Shuru
Apke Nagar Ki App…
मध्यान्ह समाचार।
રજની ભાઈ પરીખ
मध्यान्ह समाचार।
More news from Bhavnagar and nearby areas
- मध्यान्ह समाचार।1
- ઉધના વિસ્તારમાં વેલકમ પાનની બાજુમાં આવેલી ભોલેનાથ આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી. અજાણ્યા તસ્કરોએ રોકડ અને અન્ય સામાન ચોરી કર્યો હોવાનું જાણવા મળ્યું.. ઉધના પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ ચાલી રહી છે.1
- हर्ष संघवी साहब चर्चा से लेकर दिशा-निर्देश तक गांधीनगर में पुलिस अधिकारियों के साथ आयोजित अपराध सम्मेलन का सारांश प्रस्तुत किया1
- સુરતમાં 5 વર્ષના બાળક સાથે માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ ખટોદરા વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસના 14માં માળથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો 14માં માળથી નીચે પટકાતા બાળકનું ઘટના સ્થળે મોત જયારે માતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઈ માતા અને પુત્રનું ઓળખ થઇ નથી સમગ્ર મામલે ખટોદરા પોલીસ વધુ તપાસ શરૂ કરી.😥😥😥😥😥1
- BREAKING गुजरात, NEWS सूरत के उधना में विकास निसाद नाम का युवक बाइक से सुबह मॉर्निंग वॉक पर निकली लड़कियों को छेड़ता था और फरार हो जाता था इससे कई लड़कियों ने मोर्निंग वॉक पर निकलना बंद कर दिया था पुलिस ने निगरानी रखकर उसे रंगे हाथ पकड़ा। अब “हर लड़की मेरी माँ बहन है” बोलने लगा।1
- આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.1
- SRT _BANGALADESH VIRODH બાંગ્લાદેશ માં અરાજકતાનો માહોલ હિંદુ સમુદાય ના દીપુ ચંદ્રદાસ ની નિર્મમ હત્યાના દેશભરમાં ઘેરાપ્રત્યઘાત સુરતમાં પણ લોકોમાં ભારોભાર રોષ રોડ રસ્તા પર "બાંગ્લાદેશ મુર્દાબાદ "ના લાગ્યા બેનરો બેનરો લગાડી વિરોધ આંતરિક વિરોધ દર્શાવવામાં આવ્યો જ્યારે ઘટનાને લઈ આમ નાગરિકોમાં પણ રોષની લાગણી તાત્કાલિક સરકાર પગલાં ભરે તેવી માંગ હિંદુ સમુદાય ના દીપુ ચંદ્રદાસ ની હત્યાને લઈ લોકરોષ. સરકાર ક્વિક એકશન લે તેવી યુવાઓની માંગ હિંદુ સમર્થક સંગઠનોમાં પણ પ્રવર્તી રહેલો રોષ4
- जरुरी जानकारी।1