પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ: વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢથી માચી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા સેલ્ફી પોઇન્ટની બાજુમાં રોડની હાલત અત્યંત બિસ્માર અને જોખમી બની ગઈ છે. માર્ગ પર મોટા ખાડા અને નુકસાનને કારણે તંત્રએ સલામતીના ભાગરૂપે રોડની એક સાઇડ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હાલમાં બંને તરફનો વાહનવ્યવહાર માત્ર એક જ સાઇડ પરથી પસાર થઈ રહ્યો હોવાથી ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. ખાસ કરીને રજાના દિવસો અને યાત્રાધામમાં વધતી ભીડ દરમિયાન લાંબા ટ્રાફિક જામ તેમજ ગંભીર અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરરોજ હજારો યાત્રાળુઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. એક જ માર્ગ પરથી દ્વિમાર્ગી વાહનવ્યવહાર ચાલતો હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુઓએ પણ માર્ગની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ યાત્રાધામ તરફ જતા આ મુખ્ય માર્ગનું તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે

- પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ–માચી માર્ગ પર જોખમી રોડથી યાત્રાળુઓ પર અકસ્માતનો ખતરો તાત્કાલિક સમારકામની માંગ પાવાગઢ: વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢથી માચી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા સેલ્ફી પોઇન્ટની બાજુમાં રોડની હાલત અત્યંત બિસ્માર અને જોખમી બની ગઈ છે. માર્ગ પર મોટા ખાડા અને નુકસાનને કારણે તંત્રએ સલામતીના ભાગરૂપે રોડની એક સાઇડ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હાલમાં બંને તરફનો વાહનવ્યવહાર માત્ર એક જ સાઇડ પરથી પસાર થઈ રહ્યો હોવાથી ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. ખાસ કરીને રજાના દિવસો અને યાત્રાધામમાં વધતી ભીડ દરમિયાન લાંબા ટ્રાફિક જામ તેમજ ગંભીર અકસ્માતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરરોજ હજારો યાત્રાળુઓ અને વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. એક જ માર્ગ પરથી દ્વિમાર્ગી વાહનવ્યવહાર ચાલતો હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને યાત્રાળુઓએ પણ માર્ગની ખરાબ હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ યાત્રાધામ તરફ જતા આ મુખ્ય માર્ગનું તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે1
- વડોદરા શહેર ઠેકરનાથ ના દશામાંનુ આજ રોજ ભવ્ય આગમન ભાવિક ભગતો સાથે માતાજી આગમન વડોદરા ઠેકરનાથ1
- ઠેકરનાથ ના દશા માં નું ડીજે ના તાલે ભવ્ય આગમન થતાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. The bealertnews24×7 VMC-Vadodara Municipal Corporation Bharatiya Janata Party (BJP) #vadodara #facebookreels #facebookviral #BreakingNews #BREAKING #instagram #instagramreels #viralreels #viralpost #viral #gujratireels #gujrat #india #online #vadodararealestate1
- સંખેડા તાલુકાના બહાદરપુર ગામે વધુ વરસાદના કારણે રસ્તો બીસ્માર હાલતમાં સંખેડા તાલુકાના બહાદરપુર ગામે બજારથી લઈ સ્વામિનારાયણ મંદિર તેમજ બાલ વાટિકા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. જેના લીધે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે બે વર્ષ અગાઉ ગ્રાન્ટ મંજૂર હોવા છતાં હજુ સુધી રસ્તો બન્યો નથી1
- Hardik Pandya and his girlfriend, Mahieka Sharma, participated in the Suprabhatham Seva at the shrine of Lord Venkateswara.1
- વિશ્વામિત્રીના પૂર વચ્ચે મગરનો આતંક! 12 વર્ષીય હેતલને નદીમાં ખેંચી જતાં હાહાકાર વિશ્વામિત્રીના પૂર વચ્ચે મગરનો આતંક! 12 વર્ષીય હેતલને નદીમાં ખેંચી જતાં હાહાકાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામ નજીક વિશ્વામિત્રી નદીમાં પૂર વચ્ચે દુઃખદ ઘટના બની છે. પ્રાથમિક માહિતી મુજબ, 12 વર્ષીય હેતલ રાઠોડિયા પર મગરે હુમલો કરી તેને નદીમાં ખેંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો નદીકાંઠે દોડી આવ્યા હતા. સરપંચ, તલાટી સહિત તંત્ર પહોંચ્યું હતું. કરજણ અને પાદરા ફાયર બ્રિગેડની ટીમોએ કિશોરીની શોધખોળ યુદ્ધના ધોરણે શરૂ કરી છે.1