logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

IG Sahib's Unique Farewell, Rakhi Pulls the Car with Her Teeth An unusual method was adopted to bid farewell to Gwalior IG Arvind Saxena after his retirement. The car in which the IG was to leave the office for home was first adorned with garlands of flowers. After that, Constable Sunil Yadav, posted at the IG's office, tied a rope to the IG's car and pulled it using his teeth to grip the rope. Sunil brought the IG Sahib's car all the way from the IG office to outside.

16 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Vadodara East, Gujarat•
16 hrs ago

IG Sahib's Unique Farewell, Rakhi Pulls the Car with Her Teeth An unusual method was adopted to bid farewell to Gwalior IG Arvind Saxena after his retirement. The car in which the IG was to leave the office for home was first adorned with garlands of flowers. After that, Constable Sunil Yadav, posted at the IG's office, tied a rope to the IG's car and pulled it using his teeth to grip the rope. Sunil brought the IG Sahib's car all the way from the IG office to outside.

More news from ગુજરાત and nearby areas
  • ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે! ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે! વડોદરા શહેરની મહારાણી તરીકે ગણાતા ઠેકરનાથના માં દશામાના ભવ્ય આગમનને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગમ ખાતેથી માતાજીની મૂર્તિનું નેજા સ્થળે આગમન કરાયું હતું. વડોદરા શહેરવાસીઓ તથા ઠેકરનાથ દશામાં બાળ યુવક મંડળ દ્વારા માતાજીનું ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સુરક્ષિત આયોજન માટે વડોદરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જ્યારે મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત કરાયા હતા.
    1
    ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે!
ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે!
વડોદરા શહેરની મહારાણી તરીકે ગણાતા ઠેકરનાથના માં દશામાના ભવ્ય આગમનને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગમ ખાતેથી માતાજીની મૂર્તિનું નેજા સ્થળે આગમન કરાયું હતું. વડોદરા શહેરવાસીઓ તથા ઠેકરનાથ દશામાં બાળ યુવક મંડળ દ્વારા માતાજીનું ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સુરક્ષિત આયોજન માટે વડોદરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જ્યારે મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત કરાયા હતા.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • વડોદરા શહેર ઠેકરનાથ ના દશામાંનુ આજ રોજ ભવ્ય આગમન ભાવિક ભગતો સાથે માતાજી આગમન વડોદરા ઠેકરનાથ
    1
    વડોદરા શહેર ઠેકરનાથ ના દશામાંનુ આજ રોજ ભવ્ય આગમન ભાવિક ભગતો સાથે માતાજી આગમન વડોદરા ઠેકરનાથ
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • ઠેકરનાથ ના દશા માં નું ડીજે ના તાલે ભવ્ય આગમન થતાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. The bealertnews24×7 VMC-Vadodara Municipal Corporation Bharatiya Janata Party (BJP) #vadodara #facebookreels #facebookviral #BreakingNews #BREAKING #instagram #instagramreels #viralreels #viralpost #viral #gujratireels #gujrat #india #online #vadodararealestate
    1
    ઠેકરનાથ ના દશા માં નું ડીજે ના તાલે ભવ્ય આગમન થતાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. The bealertnews24×7 VMC-Vadodara Municipal Corporation Bharatiya Janata Party (BJP) #vadodara #facebookreels #facebookviral #BreakingNews #BREAKING #instagram #instagramreels #viralreels #viralpost #viral #gujratireels #gujrat #india #online #vadodararealestate
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • Hardik Pandya and his girlfriend, Mahieka Sharma, participated in the Suprabhatham Seva at the shrine of Lord Venkateswara.
    1
    Hardik Pandya and his girlfriend, Mahieka Sharma, participated in the Suprabhatham Seva at the shrine of Lord Venkateswara.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    15 hrs ago
  • પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ: વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢથી માચી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા સેલ્ફી પોઇન્ટની બાજુમાં રોડની હાલત અત્યંત બિસ્માર અને જોખમી બની ગઈ છે. માર્ગ પર મોટા ખાડા અને નુકસાનને કારણે તંત્રએ સલામતીના ભાગરૂપે રોડની એક સાઇડ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હાલમાં બંને તરફનો વાહનવ્યવહાર માત્ર એક જ સાઇડ પરથી પસાર થઈ રહ્યો હોવાથી ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. ખાસ કરીને રજાના દિવસો અને યાત્રાધામમાં વધતી ભીડ દરમિયાન લાંબા ટ્રાફિક જામ તેમજ ગંભીર અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરરોજ હજારો યાત્રાળુઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. એક જ માર્ગ પરથી દ્વિમાર્ગી વાહનવ્યવહાર ચાલતો હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુઓએ પણ માર્ગની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ યાત્રાધામ તરફ જતા આ મુખ્ય માર્ગનું તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે
    1
    પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ

પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ
પાવાગઢ: વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢથી માચી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા સેલ્ફી પોઇન્ટની બાજુમાં રોડની હાલત અત્યંત બિસ્માર અને જોખમી બની ગઈ છે. માર્ગ પર મોટા ખાડા અને નુકસાનને કારણે તંત્રએ સલામતીના ભાગરૂપે રોડની એક સાઇડ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
હાલમાં બંને તરફનો વાહનવ્યવહાર માત્ર એક જ સાઇડ પરથી પસાર થઈ રહ્યો હોવાથી ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. ખાસ કરીને રજાના દિવસો અને યાત્રાધામમાં વધતી ભીડ દરમિયાન લાંબા ટ્રાફિક જામ તેમજ ગંભીર અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દરરોજ હજારો યાત્રાળુઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. એક જ માર્ગ પરથી દ્વિમાર્ગી વાહનવ્યવહાર ચાલતો હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુઓએ પણ માર્ગની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે.
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ યાત્રાધામ તરફ જતા આ મુખ્ય માર્ગનું તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 hrs ago
  • સોજીત્રામાં આવેલ આઈટીઆઈ સામેના વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના સામાનની ચોરી થઈ
    1
    સોજીત્રામાં આવેલ આઈટીઆઈ સામેના વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના સામાનની ચોરી થઈ
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    10 hrs ago
  • ડભોઇમાં પૂરગ્રસ્ત પરિવારોને 4 હજારથી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ.
    1
    ડભોઇમાં પૂરગ્રસ્ત પરિવારોને 4 હજારથી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ.
    user_LAXMAN BANIYA
    LAXMAN BANIYA
    Photographer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.