logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોડેલીમાં ઘર માં બનવેલ ગુપ્ત ભોંયારા માંથી ₹5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોડેલી પોલીસ!. #Bodeli #LiquorSeized #Bootlegger #ChhotaUdepur #PoliceRaid #BreakingNews #GujaratNews #CrimeNews#BreakingNews #BodeliPolice #LiquorSeizure #Chhotaudepur #MadhyaGujaratNoAawaj #GujaratNews #BodeliNews #PoliceAction બોડેલીમાં રહેણાંક મકાનના ગુપ્ત ભોંયારામાંથી પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો ચોર્યાસી રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

15 hrs ago
user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
15 hrs ago

બોડેલીમાં ઘર માં બનવેલ ગુપ્ત ભોંયારા માંથી ₹5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોડેલી પોલીસ!. #Bodeli #LiquorSeized #Bootlegger #ChhotaUdepur #PoliceRaid #BreakingNews #GujaratNews #CrimeNews#BreakingNews #BodeliPolice #LiquorSeizure #Chhotaudepur #MadhyaGujaratNoAawaj #GujaratNews #BodeliNews #PoliceAction બોડેલીમાં રહેણાંક મકાનના ગુપ્ત ભોંયારામાંથી પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો ચોર્યાસી રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

