Shuru
Apke Nagar Ki App…
43972221061 43972221061
Damor Jignesh
43972221061 43972221061
More news from Ahmadabad and nearby areas
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- ગુજરાતના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ કૃષિમંત્રીને પત્ર લખીને સરકાર માન્ય ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. વધતા ખેતી ખર્ચ અને પરંપરાગત પાકોના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે તેમણે આ અનોખી માંગ કરી છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે દારૂ વેચનારા અને હથિયારધારકોને પરમિશન મળે તો ખેડૂતોને કેમ નહીં.1
- સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.1
- કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ કલોલની સિન્ટેક્સ અને ખુશ્બુ એલોય્સ કંપનીમાં 7 શ્રમિકો દાઝતા સારવાર હેઠળ Report By Prashant Leuva1
- અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- Post by Gautam Patel1
- ખેડા LCB પોલીસે નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી અમદાવાદ પહોંચાડવાનો હતો.4
- ગુજરાતના અમરેલી જિલ્લાના લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સવાર સવારમાં સિંહણ પોતાના બે સિંહબાળ સાથે રોડ ક્રોસ કરતી જોવા મળી. ઉનાળામાં સુરક્ષિત જગ્યાએ જઈ રહેલા આ સિંહ પરિવારે સૌનું ધ્યાન ખેંચ્યું. મોબાઈલ કેમેરામાં કેદ થયેલો આ મનમોહક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.1