logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પરિવારમાં અરેરાટી હાલોલમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પરિવારમાં અરેરાટી પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે હાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તા.1 ઓગસ્ટ શનિવારના રોજ હાલોલના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય વ્રજ ઉમેશભાઈ દરજી નામના યુવકે પોતાના નિવાસસ્થાને મકાનની છત પર આવેલા હીંચકાના હૂક સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ બનાવ અંગે મૃતકના કાકા અજયકુમાર અમૃતલાલ દરજીએ હાલોલ પોલીસ મથકે જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલોલ પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

12 hrs ago
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
12 hrs ago

હાલોલમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પરિવારમાં અરેરાટી હાલોલમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પરિવારમાં અરેરાટી પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે હાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તા.1 ઓગસ્ટ શનિવારના રોજ હાલોલના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય વ્રજ ઉમેશભાઈ દરજી નામના યુવકે પોતાના નિવાસસ્થાને મકાનની છત પર આવેલા હીંચકાના હૂક સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ બનાવ અંગે મૃતકના કાકા અજયકુમાર અમૃતલાલ દરજીએ હાલોલ પોલીસ મથકે જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલોલ પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

More news from Gujarat and nearby areas
  • IG Sahib's Unique Farewell, Rakhi Pulls the Car with Her Teeth An unusual method was adopted to bid farewell to Gwalior IG Arvind Saxena after his retirement. The car in which the IG was to leave the office for home was first adorned with garlands of flowers. After that, Constable Sunil Yadav, posted at the IG's office, tied a rope to the IG's car and pulled it using his teeth to grip the rope. Sunil brought the IG Sahib's car all the way from the IG office to outside.
    1
    IG Sahib's Unique Farewell, Rakhi Pulls the Car with Her Teeth

An unusual method was adopted to bid farewell to Gwalior IG Arvind Saxena after his retirement. The car in which the IG was to leave the office for home was first adorned with garlands of flowers.

After that, Constable Sunil Yadav, posted at the IG's office, tied a rope to the IG's car and pulled it using his teeth to grip the rope. Sunil brought the IG Sahib's car all the way from the IG office to outside.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    16 hrs ago
  • ચાલો. ચાલો .ચાલો વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલ . પોર જી આઈ ડી સી‌ મા ખુલ્લેઆમ દેશી દારૂ પીવા ચાલો . ના કોઈ પોલીસ ડર કે ના કોઈ ટેન્શન .તો આ દેશી દારૂ ધંધો કોના આશિવાદે ચાલી રહ્યો છે . સુત્રોના જણાવ્યાનુસાર સંજુ ઠાકોર ખુલ્લેઆમ દેશી દારૂ નો ધંધો ચલાવતા વિડિયો મા કેદ .
    1
    ચાલો. ચાલો .ચાલો  વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલ .
પોર જી આઈ  ડી સી‌ મા ખુલ્લેઆમ દેશી દારૂ પીવા ચાલો . ના કોઈ પોલીસ ડર કે ના કોઈ ટેન્શન .તો  આ દેશી દારૂ ધંધો કોના આશિવાદે ચાલી રહ્યો છે . સુત્રોના જણાવ્યાનુસાર સંજુ ઠાકોર ખુલ્લેઆમ દેશી દારૂ નો ધંધો ચલાવતા વિડિયો મા કેદ .
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    19 hrs ago
  • છોટાઉદેપુરના અછાલા ગામે કૂવામાં ખાબક્યો દીપડો, વન વિભાગનું હાઇ-વોલ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન છોટાઉદેપુરના અછાલા ગામે સુંદરભાઈ ગોસલાભાઈના કૂવામાં કદાવર દીપડો ખાબકતાં ચકચાર મચી ગઈ છે! ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ પાંજરા સાથે સ્થળ પર પહોંચી ગઈ છે અને દીપડાને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ગ્રામજનોની ભારે ભીડ વચ્ચે વન વિભાગે સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે. જુઓ આ મિલિટરી-સ્ટાઇલ રેસ્ક્યુ ઓપરેશનનો લાઈવ અહેવાલ માત્ર ઈ ક્રાંતિ ન્યૂઝ પર. ​#ChhotaUdepur #LeopardRescue #EKrantiNews #BreakingNewsGujarat #AchhalaNews #ForestDepartment #GujaratNews #LiveRescue
    1
    છોટાઉદેપુરના અછાલા ગામે કૂવામાં ખાબક્યો દીપડો, વન વિભાગનું હાઇ-વોલ્ટેજ રેસ્ક્યુ ઓપરેશન 
છોટાઉદેપુરના અછાલા ગામે સુંદરભાઈ ગોસલાભાઈના કૂવામાં કદાવર દીપડો ખાબકતાં ચકચાર મચી ગઈ છે! ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ પાંજરા સાથે સ્થળ પર પહોંચી ગઈ છે અને દીપડાને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ગ્રામજનોની ભારે ભીડ વચ્ચે વન વિભાગે સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરી છે. જુઓ આ મિલિટરી-સ્ટાઇલ રેસ્ક્યુ ઓપરેશનનો લાઈવ અહેવાલ માત્ર ઈ ક્રાંતિ ન્યૂઝ પર.
​#ChhotaUdepur #LeopardRescue #EKrantiNews #BreakingNewsGujarat #AchhalaNews #ForestDepartment #GujaratNews #LiveRescue
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    14 hrs ago
  • બોડેલીમાં ઘર માં બનવેલ ગુપ્ત ભોંયારા માંથી ₹5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોડેલી પોલીસ!. #Bodeli #LiquorSeized #Bootlegger #ChhotaUdepur #PoliceRaid #BreakingNews #GujaratNews #CrimeNews#BreakingNews #BodeliPolice #LiquorSeizure #Chhotaudepur #MadhyaGujaratNoAawaj #GujaratNews #BodeliNews #PoliceAction બોડેલીમાં રહેણાંક મકાનના ગુપ્ત ભોંયારામાંથી પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો ચોર્યાસી રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    1
    બોડેલીમાં ઘર માં બનવેલ ગુપ્ત ભોંયારા માંથી ₹5.39 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતી બોડેલી પોલીસ!.
#Bodeli #LiquorSeized #Bootlegger #ChhotaUdepur #PoliceRaid #BreakingNews #GujaratNews #CrimeNews#BreakingNews #BodeliPolice #LiquorSeizure #Chhotaudepur #MadhyaGujaratNoAawaj #GujaratNews #BodeliNews #PoliceAction    બોડેલીમાં રહેણાંક મકાનના ગુપ્ત ભોંયારામાંથી પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો ચોર્યાસી રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    16 hrs ago
  • સોજીત્રામાં આવેલ આઈટીઆઈ સામેના વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના સામાનની ચોરી થઈ
    1
    સોજીત્રામાં આવેલ આઈટીઆઈ સામેના વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના સામાનની ચોરી થઈ
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    10 hrs ago
  • વિશ્વામિત્રીના પૂર વચ્ચે મગરનો આતંક! 12 વર્ષીય હેતલને નદીમાં ખેંચી જતાં હાહાકાર વિશ્વામિત્રીના પૂર વચ્ચે મગરનો આતંક! 12 વર્ષીય હેતલને નદીમાં ખેંચી જતાં હાહાકાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામ નજીક વિશ્વામિત્રી નદીમાં પૂર વચ્ચે દુઃખદ ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, 12 વર્ષીય હેતલ રાઠોડિયા પર મગરે હુમલો કરી તેને નદીમાં ખેંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો નદીકાંઠે દોડી આવ્યા હતા. સરપંચ, તલાટી સહિત તંત્ર પહોંચ્યું હતું. કરજણ અને પાદરા ફાયર બ્રિગેડની ટીમોએ કિશોરીની શોધખોળ યુદ્ધના ધોરણે શરૂ કરી છે.
    1
    વિશ્વામિત્રીના પૂર વચ્ચે મગરનો આતંક! 12 વર્ષીય હેતલને નદીમાં ખેંચી જતાં હાહાકાર
વિશ્વામિત્રીના પૂર વચ્ચે મગરનો આતંક! 12 વર્ષીય હેતલને નદીમાં ખેંચી જતાં હાહાકાર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામ નજીક વિશ્વામિત્રી નદીમાં પૂર વચ્ચે દુઃખદ ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, 12 વર્ષીય હેતલ રાઠોડિયા પર મગરે હુમલો કરી તેને નદીમાં ખેંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો નદીકાંઠે દોડી આવ્યા હતા. સરપંચ, તલાટી સહિત તંત્ર પહોંચ્યું હતું. કરજણ અને પાદરા ફાયર બ્રિગેડની ટીમોએ કિશોરીની શોધખોળ યુદ્ધના ધોરણે શરૂ કરી છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.