logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદ ક્રાંતિવીરોના બલિદાનને દિલથી યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચ. ક્રાંતિના મુગટમણી સમા ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ કાંસી આપેલી. શહીદોના બલિદાનને સમર્પિત આ દિવસને 'શહીદ દિન' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા સાંણદ(બકરાણા) ખાતે લોકશૈલીમાં ક્રાંતિવીરોના જીવન ચરિત્રો રજૂ કરવાની એક અનોખી પરંપરા છે. વંદે માતરમ ગીતને 150વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વર્ષ 2026માં સાણંદ ખાતે વીરાંજલિ 2.5 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પ્રખ્યાત કલાકારો ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શોર્યગાથાને રજૂ કરશે. આ વર્ષે વીરાંજલિ સમિતિ અને જી.ટી.પી.એલ. આયોજીત "વીરાંજલિ 2.5"માં ડાયરાના કલાકારો ઉપરાંત મેર રાસ અને દિકરીઓનો તલવાર રાસ તેમજ શહિદોને વંદન કરતી સાંઈરામ દવે દ્વારા લીખીત આરતી વીર જવાનોકીમાં આકાશમાં થનારો ભવ્યાતીભવ્ય ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઇરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ક્રાંતિવીરોની ગાથાને રજૂ કરશે. સમગ્ર દેશ આ કાર્યક્રમ ઘરબેઠા નિહાળી શકે તે માટે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ચેનલ પર કરવાનું આયોજન વીરાંજલિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. નવી પેઢીને દેશની આઝાદીનો રોમાંચક ઈતિહાસ મંચ દ્વારા પહોચાડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે લાખો યુવાનોમાં લોકપ્રિય છે. દેશ ભક્તિના આ કાર્યક્રમને નિહાળવા માટે વીરાંજલિ સમિતિ એ લોકોને ખાસ અનુરોધ કરેલ છે તથા સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક છે પરંતુ પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.

15 hrs ago
user_Shaikh rustam
Shaikh rustam
Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
15 hrs ago

અમદાવાદ ક્રાંતિવીરોના બલિદાનને દિલથી યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચ. ક્રાંતિના મુગટમણી સમા ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ કાંસી આપેલી. શહીદોના બલિદાનને સમર્પિત આ દિવસને 'શહીદ દિન' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા સાંણદ(બકરાણા) ખાતે લોકશૈલીમાં ક્રાંતિવીરોના જીવન ચરિત્રો રજૂ કરવાની એક અનોખી પરંપરા છે. વંદે માતરમ ગીતને 150વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વર્ષ 2026માં સાણંદ ખાતે વીરાંજલિ 2.5 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પ્રખ્યાત કલાકારો ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શોર્યગાથાને રજૂ કરશે. આ વર્ષે વીરાંજલિ સમિતિ અને જી.ટી.પી.એલ. આયોજીત "વીરાંજલિ 2.5"માં ડાયરાના કલાકારો ઉપરાંત મેર રાસ અને દિકરીઓનો તલવાર રાસ તેમજ શહિદોને વંદન કરતી સાંઈરામ દવે દ્વારા લીખીત આરતી વીર જવાનોકીમાં આકાશમાં થનારો ભવ્યાતીભવ્ય ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઇરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ક્રાંતિવીરોની ગાથાને રજૂ કરશે. સમગ્ર દેશ આ કાર્યક્રમ ઘરબેઠા નિહાળી શકે તે માટે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ચેનલ પર કરવાનું આયોજન વીરાંજલિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. નવી પેઢીને દેશની આઝાદીનો રોમાંચક ઈતિહાસ મંચ દ્વારા પહોચાડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે લાખો યુવાનોમાં લોકપ્રિય છે. દેશ ભક્તિના આ કાર્યક્રમને નિહાળવા માટે વીરાંજલિ સમિતિ એ લોકોને ખાસ અનુરોધ કરેલ છે તથા સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક છે પરંતુ પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.

