logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાચવજો! વેરો નહીં ભરો તોતમારી મિલકત શીલ થઇ શકે છે. નવસારીમાં NMCએ બાકી વેરા મામલે કડક વલણ અપનાવ્યું છે. અવધ વિસ્તારમાં 41 જેટલા બંગલાઓના વેરા બાકી હતા જેમાંથી કેટલાક સભ્યોએ વેરો ભરી દીધો હતો જ્યારે કેટલાકની મિલકતને પાલિકાએ સીલ મારી દીધા છે.

19 hrs ago
user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારી, નવસારી, ગુજરાત•
19 hrs ago

સાચવજો! વેરો નહીં ભરો તોતમારી મિલકત શીલ થઇ શકે છે. નવસારીમાં NMCએ બાકી વેરા મામલે કડક વલણ અપનાવ્યું છે. અવધ વિસ્તારમાં 41 જેટલા બંગલાઓના વેરા બાકી હતા જેમાંથી કેટલાક સભ્યોએ વેરો ભરી દીધો હતો જ્યારે કેટલાકની મિલકતને પાલિકાએ સીલ મારી દીધા છે.

More news from ગુજરાત and nearby areas
  • સાચવજો! વેરો નહીં ભરો તોતમારી મિલકત શીલ થઇ શકે છે. નવસારીમાં NMCએ બાકી વેરા મામલે કડક વલણ અપનાવ્યું છે. અવધ વિસ્તારમાં 41 જેટલા બંગલાઓના વેરા બાકી હતા જેમાંથી કેટલાક સભ્યોએ વેરો ભરી દીધો હતો જ્યારે કેટલાકની મિલકતને પાલિકાએ સીલ મારી દીધા છે.
    1
    સાચવજો! વેરો નહીં ભરો તોતમારી મિલકત શીલ થઇ શકે છે.
નવસારીમાં NMCએ બાકી વેરા મામલે કડક વલણ અપનાવ્યું છે. અવધ વિસ્તારમાં 41 જેટલા બંગલાઓના વેરા બાકી હતા જેમાંથી કેટલાક સભ્યોએ વેરો ભરી દીધો હતો જ્યારે કેટલાકની મિલકતને પાલિકાએ સીલ મારી દીધા છે.
    user_જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
    નવસારી, નવસારી, ગુજરાત•
    19 hrs ago
  • बिते रात उमरपाड़ा तालुका के एक गांव में समाज को शर्मसार करने वाली घटना हुई। शादी से घर लौट रही एक नाबालिग लड़की के साथ चार लोगों ने गैंगरेप किया। नाबालिग की शिकायत के बाद उमरपाड़ा पुलिस ने कुछ ही घंटों में चारों लोगों को गिरफ्तार कर लिया और आगे की कार्रवाई शुरू कर दी। उमरपाड़ा तालुका के एक गांव की 14 साल की लड़की अपने परिवार के साथ एक करीबी रिश्तेदार की शादी में गई थी। उस रात DJ का इवेंट खत्म होने के बाद लड़की अकेले अपने घर जा रही थी। इसी बीच DJ के प्रोग्राम में मौजूद लड़की के जान-पहचान वाले चार लोगों ने उसका पीछा किया और उसे जबरदस्ती कार में डालकर जंगल में एक सुनसान जगह पर ले गए। चारों लोगों ने एक के बाद एक लड़की के साथ रेप किया। घटना के बाद लड़की किसी तरह घर पहुंची और अपने परिवार को पूरी घटना की जानकारी दी। लड़की के परिवार वाले तुरंत पुलिस स्टेशन पहुंचे और पुलिस को पूरी घटना की जानकारी दी। जैसे ही पुलिस को घटना के बारे में पता चला, पुलिस तुरंत एक्शन मोड में आ गई। डिस्ट्रिक्ट पुलिस चीफ समेत पुलिस का काफिला मौके पर पहुंचा और तुरंत चारों रेपिस्ट को पकड़ लिया और पुलिस में शिकायत दर्ज कर ली गई। ये चारों रेपिस्ट एक-दूसरे के जान-पहचान वाले थे और DJ के प्रोग्राम में मौजूद थे और नाबालिग पर नज़र रखे हुए थे। पुलिस द्वारा पकड़े गए चारों रेपिस्ट में से एक नाबालिग है जबकि बाकी राहुल वसावा, मितेश वसावा और आकाश चौधरी बालिग हैं। मितेश वसावा शादीशुदा है और दो बच्चों का पिता है जबकि आकाश चौधरी भी शादीशुदा है और एक बच्चे का पिता है। फिलहाल, पुलिस ने एक नाबालिग समेत तीनों आरोपियों के खिलाफ रेप और पॉस्को एक्ट के तहत केस दर्ज किया है और आगे की जांच कर रही है। सूरत के ग्रामीण विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    बिते रात उमरपाड़ा तालुका के एक गांव में समाज को शर्मसार करने वाली घटना हुई। शादी से घर लौट रही एक नाबालिग लड़की के साथ चार लोगों ने गैंगरेप किया। नाबालिग की शिकायत के बाद उमरपाड़ा पुलिस ने कुछ ही घंटों में चारों लोगों को गिरफ्तार कर लिया और आगे की कार्रवाई शुरू कर दी।
उमरपाड़ा तालुका के एक गांव की 14 साल की लड़की अपने परिवार के साथ एक करीबी रिश्तेदार की शादी में गई थी। उस रात DJ का इवेंट खत्म होने के बाद लड़की अकेले अपने घर जा रही थी। इसी बीच DJ के प्रोग्राम में मौजूद लड़की के जान-पहचान वाले चार लोगों ने उसका पीछा किया और उसे जबरदस्ती कार में डालकर जंगल में एक सुनसान जगह पर ले गए। चारों लोगों ने एक के बाद एक लड़की के साथ रेप किया। घटना के बाद लड़की किसी तरह घर पहुंची और अपने परिवार को पूरी घटना की जानकारी दी। लड़की के परिवार वाले तुरंत पुलिस स्टेशन पहुंचे और पुलिस को पूरी घटना की जानकारी दी।
