logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કામરેજ તાલુકાના મોરથાણાગામની સીમમા આવેલ મારબેલા ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી, ૩૦ જુગારીઓને કુલ્લે કિ.રૂ.૨૯,૮૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત જિલ્લા એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક સા.શ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ. જેથી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એન.જી. પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્યનાઓએ એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કોડના PSIએચ.સી.મસાણી તથા PSI જે.એલ.પટેલ તથા PSI એ.એન. ચૌહાણ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દીશામા વર્કઆઉટ કરેલ. જેમાં ગુજરાત રાજ્યમાં આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર હોય જે અનુસંધાનમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા કોમ્બીંગ નાઇટનુ આયોજન કરેલ હોય જેથી એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી, સુરત જિલ્લા વિસ્તારમા કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન પ્રોહી-જુગારની પ્રવુતી શોધી કાઢવા બાબતે ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન સુરત ગ્રામ્ય એલ.સી.બી/પેરોલ ફર્લો શાખાના ASI શૈલેષભાઇ માનસીંગભાઇ તથા અ.હે.કો અમરતજી રાઘાજી તથા હે.કો જગદીશભાઈ આબાજી નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ છે કે, “કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલ મારબેલા ફાર્મ હાઉસમાં બંગલા નં-૩ માં ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા તથા જાફર રઝાક શેખ બંને રહે-સુરત નાઓ ફાર્મહાઉસ ભાડેથી રાખી બહારથી માણસો બોલાવી ફાર્મહાઉસમાં પૈસા વડે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી-રમાડી રહેલ છે અને હાલમાં જુગાર રમવાનું ચાલુ છે.” તેવી ચોક્કસ હકિકત મળતા બાતમી હકિકતવાળી જગ્યાએ તાત્કાલીક રેડ કરી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે જુગારધારા હેઠળ રેઈડ કરવા માટે વોરંટ મેળવી, જિલ્લા એલ.સી.બી ની ટીમ સાથે હકિકતવાળી જગ્યાએ કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલ મારબેલા ફાર્મહાઉસમાં રેઈડ કરી, ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામમા રમાડનાર મુખ્ય સુત્રધાર સહિત કુલ-૩૦ ઈસમોને ગંજીપાના નો જુગાર રમતા રોકડ રકમ, તથા વાહનો સહીત કુલ કિ.રૂ.૨૯,૮૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી,તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ Θ.

4 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
4 hrs ago

કામરેજ તાલુકાના મોરથાણાગામની સીમમા આવેલ મારબેલા ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી, ૩૦ જુગારીઓને કુલ્લે કિ.રૂ.૨૯,૮૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત જિલ્લા એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક સા.શ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ. જેથી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એન.જી. પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્યનાઓએ એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કોડના PSIએચ.સી.મસાણી તથા PSI જે.એલ.પટેલ તથા PSI એ.એન. ચૌહાણ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહી-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દીશામા વર્કઆઉટ કરેલ. જેમાં ગુજરાત રાજ્યમાં આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર હોય જે અનુસંધાનમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા કોમ્બીંગ નાઇટનુ આયોજન કરેલ હોય જેથી એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી, સુરત જિલ્લા વિસ્તારમા કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગ

દરમ્યાન પ્રોહી-જુગારની પ્રવુતી શોધી કાઢવા બાબતે ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન સુરત ગ્રામ્ય એલ.સી.બી/પેરોલ ફર્લો શાખાના ASI શૈલેષભાઇ માનસીંગભાઇ તથા અ.હે.કો અમરતજી રાઘાજી તથા હે.કો જગદીશભાઈ આબાજી નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ છે કે, “કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલ મારબેલા ફાર્મ હાઉસમાં બંગલા નં-૩ માં ઈમરાન ઉર્ફે લાલો ઈંટવાલા તથા જાફર રઝાક શેખ બંને રહે-સુરત નાઓ ફાર્મહાઉસ ભાડેથી રાખી બહારથી માણસો બોલાવી ફાર્મહાઉસમાં પૈસા વડે ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી-રમાડી રહેલ છે અને હાલમાં જુગાર રમવાનું ચાલુ છે.” તેવી ચોક્કસ હકિકત મળતા બાતમી હકિકતવાળી જગ્યાએ તાત્કાલીક રેડ કરી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે જુગારધારા હેઠળ રેઈડ કરવા માટે વોરંટ મેળવી, જિલ્લા એલ.સી.બી ની ટીમ સાથે હકિકતવાળી જગ્યાએ કામરેજ તાલુકાના મોરથાણા ગામની સીમમાં આવેલ મારબેલા ફાર્મહાઉસમાં રેઈડ કરી, ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામમા રમાડનાર મુખ્ય સુત્રધાર સહિત કુલ-૩૦ ઈસમોને ગંજીપાના નો જુગાર રમતા રોકડ રકમ, તથા વાહનો સહીત કુલ કિ.રૂ.૨૯,૮૫,૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી,તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરેલ Θ.