More news from ગુજરાત and nearby areas
  • अहमदाबाद, गुजरात: गुजरात में नशे के खिलाफ सख्त कार्रवाई जारी है। एटीएस (ATS) ने एक बड़ी कार्रवाई करते हुए एक आरोपी को मादक पदार्थों के साथ गिरफ्तार किया है। एटीएस के डीआईजी सुनील जोशी ने बताया कि भारत सरकार और गुजरात सरकार की ओर से नशीले पदार्थों के खिलाफ “जीरो टॉलरेंस” नीति अपनाई गई है। इसी के तहत एटीएस टीम लगातार कार्रवाई कर रही है और इसमें शामिल आरोपियों को गिरफ्तार किया जा रहा है। उन्होंने बताया कि अहमदाबाद निवासी शाकत अहमद फारुकी को ड्रग्स के साथ पकड़ा गया है। मामले में आगे की जांच जारी है और आरोपी से पूछताछ कर नेटवर्क का पता लगाने की कोशिश की जा रही है। एटीएस अधिकारियों के अनुसार, राज्य में नशे के कारोबार पर लगाम लगाने के लिए इस तरह की कार्रवाई आगे भी जारी रहेगी।
    1
    अहमदाबाद, गुजरात: गुजरात में नशे के खिलाफ सख्त कार्रवाई जारी है। एटीएस (ATS) ने एक बड़ी कार्रवाई करते हुए एक आरोपी को मादक पदार्थों के साथ गिरफ्तार किया है।
एटीएस के डीआईजी सुनील जोशी ने बताया कि भारत सरकार और गुजरात सरकार की ओर से नशीले पदार्थों के खिलाफ “जीरो टॉलरेंस” नीति अपनाई गई है। इसी के तहत एटीएस टीम लगातार कार्रवाई कर रही है और इसमें शामिल आरोपियों को गिरफ्तार किया जा रहा है।
उन्होंने बताया कि अहमदाबाद निवासी शाकत अहमद फारुकी को ड्रग्स के साथ पकड़ा गया है। मामले में आगे की जांच जारी है और आरोपी से पूछताछ कर नेटवर्क का पता लगाने की कोशिश की जा रही है।
एटीएस अधिकारियों के अनुसार, राज्य में नशे के कारोबार पर लगाम लगाने के लिए इस तरह की कार्रवाई आगे भी जारी रहेगी।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી
    1
    તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Safik Khan
    1
    Post by Safik Khan
    user_Safik Khan
    Safik Khan
    Local News Reporter મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • ક્રાંતિવીરોના બલિદાનને દિલથી યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચ. ક્રાંતિના મુગટમણી સમા ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ કાંસી આપેલી. શહીદોના બલિદાનને સમર્પિત આ દિવસને 'શહીદ દિન' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા સાંણદ(બકરાણા) ખાતે લોકશૈલીમાં ક્રાંતિવીરોના જીવન ચરિત્રો રજૂ કરવાની એક અનોખી પરંપરા છે. વંદે માતરમ ગીતને 150વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વર્ષ 2026માં સાણંદ ખાતે વીરાંજલિ 2.5 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પ્રખ્યાત કલાકારો ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શોર્યગાથાને રજૂ કરશે. આ વર્ષે વીરાંજલિ સમિતિ અને જી.ટી.પી.એલ. આયોજીત "વીરાંજલિ 2.5"માં ડાયરાના કલાકારો ઉપરાંત મેર રાસ અને દિકરીઓનો તલવાર રાસ તેમજ શહિદોને વંદન કરતી સાંઈરામ દવે દ્વારા લીખીત આરતી વીર જવાનોકીમાં આકાશમાં થનારો ભવ્યાતીભવ્ય ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઇરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ક્રાંતિવીરોની ગાથાને રજૂ કરશે. સમગ્ર દેશ આ કાર્યક્રમ ઘરબેઠા નિહાળી શકે તે માટે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ચેનલ પર કરવાનું આયોજન વીરાંજલિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. નવી પેઢીને દેશની આઝાદીનો રોમાંચક ઈતિહાસ મંચ દ્વારા પહોચાડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે લાખો યુવાનોમાં લોકપ્રિય છે. દેશ ભક્તિના આ કાર્યક્રમને નિહાળવા માટે વીરાંજલિ સમિતિ એ લોકોને ખાસ અનુરોધ કરેલ છે તથા સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક છે પરંતુ પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
    1
    ક્રાંતિવીરોના બલિદાનને દિલથી યાદ કરવાનો દિવસ એટલે 23 માર્ચ. ક્રાંતિના મુગટમણી સમા ભગતસિંઘ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે 23 માર્ચ 1931ના રોજ કાંસી આપેલી. શહીદોના બલિદાનને સમર્પિત આ દિવસને 'શહીદ દિન' તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા સાંણદ(બકરાણા) ખાતે લોકશૈલીમાં ક્રાંતિવીરોના જીવન ચરિત્રો રજૂ કરવાની એક અનોખી પરંપરા છે.
વંદે માતરમ ગીતને 150વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વર્ષ 2026માં સાણંદ ખાતે વીરાંજલિ 2.5 કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પ્રખ્યાત કલાકારો ડાયરાના માધ્યમથી ક્રાંતિવીરોની ક્યારેય ન સાંભળી હોય તેવી શોર્યગાથાને રજૂ કરશે.