जैसे ही पुलिस को घटना के बारे में पता चला, पुलिस तुरंत एक्शन मोड में आ गई। डिस्ट्रिक्ट पुलिस चीफ समेत पुलिस का काफिला मौके पर पहुंचा और तुरंत चारों रेपिस्ट को पकड़ लिया और पुलिस में शिकायत दर्ज कर ली गई। ये चारों रेपिस्ट एक-दूसरे के जान-पहचान वाले थे और DJ के प्रोग्राम में मौजूद थे और नाबालिग पर नज़र रखे हुए थे। पुलिस द्वारा पकड़े गए चारों रेपिस्ट में से एक नाबालिग है जबकि बाकी राहुल वसावा, मितेश वसावा और आकाश चौधरी बालिग हैं। मितेश वसावा शादीशुदा है और दो बच्चों का पिता है जबकि आकाश चौधरी भी शादीशुदा है और एक बच्चे का पिता है। फिलहाल, पुलिस ने एक नाबालिग समेत तीनों आरोपियों के खिलाफ रेप और पॉस्को एक्ट के तहत केस दर्ज किया है और आगे की जांच कर रही है।
सूरत के ग्रामीण विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by Liveindiasuratnews24
    1
    Post by Liveindiasuratnews24
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • पांडेसरा के स्कूल उत्सव में खूनी रंजिश: 10वीं के छात्र पर चार नाबालिगों ने किया चाकू से हमला! #viralrbharatexpressnews #suratgujarat
    1
    पांडेसरा के स्कूल उत्सव में खूनी रंजिश: 10वीं के छात्र पर चार नाबालिगों ने किया चाकू से हमला!
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક થયેલા હત્યાકાંડના મામલે પોલીસને મોટી સફળતા મળી હતી મળતી માહિતી મુજબ, તા. 15 માર્ચ 2026ના રોજ થયેલા ખૂનના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપી પાડવામાં ડિંડોલી પોલીસને સફળતા મળી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક મોટીલાલ આશિષ રાધવપ્રકાશ સિદ્ધ ઉપર આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. જૂની અદાવતને કારણે આરોપીઓએ ભેગા મળી લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને બાદમાં પોલીસની ટેક્નિકલ ટીમ તથા અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
    4
    સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક થયેલા હત્યાકાંડના મામલે પોલીસને મોટી સફળતા મળી હતી 
મળતી માહિતી મુજબ, તા. 15 માર્ચ 2026ના રોજ થયેલા ખૂનના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા 
બાળ કિશોરને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપી પાડવામાં ડિંડોલી પોલીસને સફળતા મળી હતી 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક મોટીલાલ આશિષ રાધવપ્રકાશ સિદ્ધ ઉપર આરોપીઓએ ઘાતકી હુમલો કર્યો હતો. 
જૂની અદાવતને કારણે આરોપીઓએ ભેગા મળી લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારો વડે શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ હુમલામાં ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવને લઈને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો
અને બાદમાં પોલીસની ટેક્નિકલ ટીમ તથા અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    17 hrs ago
  • Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    1
    Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    user_लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    Udhna, Surat•
    44 min ago
  • સુરત... ભેસ્તાન વિસ્તારની ઘટના પાલીકા સંચાલિત બ્લુ સીટી બસના કંડકટર પર કેટલાક ઈસમો દ્વારા હુમલો, બસમાં ચડવા બાબતે થઈ હતી રકઝક , હુમલો કરી કંડકટરને પોહચાડી ઈજા, ભેસ્તાન ના સંગમ ચોક પાસે કંડકટર પર કરાયો હુમલો , વિડીયો સોસીયલ મીડિયા માં થયો વાયરલ.
    1
    સુરત...
ભેસ્તાન વિસ્તારની ઘટના 
પાલીકા સંચાલિત બ્લુ સીટી બસના કંડકટર પર કેટલાક ઈસમો દ્વારા હુમલો,
બસમાં ચડવા બાબતે થઈ હતી રકઝક ,
હુમલો કરી કંડકટરને પોહચાડી ઈજા,
ભેસ્તાન ના સંગમ ચોક પાસે કંડકટર પર કરાયો હુમલો ,
વિડીયો સોસીયલ મીડિયા માં થયો વાયરલ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.