logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધવા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ભાભરથી દિયોદર તરફ જતા રોડ પર આવેલા મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડી (રજી.નંબર: GJ01KR3310)માંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગર ફેરાફેરી થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ૩૫૮૫ નંગ દારૂ/બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯,૨૫,૭૪૯/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને ફોર્ચ્યુનર ગાડી જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- હતી તે પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. ૧૯,૩૫,૭૪૯/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ તેમજ સ્વીફ્ટ ગાડી વડે પાયલોટિંગ કરીને હાજર ન મળેલ અન્ય એક ઈસમ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની ઓળખ જોરસિંહ ગુમાનસિંહ વાઘેલા (ઉ.વ. ૩૫, રહે. રાવળવાસ, દાંતીવાડા તા. દાંતીવાડા જી. બનાસકાંઠા) અને રોહીતસિંહ માનભા રાઠોડ (ઉ.વ. ૧૯, રહે. ભાભર જુના, ધનાબાનો માઢ તા. ભાભર જી. વાવ-થરાદ) તરીકે થઈ છે.

2 hrs ago
user_Merajung News
Merajung News
Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધવા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ભાભરથી દિયોદર તરફ જતા રોડ પર આવેલા મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડી (રજી.નંબર: GJ01KR3310)માંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગર ફેરાફેરી

9391972c-a651-44d9-bb9a-8b87b8157345

થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ૩૫૮૫ નંગ દારૂ/બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯,૨૫,૭૪૯/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને ફોર્ચ્યુનર ગાડી જેની કિંમત રૂ.

864968d8-b2b0-42bf-abcd-e98b522b8464

૧૦,૦૦,૦૦૦/- હતી તે પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. ૧૯,૩૫,૭૪૯/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ તેમજ સ્વીફ્ટ ગાડી વડે પાયલોટિંગ કરીને હાજર ન મળેલ અન્ય એક ઈસમ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ

c27d13de-2e5a-4a89-95de-8dd5fce14ea0

હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની ઓળખ જોરસિંહ ગુમાનસિંહ વાઘેલા (ઉ.વ. ૩૫, રહે. રાવળવાસ, દાંતીવાડા તા. દાંતીવાડા જી. બનાસકાંઠા) અને રોહીતસિંહ માનભા રાઠોડ (ઉ.વ. ૧૯, રહે. ભાભર જુના, ધનાબાનો માઢ તા. ભાભર જી. વાવ-થરાદ) તરીકે થઈ છે.

More news from ગુજરાત and nearby areas
  • એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધવા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ભાભરથી દિયોદર તરફ જતા રોડ પર આવેલા મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડી (રજી.નંબર: GJ01KR3310)માંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગર ફેરાફેરી થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ૩૫૮૫ નંગ દારૂ/બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯,૨૫,૭૪૯/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને ફોર્ચ્યુનર ગાડી જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- હતી તે પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. ૧૯,૩૫,૭૪૯/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ તેમજ સ્વીફ્ટ ગાડી વડે પાયલોટિંગ કરીને હાજર ન મળેલ અન્ય એક ઈસમ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓની ઓળખ જોરસિંહ ગુમાનસિંહ વાઘેલા (ઉ.વ. ૩૫, રહે. રાવળવાસ, દાંતીવાડા તા. દાંતીવાડા જી. બનાસકાંઠા) અને રોહીતસિંહ માનભા રાઠોડ (ઉ.વ. ૧૯, રહે. ભાભર જુના, ધનાબાનો માઢ તા. ભાભર જી. વાવ-થરાદ) તરીકે થઈ છે.
    4
    એલ.સી.બી. વાવ-થરાદના પોલીસ સ્ટાફે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધવા પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. ભાભરથી દિયોદર તરફ જતા રોડ પર આવેલા મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડી (રજી.નંબર: GJ01KR3310)માંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગર ફેરાફેરી થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ૩૫૮૫ નંગ દારૂ/બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯,૨૫,૭૪૯/- આંકવામાં આવી છે.

આ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને ફોર્ચ્યુનર ગાડી જેની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- હતી તે પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. ૧૯,૩૫,૭૪૯/- ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ તેમજ સ્વીફ્ટ ગાડી વડે પાયલોટિંગ કરીને હાજર ન મળેલ અન્ય એક ઈસમ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપીઓની ઓળખ જોરસિંહ ગુમાનસિંહ વાઘેલા (ઉ.વ. ૩૫, રહે. રાવળવાસ, દાંતીવાડા તા. દાંતીવાડા જી. બનાસકાંઠા) અને રોહીતસિંહ માનભા રાઠોડ (ઉ.વ. ૧૯, રહે. ભાભર જુના, ધનાબાનો માઢ તા. ભાભર જી. વાવ-થરાદ) તરીકે થઈ છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • લાખણી તાલુકાના વાસણા ગામમાં બાળકોને આપવામાં આવતા 'સંજીવની' દૂધના પાઉચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વાસણા પ્રાથમિક શાળામાં પૌષ્ટિક આહાર માટે અપાતું આ દૂધ ખરાબ અને આરોગ્યને નુકસાન પહોંચાડે તેવું છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે દૂધના પાઉચ પણ ક્ષતિવાળા હતા. વાલીઓએ જ 'સંજીવની' દૂધના આ ખામીયુક્ત પાઉચના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેને કારણે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
    2
    લાખણી તાલુકાના વાસણા ગામમાં બાળકોને આપવામાં આવતા 'સંજીવની' દૂધના પાઉચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વાસણા પ્રાથમિક શાળામાં પૌષ્ટિક આહાર માટે અપાતું આ દૂધ ખરાબ અને આરોગ્યને નુકસાન પહોંચાડે તેવું છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે દૂધના પાઉચ પણ ક્ષતિવાળા હતા.

