logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બારડોલી તાલુકાના માણેકપુરગામની સીમમાં ને.હા.નં.૫૩ ઉપરથી વિદેશીદારૂનો ગેર કાયદેસર જથ્થો વહન કરી લઇ જવાનો કિમિયો નિષ્ફળ કરી, ટાટા ટ્રેલરના ચાલકને માતબર વિદેશી દારૂના જથ્થા સહીત કુલ્લે કિ. રૂ.૧,૩૮,૯૯,૧૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત જીલ્લા એલ.સી.બી મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવ્રુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા આર.બી.ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓને જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓએ પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામા પ્રોહી-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર તથા નેશનલ હાઈ-વે ઉપર મોટા પ્રમાણમા વિદેશીદારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામાં વર્ક ચાલુ કરેલ જે અનુસંધાનમાં એલ.સી.બી શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમા પેટ્રોલીંગમાં હાજર હતા. દરમ્યાન એલ.સી.બી શાખાના અ.હે.કો ચિરાગકુમાર જયંતીલાલ તથા અ.હે.કો અમરતજી રાઘાજી નાઓને તેઓના ખાનગી બાતમીદાર થકી માહીતી મળેલ કે, “એક ટાટા કંપનીનો કન્ટેનર ટેલર નંબર-RJ-52-GA-1021 માં તેનો ચાલક વિપુલ પ્રમાણમાં વિદેશીદારૂનો જથ્થો ભરી લાવી ધુલીયા, નવાપુર થઇ સોનગઢથી બારડોલી તરફ આવનાર છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકતના આધારે એલ.સી.બી સ્ટાફના માણસો દ્વારા મૌજે માણેકપુરગામની સીમમા વ્યારાથી બારડોલી તરફ જતો ને.હા.નં.૫૩ ઉપર ફાઉન્ટેન હોટલની સામે રોડ ઉપર નાકા બંધી કરી વોચ તપાસમા હતા, દરમ્યાન બાતમી હકિકતવાળુ ટાટા કંપનીનુ કન્ટેનર ટેલર આવતા સદર કન્ટેનર ટ્રેલરના ચાલકને તેના કબ્જાનુ કન્ટેનર ટ્રેલર ઉભુ રખાવી પંચો સાથે સદરહું કન્ટેનર ચેક કરતા કન્ટેનરના ભાગે ગુપ્ત ચોરખાનુ બનાવી તેમા સંતાડી રાખેલ માતબર વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી સદર કન્ટેનર ટ્રેલરના ચાલક વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તથા કબજે કરવામાં આવેલ તમામ મુદ્દામાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

19 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
19 hrs ago

બારડોલી તાલુકાના માણેકપુરગામની સીમમાં ને.હા.નં.૫૩ ઉપરથી વિદેશીદારૂનો ગેર કાયદેસર જથ્થો વહન કરી લઇ જવાનો કિમિયો નિષ્ફળ કરી, ટાટા ટ્રેલરના ચાલકને માતબર વિદેશી દારૂના જથ્થા સહીત કુલ્લે કિ. રૂ.૧,૩૮,૯૯,૧૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત જીલ્લા એલ.સી.બી મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવ્રુતિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા આર.બી.ભટોળ

પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓને જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓએ પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામા પ્રોહી-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર તથા નેશનલ હાઈ-વે ઉપર મોટા પ્રમાણમા વિદેશીદારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કશ દીશામાં વર્ક ચાલુ કરેલ જે અનુસંધાનમાં એલ.સી.બી શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા

વિસ્તારમા પેટ્રોલીંગમાં હાજર હતા. દરમ્યાન એલ.સી.બી શાખાના અ.હે.કો ચિરાગકુમાર જયંતીલાલ તથા અ.હે.કો અમરતજી રાઘાજી નાઓને તેઓના ખાનગી બાતમીદાર થકી માહીતી મળેલ કે, “એક ટાટા કંપનીનો કન્ટેનર ટેલર નંબર-RJ-52-GA-1021 માં તેનો ચાલક વિપુલ પ્રમાણમાં વિદેશીદારૂનો જથ્થો ભરી લાવી ધુલીયા, નવાપુર થઇ સોનગઢથી બારડોલી તરફ આવનાર છે.” તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકતના આધારે એલ.સી.બી સ્ટાફના માણસો દ્વારા મૌજે માણેકપુરગામની સીમમા વ્યારાથી બારડોલી તરફ જતો ને.હા.નં.૫૩ ઉપર ફાઉન્ટેન હોટલની સામે રોડ

ઉપર નાકા બંધી કરી વોચ તપાસમા હતા, દરમ્યાન બાતમી હકિકતવાળુ ટાટા કંપનીનુ કન્ટેનર ટેલર આવતા સદર કન્ટેનર ટ્રેલરના ચાલકને તેના કબ્જાનુ કન્ટેનર ટ્રેલર ઉભુ રખાવી પંચો સાથે સદરહું કન્ટેનર ચેક કરતા કન્ટેનરના ભાગે ગુપ્ત ચોરખાનુ બનાવી તેમા સંતાડી રાખેલ માતબર વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જેથી સદર કન્ટેનર ટ્રેલરના ચાલક વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તથા કબજે કરવામાં આવેલ તમામ મુદ્દામાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

