ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું આજે તારીખ 02/08/2026 રવિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને પ્રાયોગિક જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી અમદાવાદ ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલ અને કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય હોસ્પિટલમાં વિવિધ માનસિક બીમારીઓ, દર્દીઓની સારવાર અને સંભાળની પદ્ધતિઓ તેમજ માનસિક આરોગ્ય નર્સિંગ અંગે પ્રાયોગિક માહિતી મેળવી હતી. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પર્યાવરણ, જૈવવિવિધતા અને પ્રાણી સંરક્ષણ અંગે પણ ઉપયોગી માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થઈ હતી. વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડવાની વિદ્યાર્થીઓને ઉત્તમ તક મળી હતી. કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- સંખેડા તાલુકાના બહાદરપુર ગામે વધુ વરસાદના કારણે રસ્તો બીસ્માર હાલતમાં સંખેડા તાલુકાના બહાદરપુર ગામે બજારથી લઈ સ્વામિનારાયણ મંદિર તેમજ બાલ વાટિકા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. જેના લીધે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે બે વર્ષ અગાઉ ગ્રાન્ટ મંજૂર હોવા છતાં હજુ સુધી રસ્તો બન્યો નથી1
- ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે! ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે! વડોદરા શહેરની મહારાણી તરીકે ગણાતા ઠેકરનાથના માં દશામાના ભવ્ય આગમનને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગમ ખાતેથી માતાજીની મૂર્તિનું નેજા સ્થળે આગમન કરાયું હતું. વડોદરા શહેરવાસીઓ તથા ઠેકરનાથ દશામાં બાળ યુવક મંડળ દ્વારા માતાજીનું ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સુરક્ષિત આયોજન માટે વડોદરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જ્યારે મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત કરાયા હતા.1
- વડોદરા શહેર ઠેકરનાથ ના દશામાંનુ આજ રોજ ભવ્ય આગમન ભાવિક ભગતો સાથે માતાજી આગમન વડોદરા ઠેકરનાથ1
- ઠેકરનાથ ના દશા માં નું ડીજે ના તાલે ભવ્ય આગમન થતાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. The bealertnews24×7 VMC-Vadodara Municipal Corporation Bharatiya Janata Party (BJP) #vadodara #facebookreels #facebookviral #BreakingNews #BREAKING #instagram #instagramreels #viralreels #viralpost #viral #gujratireels #gujrat #india #online #vadodararealestate1
- ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરાયું આજે તારીખ 02/08/2026 રવિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ સ્થિત શ્રી કેસરિયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને પ્રાયોગિક જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી અમદાવાદ ખાતે આવેલી માનસિક આરોગ્ય હોસ્પિટલ અને કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય હોસ્પિટલમાં વિવિધ માનસિક બીમારીઓ, દર્દીઓની સારવાર અને સંભાળની પદ્ધતિઓ તેમજ માનસિક આરોગ્ય નર્સિંગ અંગે પ્રાયોગિક માહિતી મેળવી હતી. હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પર્યાવરણ, જૈવવિવિધતા અને પ્રાણી સંરક્ષણ અંગે પણ ઉપયોગી માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થઈ હતી. વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડવાની વિદ્યાર્થીઓને ઉત્તમ તક મળી હતી. કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ આ શૈક્ષણિક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ડામોરના માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.1
- 🚨 બોડેલીમાં જળબંબાકાર! 27 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ કરી બહાર કઢાયા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સ્થળ નિરીક્ષણ કરાયું #BreakingNews #Bodeli #ChhotaUdepur #HeavyRain #Flood #NDRF #RescueOperation #GargiJain #CollectorVisit #GujaratRain #Monsoon #RainAlert #BodeliNews #GujaratiNews #MadhyaGujaratNoAawaj #FloodUpdate #WeatherAlert #Rescue #GujaratNews1