વાલીઓએ જ 'સંજીવની' દૂધના આ ખામીયુક્ત પાઉચના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેને કારણે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
    user_Gangaram thakor
    Gangaram thakor
    Deodar, Banas Kantha•
    20 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલા તિરૂપતિ બજારમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. બજાર વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશને કારણે આ ટ્રાફિક જામ સર્જાયો હતો.
    2
    બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલા તિરૂપતિ બજારમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. બજાર વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશને કારણે આ ટ્રાફિક જામ સર્જાયો હતો.
    user_Pravin Thakor
    Pravin Thakor
    Photographer ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    54 min ago
  • વાવ થરાદ એલસીબી દ્વારા કાર્યવાહી કરતા ભાભર-દિયોદર હાઇવે રોડ પર મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 3585 દારૂ અને બિયર બોટલો સહિત ₹19,35,749 ની કુલ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાવ થરાદ એલસીબીએ દારૂના આ જથ્થા સાથે બે ઈસમોને પણ ઝડપી પાડ્યા હતા.
    1
    વાવ થરાદ એલસીબી દ્વારા કાર્યવાહી કરતા ભાભર-દિયોદર હાઇવે રોડ પર મીઠા ગામની સીમમાંથી એક ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 3585 દારૂ અને બિયર બોટલો સહિત ₹19,35,749 ની કુલ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાવ થરાદ એલસીબીએ દારૂના આ જથ્થા સાથે બે ઈસમોને પણ ઝડપી પાડ્યા હતા.
    user_Journalist bharmal mali
    Journalist bharmal mali
    News Anchor ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • ભાભર દિયોદર રોડ પર મીઠા ગામ નજીકથી પસાર થતી એક કારમાંથી એલસીબી વાવ થરાદ પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ૩૫૮૫ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી, જેનો કુલ મુદ્દામાલ ₹૧૯.૨૫ લાખનો આંકવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બે શખ્સો સામે ભાભર પોલીસ મથક ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    3
    ભાભર દિયોદર રોડ પર મીઠા ગામ નજીકથી પસાર થતી એક કારમાંથી એલસીબી વાવ થરાદ પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ૩૫૮૫ વિદેશી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી, જેનો કુલ મુદ્દામાલ ₹૧૯.૨૫ લાખનો આંકવામાં આવ્યો છે. પોલીસે આ મામલે બે શખ્સો સામે ભાભર પોલીસ મથક ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Vikrmsinh rathod
    Vikrmsinh rathod
    News Anchor ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • આજરોજ ભાભર ખાતે આંજણા કેળવણી મંડળ ભાભર સંચાલિત પટેલ બોડીગ અને કન્યા હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી અને તેમના પરિવારે આજના જમણવારના દાતા બનીને વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું, જેના દ્વારા તેઓ આંજણા કેળવણી મંડળ સંસ્થામાં સહયોગી બન્યા હતા. આ નિમિત્તે, આંજણા કેળવણી મંડળના વહીવટી વિરેનભાઈ ચૌધરી અને પટેલ બોડીગના ગૃહપતિ નવીનભાઈ ચૌધરીએ પરેશભાઈ ચૌધરી અને તેમના સમગ્ર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કન્યા હોસ્ટેલ અને વિદ્યાર્થીઓને જમણવાર પૂરું પાડવા બદલ દાતા પરિવારની સરાહના કરી હતી.
    1
    આજરોજ ભાભર ખાતે આંજણા કેળવણી મંડળ ભાભર સંચાલિત પટેલ બોડીગ અને કન્યા હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી અને તેમના પરિવારે આજના જમણવારના દાતા બનીને વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું, જેના દ્વારા તેઓ આંજણા કેળવણી મંડળ સંસ્થામાં સહયોગી બન્યા હતા.

આ નિમિત્તે, આંજણા કેળવણી મંડળના વહીવટી વિરેનભાઈ ચૌધરી અને પટેલ બોડીગના ગૃહપતિ નવીનભાઈ ચૌધરીએ પરેશભાઈ ચૌધરી અને તેમના સમગ્ર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કન્યા હોસ્ટેલ અને વિદ્યાર્થીઓને જમણવાર પૂરું પાડવા બદલ દાતા પરિવારની સરાહના કરી હતી.
    user_Babubhai chaudhary
    Babubhai chaudhary
    પત્રકાર ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    21 hrs ago
  • એક ફોર્ચ્યુનર કારમાંથી કરોડો રૂપિયાના મૂલ્યનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
    1
    એક ફોર્ચ્યુનર કારમાંથી કરોડો રૂપિયાના મૂલ્યનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
    user_P. J. chaudhary
    P. J. chaudhary
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 min ago
  • થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવનગર તેમજ ચામુંડાનગર ખાતે વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં એલસીબી (LCB), એસઓજી (SOG) અને પેરોલ ફરલોની ટીમો પણ જોડાઈ હતી.
    1
    થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવનગર તેમજ ચામુંડાનગર ખાતે વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા એક મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં એલસીબી (LCB), એસઓજી (SOG) અને પેરોલ ફરલોની ટીમો પણ જોડાઈ હતી.
    user_Journalist bharmal mali
    Journalist bharmal mali
    News Anchor ભાભર, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.