્ષક તળે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘કવિ સંમેલન’નું આયોજન તા. ૧૭/૦૨/૨૦૨૬’ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો કવિઓનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છ તેમજ પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદબોધન કૉલેજના આચાર્ય અને આ ઉપક્રમના સંયોજક ડૉ. કિન્નરીબહેન પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના પ્રમુખ ભાગ્યેશ જહાએ વિડિયો ક્લીપથી માતૃભાષાની ગરિમા વિશે સરસ વાત કરી કાર્યક્રમ અંગે શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ કવિ દિનેશ કાનાણી, કવિ રાકેશ હાંસલિયા અને કવિ દિપક ત્રિવેદીએ કાવ્યપાઠ કર્યો હતો આ કાર્યક્રમને અનોખો બનાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર પરંપરાગત વસ્ત્રોમાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કાન્તિ બથવારે કર્યું હતું આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ. નયના સાગઠિયાએ કરી હતી કાર્યક્રમને અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને બેનર પર ઉપસ્થિત સર્વેએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા આ કાર્યક્રમ માટે પ્રેરણા અને પ્રોત્સાહન કૉલેજના આચાર્યશ્રી ડૉ. કિન્નરીબહેન પંચોલીનાં હતાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા માતૃભાષાના સંવર્ધન અને મહિમામંડન માટે સમગ્ર ગુજરાતમાં તા. ૧૫’ ફેબ્રુઆરીથી તા. ૨૧’ ફેબ્રુઆરી – ૨૦૨૬’ સુધી ‘માતૃભાષા મહોત્સવ’ – ‘મળી માતૃભાષા મને ગુજરાતી - ૨૦૨૬’ એ શીર્ષક તળે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘કવિ સંમેલન’નું આયોજન તા. ૧૭/૦૨/૨૦૨૬’ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો કવિઓનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છ તેમજ પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદબોધન કૉલેજના આચાર્ય અને આ ઉપક્રમના સંયોજક ડૉ. કિન્નરીબહેન પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના પ્રમુખ ભાગ્યેશ જહાએ વિડિયો ક્લીપથી માતૃભાષાની ગરિમા વિશે સરસ વાત કરી કાર્યક્રમ અંગે શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ કવિ દિનેશ કાનાણી, કવિ રાકેશ હાંસલિયા અને કવિ દિપક ત્રિવેદીએ કાવ્યપાઠ કર્યો હતો આ કાર્યક્રમને અનોખો બનાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર પરંપરાગત વસ્ત્રોમાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કાન્તિ બથવારે કર્યું હતું આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ. નયના સાગઠિયાએ કરી હતી કાર્યક્રમને અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને બેનર પર ઉપસ્થિત સર્વેએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા આ કાર્યક્રમ માટે પ્રેરણા અને પ્રોત્સાહન કૉલેજના આચાર્યશ્રી ડૉ. કિન્નરીબહેન પંચોલીનાં હતાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા માતૃભાષાના સંવર્ધન અને મહિમામંડન માટે સમગ્ર ગુજરાતમાં તા. ૧૫’ ફેબ્રુઆરીથી તા. ૨૧’ ફેબ્રુઆરી – ૨૦૨૬’ સુધી ‘માતૃભાષા મહોત્સવ’ – ‘મળી માતૃભાષા મને ગુજરાતી - ૨૦૨૬’ એ શીર્ષક તળે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળા અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘કવિ સંમેલન’નું આયોજન તા. ૧૭/૦૨/૨૦૨૬’ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો કવિઓનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છ તેમજ પુસ્તકથી અભિવાદન કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદબોધન કૉલેજના આચાર્ય અને આ ઉપક્રમના સંયોજક ડૉ. કિન્નરીબહેન પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના પ્રમુખ ભાગ્યેશ જહાએ વિડિયો ક્લીપથી માતૃભાષાની ગરિમા વિશે સરસ વાત કરી કાર્યક્રમ અંગે શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ કવિ દિનેશ કાનાણી, કવિ રાકેશ હાંસલિયા અને કવિ દિપક ત્રિવેદીએ કાવ્યપાઠ કર્યો હતો આ કાર્યક્રમને અનોખો બનાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવાર પરંપરાગત વસ્ત્રોમાં આવ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.કાન્તિ બથવારે કર્યું હતું આભારવિધિ ગુજરાતી વિભાગના અધ્યાપિકા ડૉ. નયના સાગઠિયાએ કરી હતી કાર્યક્રમને અંતે સમૂહમાં રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને બેનર પર ઉપસ્થિત સર્વેએ ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતા આ કાર્યક્રમ માટે પ્રેરણા અને પ્રોત્સાહન કૉલેજના આચાર્યશ્રી ડૉ. કિન્નરીબહેન પંચોલીનાં હતાં સમગ્ર કાર્યક્રમને  સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Asvin makwana
    1
    Post by Asvin makwana
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા
    4
    બ્રેકિંગ જસદણ..