More news from Gujarat and nearby areas
  • ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઘરેલું હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઘરેલું હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું આજે તારીખ 02/08/2026 રવિવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાથી સંરક્ષણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, તેમના અધિકારો અને કાનૂની સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેજમ વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ મહિલા કલ્યાણ યોજનાઓ, સહાય અને લાભો અંગે પણ ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.
    1
    ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઘરેલું હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું 
ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઘરેલું હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું 
આજે તારીખ 02/08/2026 રવિવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
સેમિનારમાં મહિલાઓને ઘરેલું હિંસાથી સંરક્ષણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, તેમના અધિકારો અને કાનૂની સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત તેજમ વિભાગ હેઠળ અમલમાં રહેલી વિવિધ મહિલા કલ્યાણ યોજનાઓ, સહાય અને લાભો અંગે પણ ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    11 hrs ago
  • વડોદરા શહેર ઠેકરનાથ ના દશામાંનુ આજ રોજ ભવ્ય આગમન ભાવિક ભગતો સાથે માતાજી આગમન વડોદરા ઠેકરનાથ
    1
    વડોદરા શહેર ઠેકરનાથ ના દશામાંનુ આજ રોજ ભવ્ય આગમન ભાવિક ભગતો સાથે માતાજી આગમન વડોદરા ઠેકરનાથ
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • ઠેકરનાથ ના દશા માં નું ડીજે ના તાલે ભવ્ય આગમન થતાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. The bealertnews24×7 VMC-Vadodara Municipal Corporation Bharatiya Janata Party (BJP) #vadodara #facebookreels #facebookviral #BreakingNews #BREAKING #instagram #instagramreels #viralreels #viralpost #viral #gujratireels #gujrat #india #online #vadodararealestate
    1
    ઠેકરનાથ ના દશા માં નું ડીજે ના તાલે ભવ્ય આગમન થતાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. The bealertnews24×7 VMC-Vadodara Municipal Corporation Bharatiya Janata Party (BJP) #vadodara #facebookreels #facebookviral #BreakingNews #BREAKING #instagram #instagramreels #viralreels #viralpost #viral #gujratireels #gujrat #india #online #vadodararealestate
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • धड़गांव में “रन फॉर आदिवासी” मैराथन | विश्व आदिवासी गौरव दिवस पर युवाओं का जबरदस्त उत्साह धड़गांव में “रन फॉर आदिवासी” मैराथन | विश्व आदिवासी गौरव दिवस पर युवाओं का जबरदस्त उत्साह
    1
    धड़गांव में “रन फॉर आदिवासी” मैराथन | विश्व आदिवासी गौरव दिवस पर युवाओं का जबरदस्त उत्साह
धड़गांव में “रन फॉर आदिवासी” मैराथन | विश्व आदिवासी गौरव दिवस पर युवाओं का जबरदस्त उत्साह
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    7 hrs ago
  • ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું આજે તારીખ 02/08/2026 રવિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને પ્રાયોગિક જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી અમદાવાદ ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલ અને કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય હોસ્પિટલમાં વિવિધ માનસિક બીમારીઓ, દર્દીઓની સારવાર અને સંભાળની પદ્ધતિઓ તેમજ માનસિક આરોગ્ય નર્સિંગ અંગે પ્રાયોગિક માહિતી મેળવી હતી. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પર્યાવરણ, જૈવવિવિધતા અને પ્રાણી સંરક્ષણ અંગે પણ ઉપયોગી માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થઈ હતી. વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડવાની વિદ્યાર્થીઓને ઉત્તમ તક મળી હતી. કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
    1
    ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું 
ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું 
આજે તારીખ 02/08/2026 રવિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને પ્રાયોગિક જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી અમદાવાદ ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલ અને કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય હોસ્પિટલમાં વિવિધ માનસિક બીમારીઓ, દર્દીઓની સારવાર અને સંભાળની પદ્ધતિઓ તેમજ માનસિક આરોગ્ય નર્સિંગ અંગે પ્રાયોગિક માહિતી મેળવી હતી. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પર્યાવરણ, જૈવવિવિધતા અને પ્રાણી સંરક્ષણ અંગે પણ ઉપયોગી માહિતી મેળવી હતી.
આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થઈ હતી. વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડવાની વિદ્યાર્થીઓને ઉત્તમ તક મળી હતી.
કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    11 hrs ago
  • પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.” તાપી નદીમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો!” આ વિડ્યો પ્રકાશા ડેમનો છે.. મહારાષ્ટ્રના હાથનુર ડેમના 41 દરવાજા ખોલી નાખ્યા! પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.” તાપી નદીમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો!” “ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે હાથનુર ડેમમાં પાણીની આવક અચાનક વધી જતાં વહીવટી તંત્રએ 41 દરવાજા સંપૂર્ણ ખોલી દીધા છે. પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.” “આ પાણીની સીધી અસર ગુજરાતના ઉકાઈ ડેમ પર પડી રહી છે. ઉકાઈની જળસપાટી 320 ફૂટને પાર કરીને 322 ફૂટની આસપાસ પહોંચી ગઈ છે.#tapidistrict #hathnurdam #ukaidam
    1
    પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.”
તાપી નદીમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો!”
આ વિડ્યો પ્રકાશા ડેમનો છે..
મહારાષ્ટ્રના હાથનુર ડેમના 41 દરવાજા ખોલી નાખ્યા!
પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.”
તાપી નદીમાં 3 લાખથી વધુ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડાયો!”
“ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે હાથનુર ડેમમાં પાણીની આવક અચાનક વધી જતાં વહીવટી તંત્રએ  41 દરવાજા સંપૂર્ણ ખોલી દીધા છે.
પ્રકાશા ડેમમાંથી પણ સતત પાણીનો પ્રવાહ ચાલુ છે.”
“આ પાણીની સીધી અસર ગુજરાતના ઉકાઈ ડેમ પર પડી રહી છે.
ઉકાઈની જળસપાટી 320 ફૂટને પાર કરીને 322 ફૂટની આસપાસ પહોંચી ગઈ છે.#tapidistrict #hathnurdam #ukaidam
    user_Hansraj Padvi
    Hansraj Padvi
    કુકરમુંડા, તાપી, ગુજરાત•
    12 hrs ago
  • સંખેડા તાલુકાના કાવિઠા ગામે હડકાયેલા કુતરા નો આતંક ગામ લોકોને હડકાયેલુ કુતરુ કરડ્યું સંખેડા તાલુકાના કાવિઠા ગામે હડકાયેલા કુતરા એ કાવિઠા ગામમાં રાતે સુતેલા તેમજ આજુબાજુમાં ફરતા લોકોને કૂતરાએ બચકા ભર્યા હતા તેથી તેમને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે જવું પડ્યું હતું
    1
    સંખેડા તાલુકાના કાવિઠા ગામે હડકાયેલા કુતરા નો આતંક ગામ લોકોને હડકાયેલુ કુતરુ કરડ્યું 
સંખેડા તાલુકાના કાવિઠા ગામે હડકાયેલા કુતરા એ કાવિઠા ગામમાં રાતે સુતેલા તેમજ આજુબાજુમાં ફરતા લોકોને કૂતરાએ બચકા ભર્યા હતા તેથી તેમને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે જવું પડ્યું હતું
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.