More news from ગુજરાત and nearby areas
  • સુરત ગોડાદરા પોલીસની સફળતા: મોટરસાયકલ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતી પોલીસ. ભારદ્વાજનગર પાસેથી રણુભાઈ બોળીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પાસેથી ચોરીની બજાજ મોટરસાયકલ કબજે કરવામાં આવી. પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી.
    4
    સુરત ગોડાદરા પોલીસની સફળતા: મોટરસાયકલ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતી પોલીસ.
ભારદ્વાજનગર પાસેથી રણુભાઈ બોળીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો.
આરોપી પાસેથી ચોરીની બજાજ મોટરસાયકલ કબજે કરવામાં આવી.
પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dileep Kumar yadav
    2
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    4 hrs ago
  • #सूरत ##SOG//कामरेज पुलिस ने फार्म हाउस में मलिक समेत 30 को किया गिरफ्तार
    1
    #सूरत ##SOG//कामरेज पुलिस ने फार्म हाउस में मलिक समेत 30 को किया गिरफ्तार
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    22 hrs ago
  • #WowNewsGujarat #ValsadNews #ValsadPolice #SOG #BreakingNews #GujaratPolice #Pardi #Rajkot #CrimeNews #GujaratNews #PoliceAction #ValsadCity
    1
    #WowNewsGujarat
#ValsadNews #ValsadPolice #SOG #BreakingNews #GujaratPolice #Pardi #Rajkot #CrimeNews #GujaratNews   #PoliceAction #ValsadCity
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    2 hrs ago
  • ભરૂચમાં દબાણ હટાવ અભિયાન પર સવાલ, ત્રણ ફૂટના ફેરફારે તણાવ
    1
    ભરૂચમાં દબાણ હટાવ અભિયાન પર સવાલ, ત્રણ ફૂટના ફેરફારે તણાવ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • સુરતમાં સામાજિક સમીકરણો સાધવા પાયલ સાકરીયા સહિતના દિગ્ગજો મેદાનમાં. સગર, મોઢ ઘાંચી અને રાણા સમાજના ચહેરાઓ સાથે આદિવાસી યુવા નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી. એડવોકેટ રૂબીન પટેલ અને પાટીલ સહિત વિવિધ સમાજના અગ્રણીઓનો સંગઠનમાં સમાવેશ. આહીર, કોળી અને બ્રહ્મ સમાજને પ્રાધાન્ય આપી AAPએ સુરતમાં સંગઠન મજબૂત કરવા ખેલ્યો મોટો દાવ. *આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ બંડેરી*
    4
    સુરતમાં સામાજિક સમીકરણો સાધવા પાયલ સાકરીયા સહિતના દિગ્ગજો મેદાનમાં.
સગર, મોઢ ઘાંચી અને રાણા સમાજના ચહેરાઓ સાથે આદિવાસી યુવા નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી.
એડવોકેટ રૂબીન પટેલ અને પાટીલ સહિત વિવિધ સમાજના અગ્રણીઓનો સંગઠનમાં સમાવેશ.
આહીર, કોળી અને બ્રહ્મ સમાજને પ્રાધાન્ય આપી AAPએ સુરતમાં સંગઠન મજબૂત કરવા ખેલ્યો મોટો દાવ.
*આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ બંડેરી*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.