Shuru
Apke Nagar Ki App…
સંખેડા તાલુકાના બહાદરપુર ગામે વધુ વરસાદના કારણે રસ્તો બીસ્માર હાલતમાં સંખેડા તાલુકાના બહાદરપુર ગામે બજારથી લઈ સ્વામિનારાયણ મંદિર તેમજ બાલ વાટિકા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. જેના લીધે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે બે વર્ષ અગાઉ ગ્રાન્ટ મંજૂર હોવા છતાં હજુ સુધી રસ્તો બન્યો નથી
Dhavalbhai Baria
સંખેડા તાલુકાના બહાદરપુર ગામે વધુ વરસાદના કારણે રસ્તો બીસ્માર હાલતમાં સંખેડા તાલુકાના બહાદરપુર ગામે બજારથી લઈ સ્વામિનારાયણ મંદિર તેમજ બાલ વાટિકા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. જેના લીધે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે બે વર્ષ અગાઉ ગ્રાન્ટ મંજૂર હોવા છતાં હજુ સુધી રસ્તો બન્યો નથી
More news from Gujarat and nearby areas
- IG Sahib's Unique Farewell, Rakhi Pulls the Car with Her Teeth An unusual method was adopted to bid farewell to Gwalior IG Arvind Saxena after his retirement. The car in which the IG was to leave the office for home was first adorned with garlands of flowers. After that, Constable Sunil Yadav, posted at the IG's office, tied a rope to the IG's car and pulled it using his teeth to grip the rope. Sunil brought the IG Sahib's car all the way from the IG office to outside.1
- બોડેલીમાં ઘર માં બનવેલ ગુપ્ત ભોંયારા માંથી ₹5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોડેલી પોલીસ!. #Bodeli #LiquorSeized #Bootlegger #ChhotaUdepur #PoliceRaid #BreakingNews #GujaratNews #CrimeNews#BreakingNews #BodeliPolice #LiquorSeizure #Chhotaudepur #MadhyaGujaratNoAawaj #GujaratNews #BodeliNews #PoliceAction બોડેલીમાં રહેણાંક મકાનના ગુપ્ત ભોંયારામાંથી પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો ચોર્યાસી રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો1
- ચાલો. ચાલો .ચાલો વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલ . પોર જી આઈ ડી સી મા ખુલ્લેઆમ દેશી દારૂ પીવા ચાલો . ના કોઈ પોલીસ ડર કે ના કોઈ ટેન્શન .તો આ દેશી દારૂ ધંધો કોના આશિવાદે ચાલી રહ્યો છે . સુત્રોના જણાવ્યાનુસાર સંજુ ઠાકોર ખુલ્લેઆમ દેશી દારૂ નો ધંધો ચલાવતા વિડિયો મા કેદ .1
- ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો. ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો1
- હાલોલમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પરિવારમાં અરેરાટી હાલોલમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પરિવારમાં અરેરાટી પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે હાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તા.1 ઓગસ્ટ શનિવારના રોજ હાલોલના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય વ્રજ ઉમેશભાઈ દરજી નામના યુવકે પોતાના નિવાસસ્થાને મકાનની છત પર આવેલા હીંચકાના હૂક સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ બનાવ અંગે મૃતકના કાકા અજયકુમાર અમૃતલાલ દરજીએ હાલોલ પોલીસ મથકે જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલોલ પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.1