Shuru
Apke Nagar Ki App…
Hardik Pandya and his girlfriend, Mahieka Sharma, participated in the Suprabhatham Seva at the shrine of Lord Venkateswara.
Nationgujarat.com
Hardik Pandya and his girlfriend, Mahieka Sharma, participated in the Suprabhatham Seva at the shrine of Lord Venkateswara.
More news from Gujarat and nearby areas
- IG Sahib's Unique Farewell, Rakhi Pulls the Car with Her Teeth An unusual method was adopted to bid farewell to Gwalior IG Arvind Saxena after his retirement. The car in which the IG was to leave the office for home was first adorned with garlands of flowers. After that, Constable Sunil Yadav, posted at the IG's office, tied a rope to the IG's car and pulled it using his teeth to grip the rope. Sunil brought the IG Sahib's car all the way from the IG office to outside.1
- ચાલો. ચાલો .ચાલો વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલ . પોર જી આઈ ડી સી મા ખુલ્લેઆમ દેશી દારૂ પીવા ચાલો . ના કોઈ પોલીસ ડર કે ના કોઈ ટેન્શન .તો આ દેશી દારૂ ધંધો કોના આશિવાદે ચાલી રહ્યો છે . સુત્રોના જણાવ્યાનુસાર સંજુ ઠાકોર ખુલ્લેઆમ દેશી દારૂ નો ધંધો ચલાવતા વિડિયો મા કેદ .1
- સંખેડા તાલુકાના બહાદરપુર ગામે વધુ વરસાદના કારણે રસ્તો બીસ્માર હાલતમાં સંખેડા તાલુકાના બહાદરપુર ગામે બજારથી લઈ સ્વામિનારાયણ મંદિર તેમજ બાલ વાટિકા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. જેના લીધે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોનું કહેવું છે કે બે વર્ષ અગાઉ ગ્રાન્ટ મંજૂર હોવા છતાં હજુ સુધી રસ્તો બન્યો નથી1
- તારાપુર તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતો બેહાલ; ડાંગરના ધરૂવાડીયાને નુકશાન આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં છેલ્લા પંદરેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે સમગ્ર તાલુકાના અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે, જેના કારણે ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં હાલમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. પરિણામે ડાંગરનું ધરૂ સંપૂર્ણપણે ડૂબી જતાં કહોવાઈ ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અનેક ખેડૂતોને બબ્બે વખત ડાંગરનું ધરૂ તૈયાર કરવું પડ્યું હતું, છતાં સતત વરસાદને કારણે તે પણ નિષ્ફળ ગયું છે. તારાપુર તાલુકામાં અંદાજે ૩૨ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા મોટાભાગના વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તાલુકામાં ૯૦ થી ૯૫ ટકા ધરૂવાડિયા સંપૂર્ણપણે ફેલ થઈ ગયા છે. પાણીના ભરાવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર અને પંપની મદદથી ખેતરોમાંથી પાણી કાઢવા માટે ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ખેડૂતોએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને આગામી વાવણી માટે બિયારણ સહાય જાહેર કરવામાં આવે. જો સમયસર સહાય નહીં મળે તો અનેક ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં સપડાઈ શકે છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? ખેડૂતોને તાત્કાલિક વળતર મળવું જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવા જ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલ તારાપુરનો અવાજ ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ રિપોર્ટ ભાવેશભાઈ આંજણાપટેલ, તારાપુરનો અવાજ ન્યૂઝ.એસ.ટી.બસસ્ટેશન તારાપુર ૬૩ ૫૨ ૨૪ ૯૯ ૪૨1
- પેટલાદ શહેરમાં બાવરી જકાતનાકા જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન1
- હાલોલમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પરિવારમાં અરેરાટી હાલોલમાં 22 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પરિવારમાં અરેરાટી પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. બનાવ અંગે હાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તા.1 ઓગસ્ટ શનિવારના રોજ હાલોલના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય વ્રજ ઉમેશભાઈ દરજી નામના યુવકે પોતાના નિવાસસ્થાને મકાનની છત પર આવેલા હીંચકાના હૂક સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આ બનાવ અંગે મૃતકના કાકા અજયકુમાર અમૃતલાલ દરજીએ હાલોલ પોલીસ મથકે જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલોલ પોલીસે અકસ્માત મોત ની નોંધ કરી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.1