Shuru
Apke Nagar Ki App…
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના 76 માં જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન..... આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસ નિમિત્તે તથા રાષ્ટ્રસેવામાં તેમના ૨૫ વર્ષના અવિરત સમર્પણને ઉજવવા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાવરકુંડલા ખાતે યોજાયેલ રક્તદાન મહાશિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો. રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે સમયસર મળતું રક્ત જીવનની અમૂલ્ય ભેટ બની શકે છે. સેવાભાવી નાગરિકોએ સ્વયંસ્ફૂર્તિથી રક્તદાન કરી માનવતાના આ પવિત્ર કાર્યમાં આપેલું યોગદાન ખરેખર પ્રેરણાદાયી રહ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિત ભાજપ પરિવારના આગેવાનો, કાર્યકર્તાઓ અને સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા.
Aniruddh Trivedi

More news from ગુજરાત and nearby areas
- મહુવામાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમ: 620થી વધુ વયોવૃદ્ધોને રૂ.59 લાખની સાધન સહાય1
- ५० साल तक कैद में रहे राजु हाथी की मुक्ती ।1
- અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો ધોરાજી સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, સરકારી હોસ્પિટલ અને સ્થાનિક રક્તદાતાઓના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ યોજાયો હતો. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધોરાજી ખાતે પણ સેવા પખવાડિયાના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.1
- SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી... SD Pay પોન્ઝી સ્કીમ કૌભાંડ: મુખ્ય સૂત્રધાર ઓડિશાથી ઝડપાયો, કુલ નવ આરોપીઓ જેલહવાલે... ઓસ્ટ્રેલિયાની ફિન્ટેક એપની નકલ કરી દેશભરમાં છેતરપિંડી આચરનાર ટોળકી સામે અમરેલી એસઆઈટીની મોટી કાર્યવાહી...1
- ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...1
- ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી1