Shuru
Apke Nagar Ki App…
નહેર અને હાઇવે પાસ કરી બેફામ બનેલા બોરીગ માફિયા ની ઉપર નહેર વિભાગ ના આશીર્વાદ..? બોરીગ થી લઈ કયી મીલ મા પાણી ની સપ્લાય થઈ રહી છે તેમાટે વાચતા રહો સિટી ગોલ્ડ ન્યૂઝ #breakingnews #gujarat
City Gold News
નહેર અને હાઇવે પાસ કરી બેફામ બનેલા બોરીગ માફિયા ની ઉપર નહેર વિભાગ ના આશીર્વાદ..? બોરીગ થી લઈ કયી મીલ મા પાણી ની સપ્લાય થઈ રહી છે તેમાટે વાચતા રહો સિટી ગોલ્ડ ન્યૂઝ #breakingnews #gujarat
More news from ગુજરાત and nearby areas
- हीरा नगरी' सूरत शहर अब धीरे-धीरे अपराध के जाल में फंसता जा रहा है। आज शहर के दिंडोली इलाके में एक और सनसनीखेज हत्या की घटना सामने आई है। कृष्णा एसी मॉल जैसे व्यस्त इलाके में सरेआम एक युवक की हत्या ने सुरक्षा व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं।1
- સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક થયેલા હત્યાકાંડના મામલે પોલીસને મોટી સફળતા મળી હતી મળતી માહિતી મુજબ, તા. 15 માર્ચ 2026ના રોજ થયેલા ખૂનના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપી પાડવામાં ડિંડોલી પોલીસને સફળતા મળી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક મોટીલાલ આશિષ રાધવપ્રકાશ સિદ્ધ ઉપર આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. જૂની અદાવતને કારણે આરોપીઓએ ભેગા મળી લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને બાદમાં પોલીસની ટેક્નિકલ ટીમ તથા અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે4
- नाबालिग से गैंगरेप की घटना से दहला सूरत;बस स्टेशन के पास से नाबालिग का अपहरण कर चार लोगों ने की सामूहिक दुष्कर्म, #viralrbharatexpressnews1
- सूरत के पांडेसरा इलाके की घटना घटना गैलेक्सी स्कूल के एनुअल फंक्शन में हुई स्कूल में डांस को लेकर स्टूडेंट के बीच झगड़ा हुआ इस झगड़े में चार स्टूडेंट ने मिलकर एक स्टूडेंट को चाकू से हमला किया हेमंत राम नारायण तिवारी नाम के स्टूडेंट पर धारदार चाकू से हमला किया गया यह हमला स्टूडेंट के दोस्तों ने धारदार चाकू से किया वह डांस करते हुए बहुत दम दिखा रहा था और अब उस पर यह कहते हुए हमला किया गया, की अब अपना दम दिखा पांडेसरा पुलिस ने चार स्टूडेंट के खिलाफ पुलिस ने कंप्लेन दर्ज की है पुलिस ने चार स्टूडेंट को हिरासत में लिया फिलहाल, घायल बच्चे का इलाज चल रहा है सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Dileep Kumar yadav4
- सूरत जिला के उम्रपारा तालुका में एक लड़की के साथ चार लोगों ने किया दुष्कर्म लड़की 14 तारीख को शादी समारोह से लौट रही थी इसी दरमियान चार युवक की गंदी नजर उसे लड़की की जिंदगी की बर्बाद कर गई1
- સુરત... ભેસ્તાન વિસ્તારની ઘટના પાલીકા સંચાલિત બ્લુ સીટી બસના કંડકટર પર કેટલાક ઈસમો દ્વારા હુમલો, બસમાં ચડવા બાબતે થઈ હતી રકઝક , હુમલો કરી કંડકટરને પોહચાડી ઈજા, ભેસ્તાન ના સંગમ ચોક પાસે કંડકટર પર કરાયો હુમલો , વિડીયો સોસીયલ મીડિયા માં થયો વાયરલ.1
- Post by Dileep Kumar yadav4
- सूरत जिला के पलसाना तालुका अंतर्गतआए हुऐ NH 53 पर दारु से भरा ट्रक पकड़ा1