More news from ગુજરાત and nearby areas
  • સુરત... ભેસ્તાન વિસ્તારની ઘટના પાલીકા સંચાલિત બ્લુ સીટી બસના કંડકટર પર કેટલાક ઈસમો દ્વારા હુમલો, બસમાં ચડવા બાબતે થઈ હતી રકઝક , હુમલો કરી કંડકટરને પોહચાડી ઈજા, ભેસ્તાન ના સંગમ ચોક પાસે કંડકટર પર કરાયો હુમલો , વિડીયો સોસીયલ મીડિયા માં થયો વાયરલ.
    1
    સુરત...
ભેસ્તાન વિસ્તારની ઘટના 
પાલીકા સંચાલિત બ્લુ સીટી બસના કંડકટર પર કેટલાક ઈસમો દ્વારા હુમલો,
બસમાં ચડવા બાબતે થઈ હતી રકઝક ,
હુમલો કરી કંડકટરને પોહચાડી ઈજા,
ભેસ્તાન ના સંગમ ચોક પાસે કંડકટર પર કરાયો હુમલો ,
વિડીયો સોસીયલ મીડિયા માં થયો વાયરલ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • नाबालिग से गैंगरेप की घटना से दहला सूरत;बस स्टेशन के पास से नाबालिग का अपहरण कर चार लोगों ने की सामूहिक दुष्कर्म, #viralrbharatexpressnews
    1
    नाबालिग से गैंगरेप की घटना से दहला सूरत;बस स्टेशन के पास से नाबालिग का अपहरण कर चार लोगों ने की सामूहिक दुष्कर्म, #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    16 hrs ago
  • सूरत के पांडेसरा इलाके की घटना घटना गैलेक्सी स्कूल के एनुअल फंक्शन में हुई स्कूल में डांस को लेकर स्टूडेंट के बीच झगड़ा हुआ इस झगड़े में चार स्टूडेंट ने मिलकर एक स्टूडेंट को चाकू से हमला किया हेमंत राम नारायण तिवारी नाम के स्टूडेंट पर धारदार चाकू से हमला किया गया यह हमला स्टूडेंट के दोस्तों ने धारदार चाकू से किया वह डांस करते हुए बहुत दम दिखा रहा था और अब उस पर यह कहते हुए हमला किया गया, की अब अपना दम दिखा पांडेसरा पुलिस ने चार स्टूडेंट के खिलाफ पुलिस ने कंप्लेन दर्ज की है पुलिस ने चार स्टूडेंट को हिरासत में लिया फिलहाल, घायल बच्चे का इलाज चल रहा है सूरत से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    सूरत के पांडेसरा इलाके की घटना
घटना गैलेक्सी स्कूल के एनुअल फंक्शन में हुई
स्कूल में डांस को लेकर स्टूडेंट के बीच झगड़ा हुआ
इस झगड़े में चार स्टूडेंट ने मिलकर एक स्टूडेंट को चाकू से हमला किया
हेमंत राम नारायण तिवारी नाम के स्टूडेंट पर धारदार चाकू से हमला किया गया
यह हमला स्टूडेंट के दोस्तों ने धारदार चाकू  से किया
वह डांस करते हुए बहुत दम दिखा रहा था और अब उस पर यह कहते हुए हमला किया गया, की अब अपना दम दिखा 
पांडेसरा पुलिस ने चार स्टूडेंट के खिलाफ पुलिस ने कंप्लेन दर्ज की है 
पुलिस ने चार  स्टूडेंट को हिरासत में लिया
फिलहाल, घायल बच्चे का इलाज चल रहा है
सूरत से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    19 hrs ago
  • हीरा नगरी' सूरत शहर अब धीरे-धीरे अपराध के जाल में फंसता जा रहा है। आज शहर के दिंडोली इलाके में एक और सनसनीखेज हत्या की घटना सामने आई है। कृष्णा एसी मॉल जैसे व्यस्त इलाके में सरेआम एक युवक की हत्या ने सुरक्षा व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं।
    1
    हीरा नगरी' सूरत शहर अब धीरे-धीरे अपराध के जाल में फंसता जा रहा है। आज शहर के दिंडोली इलाके में एक और सनसनीखेज हत्या की घटना सामने आई है। कृष्णा एसी मॉल जैसे व्यस्त इलाके में सरेआम एक युवक की हत्या ने सुरक्षा व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • સાચવજો! વેરો નહીં ભરો તોતમારી મિલકત શીલ થઇ શકે છે. નવસારીમાં NMCએ બાકી વેરા મામલે કડક વલણ અપનાવ્યું છે. અવધ વિસ્તારમાં 41 જેટલા બંગલાઓના વેરા બાકી હતા જેમાંથી કેટલાક સભ્યોએ વેરો ભરી દીધો હતો જ્યારે કેટલાકની મિલકતને પાલિકાએ સીલ મારી દીધા છે.
    1
    સાચવજો! વેરો નહીં ભરો તોતમારી મિલકત શીલ થઇ શકે છે.
નવસારીમાં NMCએ બાકી વેરા મામલે કડક વલણ અપનાવ્યું છે. અવધ વિસ્તારમાં 41 જેટલા બંગલાઓના વેરા બાકી હતા જેમાંથી કેટલાક સભ્યોએ વેરો ભરી દીધો હતો જ્યારે કેટલાકની મિલકતને પાલિકાએ સીલ મારી દીધા છે.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    21 hrs ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    20 hrs ago
  • सूरत जिला के उम्रपारा तालुका में एक लड़की के साथ चार लोगों ने किया दुष्कर्म लड़की 14 तारीख को शादी समारोह से लौट रही थी इसी दरमियान चार युवक की गंदी नजर उसे लड़की की जिंदगी की बर्बाद कर गई
    1
    सूरत जिला के उम्रपारा तालुका में एक लड़की के साथ चार लोगों ने किया दुष्कर्म लड़की 14 तारीख को शादी समारोह से लौट रही थी इसी दरमियान चार युवक की गंदी नजर उसे लड़की की जिंदगी की बर्बाद कर गई
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.