આ વર્ષે વીરાંજલિ સમિતિ અને જી.ટી.પી.એલ. આયોજીત "વીરાંજલિ 2.5"માં ડાયરાના કલાકારો ઉપરાંત મેર રાસ અને દિકરીઓનો તલવાર રાસ તેમજ શહિદોને વંદન કરતી સાંઈરામ દવે દ્વારા લીખીત આરતી વીર જવાનોકીમાં આકાશમાં થનારો ભવ્યાતીભવ્ય ડ્રોન શો આકર્ષણનું કેન્દ્ર રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંઇરામ દવે, રાજભા ગઢવી અને અલ્પાબેન પટેલ સહિતના કલાકારો ક્રાંતિવીરોની ગાથાને રજૂ કરશે.
સમગ્ર દેશ આ કાર્યક્રમ ઘરબેઠા નિહાળી શકે તે માટે આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ચેનલ પર કરવાનું આયોજન વીરાંજલિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
નવી પેઢીને દેશની આઝાદીનો રોમાંચક ઈતિહાસ મંચ દ્વારા પહોચાડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જે લાખો યુવાનોમાં લોકપ્રિય છે. દેશ ભક્તિના આ કાર્યક્રમને નિહાળવા માટે વીરાંજલિ સમિતિ એ લોકોને ખાસ અનુરોધ કરેલ છે તથા સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક છે પરંતુ પાસ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
    user_Shaikh rustam
    Shaikh rustam
    Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • Happy birthday shrey bahi
    1
    Happy birthday shrey bahi
    user_Patel nil bhai
    Patel nil bhai
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • जय हिंद दोस्तों सत्य सनातन धर्म के वारे में आप अपने बच्चे को शिक्षा प्रदान करनी चाहिए 🚩🇮🇳
    1
    जय हिंद दोस्तों 
सत्य सनातन धर्म के वारे में 
आप अपने बच्चे को शिक्षा प्रदान करनी चाहिए 🚩🇮🇳
    user_Ahmedabad patrika
    Ahmedabad patrika
    Association or organisation Vatva, Ahmadabad•
    23 hrs ago
  • *ગુનેગારો! લુખ્ખાઓનો વરઘોડો ક્યાં સુધી? સવાલ એ છે કે કાયદામાં કડક સજા ક્યારે?* *AAJ KI KHABAR1111* *Barkat Sheth* *(Crime Reporter)*
    1
    *ગુનેગારો! લુખ્ખાઓનો વરઘોડો ક્યાં સુધી? સવાલ એ છે કે કાયદામાં કડક સજા ક્યારે?* 
*AAJ KI KHABAR1111*      *Barkat Sheth*          *(Crime Reporter)*
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    1 hr ago
  • कानपुर में साइबर ठग द्वारा एक रिटायर्ड शिक्षिका को फेसबुक के माध्यम से संपर्क कर साइबर ठग ने स्वयं को मार्क ज़ुकरबर्ग(फेसबुक संस्थापक) बताकर विश्वास में लिया और स्कूल खोलने के नाम पर निवेश कराया।बाद में अन्य व्यक्तियों ने व्हाट्सएप के जरिए संपर्क कर एक फर्जी ट्रेडिंग अकाउंट खुलवाया, जिसमें पीड़िता से लगभग ₹1.57 करोड़ निवेश कराया गया। धनराशि वापस न होने पर पीड़िता को ठगी का एहसास हुआ तब पीड़िता पूरी घटना के सम्बन्ध में शिकायत की गई जिसपर थाना साइबर क्राइम पर तत्काल अभियोग पंजीकृत कर अग्रिम विवेचनात्मक कार्यवाही की जा रही है। बाइट -अपर पुलिस उपायुक्त अपराध, श्रीमती अंजली विश्वकर्मा
    1
    कानपुर में साइबर ठग द्वारा एक रिटायर्ड शिक्षिका को फेसबुक के माध्यम से संपर्क कर साइबर ठग ने स्वयं को मार्क ज़ुकरबर्ग(फेसबुक संस्थापक) बताकर विश्वास में लिया और स्कूल खोलने के नाम पर निवेश कराया।बाद में अन्य व्यक्तियों ने व्हाट्सएप के जरिए संपर्क कर एक फर्जी ट्रेडिंग अकाउंट खुलवाया, जिसमें पीड़िता से लगभग ₹1.57 करोड़ निवेश कराया गया। धनराशि वापस न होने पर पीड़िता को ठगी का एहसास हुआ तब पीड़िता पूरी घटना के सम्बन्ध में शिकायत की गई जिसपर थाना साइबर क्राइम पर तत्काल अभियोग पंजीकृत कर अग्रिम विवेचनात्मक कार्यवाही की जा रही है।
बाइट -अपर पुलिस उपायुक्त अपराध, श्रीमती अंजली विश्वकर्मा
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.