જસદણ  સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા
જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર  દીપડાનો દેખાડો
ભડલી  વાડી વિસ્તારમાં દિપડો દેખાયો 
ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો 
આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા 
ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી 
રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી 
ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી 
દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
  • ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • बडो का‌ आर्शीवाद ही जीवन की परेशानीयो से बचाती है।
    1
    बडो का‌ आर्शीवाद ही जीवन की परेशानीयो से बचाती है।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Idrisshekh
    2
    Post by Idrisshekh
    user_Idrisshekh
    Idrisshekh
    Press advisory ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • AMTS બસ ડ્રાઇવરે કર્યો બુદ્ધિનો પ્રદર્શન ગાંધી બ્રીજ નીચે બસ ફસાઈ !
    1
    AMTS બસ ડ્રાઇવરે કર્યો બુદ્ધિનો પ્રદર્શન ગાંધી બ્રીજ નીચે બસ ફસાઈ !
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા પાળીયાદ રોડ ,સુંદરમ સ્કૂલની સામેના મેદાનમાં બાર જ્યોતિર્લિંગમ દર્શન અને આધ્યાત્મિક મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેનો શુભારંભ સવારે ૮:૦૦ થી રાત્રિના ૧૦:૦૦ સુધી ધર્મ પ્રેમી જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો રામદેવપીર મંદિર ના મહંત શ્રી રામદાસ માતાજી ના વરદ હસ્તે ઉદઘાટન કરી મહા આરતી બાદ મેળાને આખો દિવસ ધર્મ પ્રેમી જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો રાત્રે 90 મી ત્રિમૂર્તિ મહાશિવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિ આશ્રમ ,બગડ ના વિક્રમ બાપુ ,નારણભાઈ કાનેટીયા (મારુતિ સ્પીનટેક્સ ) ધીરુભાઈ રાછડીયા ,ડો.ભાવેશભાઈ વિરડીયા ,પ્રભુભાઈ ત્રાસડીયા અને બોટાદના પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા 90 મી શિવ જયંતિ નિમિત્તે 90 દીપ પ્રગટાવી પોતાના જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ કર્યો બ્ર.કુ. નીતાબેન દ્વારા શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય અને શાંતિની અનુભૂતિ કરાવી, બ્ર.કુ.વર્ષાબેન શબ્દો દ્વારા સ્વાગત અને વિદ્યાલય નો પરિચય આપ્યો કુમારીઓ દ્વારા સ્વાગત ડાન્સ, શિવ તાંડવ નૃત્ય, જેવા અનેક સાંસ્કૃતિક ગીત અને નૃત્ય પ્રસ્તુત કર્યું,બ્ર.કુ. માનસી બેને એક્સરસાઇઝ દ્વારા બધાને ઉમંગ ઉત્સાહમાં લાવી દીધા બ્ર.કુ ભૂમિબેન સફળ સ્ટેજ સંચાલન કરેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા પાળીયાદ રોડ ,સુંદરમ સ્કૂલની સામેના મેદાનમાં બાર જ્યોતિર્લિંગમ દર્શન અને આધ્યાત્મિક મેળાનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેનો શુભારંભ  સવારે ૮:૦૦  થી રાત્રિના ૧૦:૦૦ સુધી ધર્મ પ્રેમી જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો રામદેવપીર મંદિર ના મહંત શ્રી રામદાસ માતાજી ના વરદ હસ્તે ઉદઘાટન કરી મહા આરતી બાદ મેળાને આખો દિવસ ધર્મ પ્રેમી જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો રાત્રે 90 મી ત્રિમૂર્તિ મહાશિવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે પરમ પૂજ્ય  મહંત શ્રી શાંતિ આશ્રમ ,બગડ ના વિક્રમ બાપુ ,નારણભાઈ કાનેટીયા (મારુતિ સ્પીનટેક્સ ) ધીરુભાઈ રાછડીયા ,ડો.ભાવેશભાઈ વિરડીયા ,પ્રભુભાઈ ત્રાસડીયા અને બોટાદના પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા 90 મી શિવ જયંતિ નિમિત્તે  90 દીપ પ્રગટાવી પોતાના જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ કર્યો બ્ર.કુ. નીતાબેન દ્વારા શિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય  અને શાંતિની અનુભૂતિ કરાવી, બ્ર.કુ.વર્ષાબેન શબ્દો દ્વારા સ્વાગત અને વિદ્યાલય નો પરિચય આપ્યો કુમારીઓ દ્વારા  સ્વાગત ડાન્સ, શિવ તાંડવ નૃત્ય, જેવા અનેક સાંસ્કૃતિક ગીત અને નૃત્ય પ્રસ્તુત કર્યું,બ્ર.કુ. માનસી બેને એક્સરસાઇઝ દ્વારા બધાને ઉમંગ ઉત્સાહમાં લાવી દીધા બ્ર.કુ ભૂમિબેન સફળ સ્ટેજ સંચાલન કરેલ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.